- નેશનલ
IIM Rohtak: ડિગ્રી પર સવાલો બાદ IIM રોહતકના ડિરેક્ટર પર વધુ એક ગંભીર આરોપ, તપાસના આદેશ
નવી દિલ્હી: થોડા મહિનાઓ અગાઉ કેન્દ્ર સરકારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) એક્ટમાં સુધારો કર્યો હતો, જેમાં દેશમાં આવેલી 20 IIMના કામકાજ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી હતી. એવામાં શિક્ષણ મંત્રાલયે નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસ કરવા માટે IIM-રોહતકના ખાતાઓની તપાસ…
- મનોરંજન
Indian Music: જયેષ્ઠ શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેનું નિધન
પુણેઃ સંગીત વિશ્વનો એક ખૂબજ ચમકતો તારો ખરી પડ્યો છે. જાણીતા શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેએ 92 વર્ષની ઉંમરે પુણે ખાતે આખરી શ્વાસ લીધાં હતા. તે કિરાણા પરિવારનાં ભારતીય શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમને ભારત સરકારના ત્રણેય પદ્મ પુરસ્કારો મળ્યા છે. તેમનું…
- ઇન્ટરનેશનલ
Ram Mandirના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ અમેરિકામાં ઉજવણી શરૂ
અયોધ્યાઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્ઉઆરીએ યોજાઇ રહ્યો છે. આ મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી અંગત રીતે દરેક બાબતમાં રસ લઇ રહ્યા છે, એવા સમયે વિદેશમાંથી એવા સમાચાર જાણવા મળ્યા છે જે તમારી ખુશીમાં…
- ઇન્ટરનેશનલ
US Winter Storm: અમેરિકામાં વાવાઝોડા બાદ 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, સેંકડો લોકો એરપોર્ટ પર ફસાયા
શિકાગોઃ અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાની અસરમાં આવ્યું છે, જેને કારણે લોકોનું જનજીવનખોરવાઇ ગયું છે. વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઇટો વિલંબથી ઉડાન ભરી રહી છે. એક અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં અત્યાર સુધીમાં 2400થી…
- ઇન્ટરનેશનલ
Taiwan Election 2024: ચીનના વધતા પ્રભાવ વચ્ચે તાઈવાનમાં રાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન, અમેરિકાની નજર
તાઈપેઈ: વિસ્તારવાદી વલણ ધરાવતા ચીનના વધતા જતા દબાણ વચ્ચે તાઈવાનમાં આજે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે, આજે બે કરોડથી વધુ લોકો મતદાન કરશે. મતદાન પહેલા, ચીને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેને ખતરનાક “અલગતાવાદી” ગણાવ્યા હતા અને મતદારોને ચેતવણી આપી…
- નેશનલ
Mumbai-Guwahati જઈ રહેલી ફ્લાઈટને ધુમ્મસ નડી, ‘Dhaka’માં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
મુંબઈ: દેશના ઉત્તર અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી રહી છે. આજે શનિવારે મુંબઈથી ગુવાહાટી(Mumbai-Guwahati) જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સ(Indigo Airlines)ની ફ્લાઈટને ગાઢ ધુમ્મસને કારણે બાંગ્લાદેશના ઢાકા(Dhaka) તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ગુવાહાટી એરપોર્ટની આસપાસ એટલું…
- નેશનલ
I.N.D.I.A. Alliance: આજે ગઠબંધનના નેતાઓની વર્ચ્યુઅલ બેઠક, મહત્વના મુદ્દાઓને ઉકેલવા મથામણ થશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election)માં ભાજપને પછાડવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A.)ના સભ્ય પક્ષોની એક મહત્વપૂર્ણ બેઠક આજે યોજાવા જઇ રહી છે. જેમાં ગઠબંધનના નેતાઓ ડિજિટલ માધ્યમથી જોડાશે. આજની બેઠક દરમિયાનયાન ગઠબંધનને મજબૂત કરવા, બેઠકોની વહેંચણી…
- નેશનલ
EDએ ‘Arvind Kejriwal’ને ચોથું સમન્સ મોકલ્યું, આ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ મેકલ્યું છે. દિલ્હીના મુખ્ય પ્રધાને EDનું આ ચોથું સમન્સ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા.…
- આપણું ગુજરાત
2030 પહેલા 50% એનર્જી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ: કેદ્ન્રીય પ્રધાન
ગાંધીનગર: ભારત સરકાર રિન્યુએબલ એનર્જી પર વધુને વધુ ભાર મૂકી રહી છે. સરકાર 2030ના નિર્ધારિત સમય પહેલા કુલ ઉર્જા ક્ષમતાના 50 ટકા એનર્જી રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી હાંસલ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ શુક્રવારે આ જાણકારી…
- મહારાષ્ટ્ર
WATCH: નાશિકમાં વડા પ્રધાન મોદીના હાથમાં આ શું જોવા મળ્યું? વીડિયો થયો વાઈરલ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં નાશિકના કાળારામ મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની સાફ-સફાઈ પણ કરી હતી. હાથમાં બાલદી અને મોબ લઈને સાફ-સફાઈ કરી રહેલાં પીએમ મોદીનો વીડિયો સોશિયવ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ…