- સ્પોર્ટસ
IND vs AFG T20I: આજે ઈન્દોરમાં બીજી T20I, જાણો પીચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ-11
ઇન્દોર: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ આજે રમાશે. આ મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝમાં અજેય સરસાઈ મેળવવા મેદાનમાં ઉતરશે. ભારતે મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચ 6 વિકેટે જીતીને શ્રેણીમાં…
- આમચી મુંબઈ
Mumbai Water Crisis: મુંબઈ સહિત રાજ્યમાં જળાશયોમાં પાણીની ઘટતી સપાટીએ વધારી ચિંતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાણીપુરવઠો કરનારા જળાશયોમાં પાણીની ઘટતી સપાટીથી મુંબઈ સહિત રાજ્યમાં આગામી દિવસમાં પાણીનું સંકટ ગંભીર બનવાના એંધાણ જણાઈ રહ્યા છે. મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં શનિવારે સવારના ૬૨.૯૭ ટકા પાણીનો સ્ટોક હતો. તો સમગ્ર રાજ્યમાં હાલ બંધમાં ફક્ત ૫૮.૮૪…
- ટોપ ન્યૂઝ
કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ પાર્ટી છોડી દીધી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધું છે. એવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી કે મિલિંદ કોંગ્રેસ છોડીને એકનાથની…
- ઇન્ટરનેશનલ
Maldives politics: ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુની પાર્ટીને મોટો ફટકો, મેયરની ચૂંટણીમાં હાર
માલે: ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીને ઝટકો લાગ્યો છે. માલદીવની રાજધાની માલેમાં યોજાયેલી મેયરની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) પાર્ટીની હાર થઇ છે. ભારત તરફી વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) એ…
- આમચી મુંબઈ
આ અભિનેત્રી પર તોળાઈ રહી છે ધરપકડની તલવાર…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને કે ભાઈ અહીંયા કઈ અભિનેત્રીની વાત થઈ રહી છે તો તમારી આ ઉત્સુકતાનો અંત આણી દઈએ અને એ અભિનેત્રીનું નામ જણાવી દઈએ. આ એક્ટ્રેસ છે કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત. જી હા, કોઈ પણ…
- Uncategorized
અને ‘Rakul Preet – Jackky’નીએ રામ મંદિરના દર્શન કરી લીધા…
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું બહુચર્ચિત કપલ છે. હાલમાં તેઓ તેમના ડેટિંગ અને લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. બંનેએ 2021માં જ તેમનો સંબંધ જાહેર કર્યો હતો અને હવે બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે. સૂત્રોનું માનીએ…
- નેશનલ
Ram mandir: અયોધ્યા જવું છે? તો આ ટ્રેનની યાદી નોંધી લો: Check list
નવી દિલ્હીઃ આખો દેશ આયોધ્યા જવાની ઈચ્છા ધરાવે છે અને ઘણા પ્રવાસીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અને પછી પણ અયોધ્યા જવા ઉત્સુક છે ત્યારે રેલવે તેમની મદદે આવી છે. રેલવેએ પોતાની ઘણી ટ્રેનના રૂટમા ફેરફાર કરી અયોધ્યા સ્ટેશન પર હૉલ્ટ…
- આમચી મુંબઈ
ભારતીય વાયુસેનાએ મુંબઇમાં યોજેલા એર શોનો નજારો માણો
મુંબઇઃ ભારતીય વાયુસેનાએ આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન મુંબઇમાં એર-શો પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ શોમાં વાયુસેનાના જવાનો આકાશમાં એર શો કરતા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા એરિયલ ડિસપ્લેનું આયોજન લોકોમાં જાગૃતિ લાવવા અને ભારતીય વાયુસેના અને…
- નેશનલ
કેરળમાં લાઇવ ‘Doordarshan’ શોમાં કૃષિ નિષ્ણાતનું અચાનક જ થયું મૃત્યુ
તિરુવનંતપુરમ: કેરળની દૂરદર્શન ચેનલમાં એક લાઈવ શો ચાલી રહ્યો હતો આ દરમિયાન એક કૃષિ નિષ્ણાતનું અચાનક મોત થયું હતું. ડો. અની 12 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6.30ના સમયે કેરળ દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. લાઈવ શો દરમિયાન…