- નેશનલ
Breaking News: દિલ્હી ચૂંટણીમાં મનીષ સિસોદીયાની કારમી હાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જંગરપુરા સીટથી દિલ્હીના પૂર્વ શિક્ષણ પ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની કારમી હાર થઈ છે.
- મનોરંજન
હિમેશની ‘Badass Ravikumar’ કે જુનૈદની લવયાપા, બૉક્સ ઓફિસ પર કોણ કમાયું?
હિમેશ રેશમિયાની ‘બૈડએસ રવિ કુમાર’ આ વર્ષની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ગણાતી હતી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેના સંવાદો અને વન લાઈનર્સે ધૂમ મચાવી દીધી હતી અને લોકો આ ફિલ્મની અતુરતાથી રાહ જોવા લાગ્યા હતા. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ…
- નેશનલ
કેજરીવાલ વિધાનસભ્ય પણ નહીં રહે, ફરી જશે જેલમાંઃ જાણો કોણે કહ્યું
નવી દિલ્હીઃ હવેલા હરિયાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને હવે દિલ્હીમાં ચૂંટણી જીતી ભાજપે ડંકો વગાડી દીધો છે. સતત બે ટર્મથી આમ આદમી પક્ષ સામે કારમી હારનો સામનો કરી રહેલી ભાજપ 27 વર્ષ બાદ કૉંગ્રેસ અને આપના હાથમાંથી દિલ્હી ઝૂંટવવામાં સફળ રહી…
- નેશનલ
Delhi Results ને લઈ સોશિયલ મીડિયા પર આવ્યું memes નું ઘોડાપૂર, હસીને બઠ્ઠાં વળી જશો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે, હાલ ભાજપ 45 સીટ અને આમ આદમી પાર્ટી 25 સીટ પર આગળ છે. કૉંગ્રેસ ખાતું ખોલાવવામાં ફરી એક વખત કમનસીબ રહી છે. દિલ્હીના પરિણામોને લઈ…
- નેશનલ
દિલ્હીમાં આટલા વર્ષ બાદ ખીલશે કમળ, જાણો છેલ્લે ક્યારે જીત્યા હતા
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે ભાજપ 42 બેઠક, આપ 28 બેઠક પર આગળ છે. વલણ પરથી દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તે…
- Uncategorized
દેશનું પહેલું વિમાન હાઇજેક: જ્યારે બધા મુસાફરો લાહોરથી સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા…
વિશેષ – અનંત મામતોરા ભારતમાં વિમાન હાઇજેકિગની પહેલી ઘટના 30 જાન્યુઆરી 1971 ના રોજ બની હતી, તે જ વર્ષે બાંગ્લાદેશ એક નવો દેશ બન્યો અને પાકિસ્તાનથી આઝાદી મેળવી. ઇન્ડિયન એરલાઇન્સનું ફોકર ફ્રેન્ડશીપ વિમાન ગંગા શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યું હતું. વિમાનમાં…
- વીક એન્ડ
શોધો રે… કોઇ અવનવા શબ્દોને શોધો રે…
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ ઘણી વખત આપણને બોલચાલ કે લખવામાં યોગ્ય શબ્દો સમયસર ન મળવાથી બહુ ત્રાસ થાય. એવે ટાણે ભલભલા શબ્દકોશો કે ડિક્શનરીઓ પણ નક્કામા સાબતિ થાય છે, કારણ કે જ્યારે કોઇ શબ્દનો કોઈ પર્યાયવાચી શબ્દ જ…
- વીક એન્ડ
હેડ-કોચ એક, કૅપ્ટન અનેક: પેસ બોલર બે, સ્પિનર અનેક
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા (ડાબેથી) ગૌતમ ગંભીર, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા (ડાબેથી) વરુણ ચક્રવર્તી તેમ જ રવીન્દ્ર જાડેજા ગૌતમ ગંભીરે હેડ-કોચ તરીકેની ગાદી સાચવવાની સાથે બદલાતા કૅપ્ટન સાથે કામ પાર પાડવું પડી રહ્યું છે એટલે તે અત્યારે ગંભીર…
- આપણું ગુજરાત
સાવધાનઃ ગુજરાતના કચ્છમાં પહોંચી ગયો જીબીએસ વાયરસઃ પહેલો કેસ નોંધાયો
ભુજઃ પુણે અને મુંબઈમાં જનતા અને આરોગ્ય તંત્રમને ચિંતામાં મૂકનારો જીબીએસ વાયરસનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉમાં વાયરસનો એક દરદી હોવાનું જાણવા મળ્યું છે. અહીંના ભચાઉના જંગી ગામમાં ૬૫ વર્ષના વૃદ્ધ ‘જીબીએસ વાયરસથી સંક્રમિત હોવાનું ધ્યાનમાં…