- આમચી મુંબઈ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના બહેનનું નિધન
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના બહેનનું મુંબઈ ખાતે નિધન થયાના દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. તેમના બહેન રાજેશ્વરીનું મુંબઈ ખાતે હૉસ્પિટલમાં નિધન થયાના સમાચાર મળ્યા છે. અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. તેઓ ગુજરાતમાં જ હતા…
- નેશનલ
WATCH: indigo પાયલટે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી તો…
નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો હતો કારણ કે તેની…
- આમચી મુંબઈ
મુંબઈની શાળાના સ્ટોર રૂમમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
મુંબઇઃ શહેરના પરેલ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ શાળામાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મુંબઈના પરેલમાં મિન્ટ કોલોની મોનોરેલ સ્ટેશન નજીક એક બંધ નાગરિક શાળામાં આગ ફાટી નીકળી હતી. મિન્ટ કોલોની મોનોરેલ સ્ટેશનની સામે આવેલી પાંચ માળની સાંઈબાબા સ્કૂલમાં સવારે લગભગ…
- નેશનલ
Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
નવી દિલ્હીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાર મઠોના શંકરાચાર્ય હાજર નહીં રહેવાના અહેવાલો વચ્ચે, વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે શ્રી શૃંગેરી શારદા પીઠ અને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ…
- નેશનલ
दुख भी ला सकती है लेकिन जनवरी अच्छी लगी કહેનારા મુનવ્વર રાણાએ એક સમયે અખબાર પણ બહાર પાડ્યું હતું
લખનઉઃ સ્પષ્ટ વક્તા અને એટલા જ નજાકતવાળા શાયર મુનવ્વર રાણાની ઓચિંતી વિદાયે તેમના સ્વજનો, મિત્રો અને ચાહકોને ભારે ઝટકો આપ્યો છે. ગઈકાલે મોડી રાત્રે તેમના નિધનની ખબરે ચાહકોને ઊંઘવા પણ દીધા નહીં. તેમના ખાસ મિત્રો માટે આ માની ન શકાય…
- શેર બજાર
શેરબજારમાં જોરદાર તેજી: નિફ્ટીએ ૨૨૦૦૦નું શિખર વટાવ્યું
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં જોરદાર તેજીનો પવન ફૂંકાયો છે. અહી મુંબઇ સમાચારમાં આંકવામાં આવેલા અંદાજ અને આગાહી અનુસાર જ ફંડામેન્ટલ પરિબળોને આધારે બજાર સતત આગેકૂચ કરી રહ્યું છે. સેન્સેકસ ઇતિહાસમાં પહેલી વાર ૭૩૦૦૦ની ઉપર અને નિફ્ટી ૨૨,૦૦૦ની ઉપર પહોંચ્યો છે.નિષ્ણાતોના મતે…
- રાશિફળ
આજનું રાશિફળ, મેશ, મિથુન અને ધનુ રાશિના લોકોને આજે મળશે સારા સમાચાર
આપણા દૈનિક જન્માક્ષર એ ગ્રહો અને તારાઓની હિલચાલ પર આધારિત ભવિષ્યવાણી છે, જેમાં તમામ રાશિઓ આપવામાં આવે છે. દૈનિક જન્માક્ષર વાંચીને તમે બંને પરિસ્થિતિઓ (તક અને પડકારો) માટે તૈયાર થઈ શકો છો. દૈનિક કુંડળી તમને ગ્રહો અને નક્ષત્રોની ચાલના આધારે…
- આપણું ગુજરાત
Gujarat: ઉત્તરાયણની મજા ઘણા માટે બની સજા, ઈમરજન્સી કૉલ્સમાં વધારો
અમદાવાદઃ દર વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા લોકોને પોતાનુ અને આકાશમાં ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખવા અને શિસ્ત સાથે જણાવવામાં આવે છે, પરંતુ મજામાં ભાન ભૂલી લોકો પોતાની જાત અને પરિવાર માટે ઉપાધી ઊભી કરે છે અને તહેવારો સમયે રંગમાં ભંગ પડે…
- નેશનલ
Happy Birthday: જન્મ દિવસે પોતાના નામ આગળ આર્યન લેડી લગાવી શું સંદેશો આપવા માગે છે આ રાજકારણી
ભારતીય રાજકારણમાં પ્રભાવ છોડી જનારી મહિલાઓમાં સૌથી પહેલું નામ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું આવે. દેશના પહેલા અને એક માત્ર મહિલા વડાં પ્રધાનને લીધેલા બાહોશ અને કડક નિર્ણયો માટે તેમને આર્યન લેડીનું બિરૂદ મળ્યું હતું. હવે આ બિરૂદ પોતાના નામ…
- નેશનલ
મશહૂર ‘Urdu poet Munawwar Rana’નું હાર્ટએટેકથી નિધન, લખનઊમાં લીધા અંતિમ શ્વાસ
લખનઊ: આજે એક અવાજ શાંત થઈ ગયો. પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દુનિયાને અલવિદા કર્યુ છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમની લખનઊના પીજીઆઈમાં…