- નેશનલ
ED-Kejariwal: કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થશે કે નહીં? સસ્પેન્સ યથાવત
નવી દિલ્હી: કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ અંગે EDએ દિલ્હીના મુખ્ય પ્રધાનને મોકલેલા સમન્સ મુજબ અરવિંદ કેજરીવાલને આજે ગુરુવારે પૂછપરછ માટે હાજર થવાનું છે. જો કે હજુ સુધી અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવા અંગે કોઈ સંકેત આપ્યા નથી. આ…
- ઇન્ટરનેશનલ
Pakistan-Iran Tension: હવે પાકિસ્તાને ઈરાનમાં Airstrike કરી, આતંકવાદીઓને નિશાન બનાવ્યાનો દાવો
ઇસ્લામાબાદ: ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાન(Balochistan)માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક(Airstrike) બાદ પાકિસ્તાનને કડક વિરોધ નોંધાવ્યો હતો છે. હવે પાકિસ્તાન(Pakistan)એ વળતો જવાન આપતા ઈરાન(Iran)ના કેટલાક વિસ્તારોમાં એર સ્ટ્રાઈક કરી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં કેટલાક આતંકવાદી ટાર્ગેટ પર…
- નેશનલ
DGCAએ Air india અને Spicejet પર લગાવ્યો 30-30 લાખનો દંડ, આ છે કારણ
નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એરલાઇન કંપનીઓ સામે કડક પગલા લઇ રહ્યું છે. બુધવારે DGCAએ એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ પર 30-30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં ફ્લાઈટ્સ ઓપરેટ…
- સ્પોર્ટસ
IND vs AFG 3rd T20: Rohit – Rinkuની તોફાની બૅટિંગ, અફઘાનનો વળતો જવાબ
બેન્ગલૂરુ: વૉટ અ મૅચ! પૈસા વસૂલ મુકાબલો. ભારત અને અફઘાનિસ્તાનની ટી-20 સિરીઝની પ્રથમ બે મૅચ ઑલમોસ્ટ વન-સાઇડેડ રહ્યા બાદ બુધવારે છેલ્લી ઔપચારિક મૅચ અત્યંત રોમાંચક અને બરાબરીની રહી હતી. ભારતે રોહિત શર્મા (અણનમ 121 રન, 69 બૉલ, આઠ સિક્સર, અગિયાર…
- આપણું ગુજરાત
Ram Mandir: રામ ધૂન, સુંદરકાંડ અને મહાપ્રસાદ, AAPના ગુજરાત યુનિટે ત્રણ દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો
અમદાવાદ: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાવની છે, કોંગ્રેસના મોટા નેતાઓએ આ સમારોહથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી હિંદુ મતદારોને નારાજ કરવા નથી ઈચ્છતી. આ માટે આમ આદમી પાર્ટી(AAP)એ ત્રણ દિવસનો કાર્યક્રમ…
- સ્પોર્ટસ
Tata Steel Chess Tournamentમાં ભારતના 18 વર્ષના Praggnanandhaa રચ્યો ઇતિહાસ
નવી દિલ્હી: ટીનેજ વયમાં જ ચેસજગતના દિગ્ગજોને હરાવીને થોડા વર્ષોથી સનસનાટી મચાવી રહેલા ચેન્નઈના 18 વર્ષના રમેશબાબુ પ્રજ્ઞાનાનંદે ભારતીય ચેસમાં Viswanathan Anand જેવી જ વિરલ સિદ્ધિ મેળવી છે. પ્રજ્ઞાનાનંદ લાઇવ ક્લાસિકલ ચેસ રૅન્કિંગ્સમાં આનંદને જ ઓળંગીને ચેસ જગતમાં છવાઈ ગયો…
- નેશનલ
PM Modiના વતનમાં 2800 વર્ષ જૂની વસાહત મળી આવી, 2016થી ASI દ્વારા ચાલતુ હતું ખોદકામ
વડનગર: પીએમ મોદીના વતન વડનગરમાં પુરાતન કાળની 2800 વર્ષ જૂની એક વસાહતના અવશેષો મળી આવ્યા છે. IIT ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા ડેક્કન કોલેજના શોધકર્તાઓ વર્ષ 2016થી સંયુક્તપણે ખોદકામની કામગીરી કરી રહ્યા હતા.…
- સ્પોર્ટસ
IND vs AFG 3rd T20: Kohliને આજે વિરાટ વિક્રમ રચવાનો મોકો
બેન્ગલૂરુ: વિરાટ કોહલીએ 2020ની સાલમાં વન-ડેમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરનો વિશ્ર્વવિક્રમ તોડી નાખ્યો હતો અને હવે આજે કોહલીને ટી-20 ફૉર્મેટમાં મોટો રેકૉર્ડ પોતાના નામે કરવાનો મોકો છે. ટી-20 ક્રિકેટમાં તેના નામે 11,994 રન…
- મહારાષ્ટ્ર
હું મંદિરનું કામ પૂરું થશે તે બાદ રામલલ્લાના દર્શન કરવા આવીશઃ શરદ પવારે એક કાંકરે બે પક્ષી માર્યા
મુંબઈઃ એનસીપી ચીફ શરદ પવાર પોતાની મુત્સદીગીરી માટે જાણીતા છે. પ્રખર રાજકારણી શરદ પવાર હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના એનડીએ સામે મોરચો માંડીને બેઠા છે. તેઓ ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ છે અને આ ગઠબંધનનો આગ્રહ તેમણે જ કર્યો…
- આપણું ગુજરાત
GIFT City: ગિફ્ટ સિટીમાં દોડશે Formula-1 કાર્સ, સર્કીટ તૈયાર કરવા સર્વેક્ષણ શરુ
ગાંધીનગર: ગુજરાત સરકાર ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીને ભવિષ્યના શહેર તરીકે પ્રોજેક્ટ કરી રહી છે. સરકાર ગિફ્ટ સિટીને સિંગાપોર, દુબઈ, હોંગકોંગ સાથે સરખાવી રહી છે. ગિફ્ટ સિટીમાં ઘણા ઘણા આકર્ષણો ઉભા કરવાનું આયોજન છે. ત્યારે અહેવાલો મુજબ 2028 સુધીમાં ગિફ્ટ સિટીમાં…