- વેપાર
વૈશ્વિક સોનું પાંચ સપ્તાહના તળિયે: સ્થાનિકમાં ₹295 તૂટ્યા, ચાંદીમાં ₹116 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ તરફથી તંગ નાણાનીતિ જાળવી રાખાવાના અણસાર, ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે સોનાના…
- Uncategorized
WATCH: Raveena Tandonને દીકરી રાશા સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, જુઓ વીડિયો
અમદાવાદ: બોલીવૂડ અભિનેત્રી રવિના ટંડન(Raveena Tandon) સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સોમનાથ જ્યોતિર્લિંગ(Somnath)ના દર્શન કરવા પહોંચી હતી. તેની સાથે તેની પુત્રી રાશા થડાનીએ પણ દર્શન કર્યા હતા. રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દીકરી રાશા સાથે…
- નેશનલ
કોણ છે એ Naga Sadhu જેણે કાયદાનો અભ્યાસ કર્યો અને રામલલાનો કેસ લડ્યો, અને હવે શ્રી કૃષ્ણની જન્મભૂમિ માટે લડત આપી રહ્યા છે
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નાગર શૈલીમાં બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે ત્યારે પ્રભુ રામ મંદિરમાં બિરાજે તે માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આ કેસ સિવિલ કોર્ટથી લઈને હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો. સુપ્રીમ કોર્ટમાં સેંકડો સાક્ષીઓ…
- નેશનલ
Mamaearthના કો-ફાઉન્ડરે મુંબઈ-નાસિકના શાનદાર એરિયલ શૉટની માલદીવ સાથે સરખામણી કરી…
નવી દિલ્હી: Mamaearthના સહ-સ્થાપક ગઝલ અલઘ તેમની એક સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ગઝલે સોશિયલ મીડિયા પર મુંબઈ-નાસિક ટ્રીપનો એક એરિયલ શોટ શેર…
- ઇન્ટરનેશનલ
Iran-Paksitan: ‘ઈરાને એજ કર્યું જે તમે કરો છો…’, એરસ્ટ્રાઈકના સવાલ પર અમેરિકાનો જવાબ..
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પણ ઈરાનમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના…
- નેશનલ
બોલો, ડૉક્ટર નિદાન કરી શકતા નથી, એ બીમારીથી વર્ષે લાખો લોકોનું થાય છે મોત
નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓ છે જેનો ઈલાજ આજે પણ વિજ્ઞાન શોધી શક્યું નથી. ઘણી તકલીફો એવી હોય જેનો અનુભવ થાય છે પણ તે કંઈ દવાથી મટે તે સમજાય જ નહી. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયમાં ઘણા લોકો…
- શેર બજાર
Stock Market LIVE Updates: શેરબજારમાં સતત બીજા દિવસે તોતિંગ કડાકાનો દોર જારી
નિલેશ વાઘેલામુંબઇ: એચડીએફસીના શેરમાં તીવ્ર વેચવાલી સાથે શેરબજારમાં તીવ્ર ઘટાડો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે.ખુલતા સત્રમાં જ મુંબઇ સમાચારમાં આજના અંકમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે એ રીતે નિફ્ટીએ 150 પોઈન્ટનો કડાકો નોંધાવ્યો હતો.સેન્સેકસ 10 વાગ્યા સુધીમાં 71,000 ની…
- નેશનલ
Manipur Violence: ટોળાના હુમલામાં BSFના ત્રણ જવાન ઘાયલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો
ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા બે દિવસથો સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે અથડામણ થઇ રહી છે, ત્યારે ગઈકાલે બુધવારે મોડી રાત્રે મણીપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો પર બળવાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે…
- ઇન્ટરનેશનલ
Singapore: ભારતીય મૂળના પરિવહન પ્રધાન S. Iswaran પર ભ્રષ્ટાચારના કુલ 27 આરોપો…
સિંગાપોર: સિંગાપોર સરકારમાં ભારતીય મૂળના પ્રધાન એસ ઇશ્વરન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. જેના માટે સિંગાપોરમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારના કેસની તપાસના સંદર્ભમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાંઆવી હતી. કુલ 27 આરોપો તેમની સામે લાગેલા છે. પરંતુ જ્યારે તેમને…