- નેશનલ
આ ગામ સાથે ભગવાન રામનો અનોખો સંબંધ છે, અહી ભગવાન રામને લોકો મામા કહીને બોલાવે છે
જમુઈ: ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન ઘણી એવી જગ્યાઓએ રહ્યા છે જે આજે પણ પૂજાય છે. અને ભક્તો આસ્થા સાથે દર્શન કરવા જાય છે. અને તે દરમિયાન ભગવાને આખા વિશ્વમાં ભ્રમણ કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં ભગવાન રામના…
- નેશનલ
Ram lalla idol: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાની મૂર્તિની પ્રથમ ઝલક
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. એ પહેલા ભગવાન રામની મૂર્તિની પ્રથમ ઝલક મળી છે. મૂર્તિને હાલ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે. 16 જાન્યુઆરીથી જ પ્રાણ પ્રતિષ્ઠાની…
- નેશનલ
Ram Mandir: વડા પ્રધાન મોદીએ વધુ કેટલાક રામ ભજન શેર કર્યા, કહ્યું ‘રામાયણે સમગ્ર વિશ્વને પ્રરણા આપી’
અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, હાલમાં તેઓ વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. દરમિયાન, તેમણે આજે શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર કેટલાક…
- નેશનલ
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી ‘નેગેટિવ’ છે એટલે જ યુવા નેતાઓ
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વક્તા અને નેતા તરીકે અયોગ્ય ગણાવ્યા કહ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતાઓ રાહુલ ગાંધીની નેગેટિવિટીના કારણે જ ભાજપ તરફ વળ્યા છે. જે નેતાઓ હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમને…
- આપણું ગુજરાત
Vadodara boat tragedy: 18 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો , 10 દિવસમાં તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ
વડોદરા: શહેરના હરણી તળાવમાં ગઈ કાલે સાંજે સર્જાયેલી બોટ હોનારતમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. બેદરકારી દાખવવા બદલ 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હરણી પોલીસ મથકે સ્ટેશનમાં કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી તથા નિષ્કાળજી…
- નેશનલ
Arvind Kejriwal: ED ચોથા સમન્સ પર પણ કેજરીવાલ હાજર ન થયા, આજે ગોવા જશે
નવી દિલ્હી: કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ED તરફથી ચોથું સમન્સ મળ્યા બાદ પણ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે પૂછ પરછ માટે હાજર થયા ન હતા. અરવિંદ કેજરીવાલે તેમના જવાબમાં લખ્યું છે કે EDનો ઉદ્દેશ્ય તેમની ધરપકડ કરવાનો…
- સ્પોર્ટસ
ગઈકાલની મેચમાં Virat Kohliએ એવું તે શું કર્યું કે ICCને બુમરાહની યાદ આવી ગઈ?
ગઈકાલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતે અફઘાનિસ્તાનની સામે રમાયેલી ત્રીજી અને અંતિમ T-20 સીરિઝમાં બે સુપર ઓવર બાદ ઐતિહાસિક જીત હાંસિલ કરીને અનેક વિક્રમો પોતાના નામે નોંધ્યા હતા.ગઈકાલની આ મેચમાં કેપ્ટન રોહિત શર્માની અમ્પાયર વિરેન્દ્ર શર્મા સાથેનો એક મજેદાર સંવાદ…
- સ્પોર્ટસ
‘Already mera do zero ho gaya hai’: હિટમૅન રોહિતે અમ્પાયરને હસતાં કેમ આવું કહ્યું?
બેન્ગલૂરુ: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બુધવારની બે સુપર ઓવરવાળી અભૂતપૂર્વ મૅચનો અંત તો અત્યંત રોમાંચક હતો જ, એની શરૂઆત જ નાટ્યાત્મક રીતે થઈ હતી. હિટમૅન રોહિત શર્મા ભારતને 3-0થી ક્લીન સ્વીપ અપાવતા આ મુકાબલાનો સુપરસ્ટાર હતો જ, મૅચના આરંભમાં જે…
- વેપાર
વૈશ્વિક સોનું પાંચ સપ્તાહના તળિયે: સ્થાનિકમાં ₹295 તૂટ્યા, ચાંદીમાં ₹116 નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓ તરફથી તંગ નાણાનીતિ જાળવી રાખાવાના અણસાર, ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે સોનાના…