- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટેક્સની વસૂલી: મહિનો બાકીને લક્ષ્યથી 1,000 કરોડ રૂપિયા દૂર છે મુંબઈ સુધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૨૪-૨૫ માટે ૬,૨૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ભેગો કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે નાણાકીય વર્ષ પૂરું થવામાં ફક્ત એક મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધી ૫,૦૬૯ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સુધરાઈ સફળ રહી છે.…
- આપણું ગુજરાત
Gujarat માં દિવસે ગરમીનું પ્રમાણ વધ્યું, માર્ચના બીજા અઠવાડિયાથી ગરમી ભૂક્કા બોલાવશે
અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનું (Gujarat weather update) પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યુ છે. શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે (IMD) રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીનું…
- આમચી મુંબઈ
સુધરાઈની હૉસ્પિટલોની સલામતી માટે AI ટેક્નો ઉપયોગ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના સુરક્ષા દળના ૫૯મા સ્થાપના દિન નિમિત્તે શનિવારે ભાંડુપ કૉમ્પ્લેક્સમાં યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન પાલિકા પ્રશાસને દાવો કર્યો હતો કે પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં હવે સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિન્જન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીએ…
- આપણું ગુજરાત
પેપરમાં છબરડોઃ પૂછ્યું- આંબા પરથી સફરજન પડે તો કયું બળ લાગે? વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં
જૂનાગઢઃ ગુજરાતમાં હાલ બોર્ડની પરીક્ષા (gujarat board exam) ચાલી રહી છે. આ દરમિયાન જૂનાગઢમાં ધો. 8ના વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં છબરડો સામે આવ્યો હતો. જેમાં આંબા (mango tree) પરથી સફરજન (apple) પડે તો કયું બળ લાગે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પ્રશ્ન…
- ઇન્ટરનેશનલ
અમેરિકા સાથે સંબંધ બગડ્યા બાદ ઝેલેન્સકીને મળ્યો આ શક્તિશાળી દેશનો ટેકો; વડાપ્રધાને ગળે લગાવ્યા
લંડન: છેલ્લા ત્રણ વર્ષથી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સના પ્રવાસે હતાં, વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલચાલ (Trump and Zelenskyy Clash) થઇ હતી, જેની…
- આપણું ગુજરાત
ખેડાઃ નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બહાદુરી બતાવી
ખેડાઃ ગુજરાતમાં લુટની ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે. તાજેતરમાં થયેલી કચ્છની લૂંટની ઘટના બાદ વધુ એક વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાના સાથ બજારમાં ગોળીબાર કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરીને એક ઝવેરીને…
- આપણું ગુજરાત
PM Modi Gujarat Visit: પીએમ મોદી વનતારા પહોંચ્યા, બપોરે સોમનાથ જશે
જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત (PM Modi Gujarat Visit 2025) પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે રાત્રે તેઓ જામનગર (Jamnagar) આવી પહોંચ્યા હતા. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડા પ્રધાન વહેલી સવારે જ વનતારા (Vantara) પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ અને ઝેલેન્સકીના ડખ્ખામાં બીજા બધા રહ્યા ભૂખા, વ્હાઈટ હાઉસમાં સ્વાદિષ્ટ ભોજન તો હતું પણ…
વોશિંગ્ટનઃ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝેલેન્સકીએ ટ્રમ્પના રશિયા તરફના ઝુકાવ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ટ્રમ્પે ઝેલેન્સકી પર અનાદરનો આરોપ લગાવ્યો. તેમનો મતભેદ ઉગ્ર દલીલમાં ફેરવાઈ ગયો.…
- એકસ્ટ્રા અફેર
ભારતીયતાનું જતન કરવા સંસ્કૃત ભણાવો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર વચ્ચે હિન્દી ભાષાને મામલે પાછો ખટરાગ શરૂ થયો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમિલનાડુ પર હિન્દી ભાષા થોપી રહી છે એવો મુદ્દો…
- વીક એન્ડ
એલા, વાંચજો… આ મોરે… મોરો છે શું?
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી અત્યારનું વાતાવરણ એવું છે કે દિવસે તડકો મોરે મોરો દે છે અને રાત્રે હજી થોડી ઠંડક મોરે મોરો રહે છે. અત્યારે કોઈને આ `મોરે.. મોરો’ શબ્દ સમજાવવાની જરૂર લાગતી નથી. અમારા ડાયરાના ફિલ્ડમાં ઘણા લોકો…