- આમચી મુંબઈ
મુંબઈ પોલીસના તમામ કર્મચારીઓની રજા 28 જાન્યુઆરી સુધી રદ કરી, જાણો શા માટે?
મુંબઈ: મુંબઈ પોલીસના તમામ રજાઓ આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રદ્ કરવામાં આવી છે. હજુ ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આ મહોત્સવના કારણે મુંબઈમાં કોઈ અરાજકતા ના ફેલાય તે માટે મુંબઈમાં તમામ જગ્યાએ…
- ઇન્ટરનેશનલ
ચીનના શિનજિયાંગમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ: 1400 કિમી દૂર દિલ્હી-NCR સુધી ભૂકંપના આંચકા અનુભવાયા….
શિનજિયાંગ: 22 જાન્યુઆરીના રોજ રાત્રે 11.39ના સુમારે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી અંદર આવેલું હતું. ભૂકંપના આ આંચકા એટલા જોરદાર હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા…
- નેશનલ
હજારોની ભીડને કારણે રામ મંદિરમાં પ્રવેશ બંધ, ભીડને કાબૂમાં કરવા આરએએફને તહેનાત કરવામાં આવી…
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરી સવારથી જ સામાન્ય ભક્તો માટે ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ આખી રાતથી લાઈનમાં ઊભેલા લોકો હજારોની સંખ્યામાં રામ મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગ્યાથી…
- ઇન્ટરનેશનલ
UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવા માટે Elon Muskકે કરી મોટી વાત
ટેસ્લાના CEO એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે વાત કરી છે અને તેમણે UNSCમાં ભારતની કાયમી સભ્યપદને મજબૂત સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે યુએનએસસીની ટીકા કરતા તેમણે કહ્યું કે આ જૂથમાં ભારતનું કાયમી…
- ઇન્ટરનેશનલ
US-UK Houthi સંગઠનના સ્થાનો પર ફરી હવાઈ હુમલો કર્યો, 12 દિવસમાં આઠમો હુમલો
સાના: અમેરિકા અને બ્રિટને ફરી એકવાર ઈરાન સમર્થિત યમનના હુથી સંગઠન પર હુમલો કર્યો હતો. બંને દેશોની એરફોર્સે સોમવારે મોડી રાત્રે આઠ હુતી સ્થાનો પર હુમલા કર્યા હતા. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, લાલ સમુદ્રમાં વેપારી…
- નેશનલ
જો આ યોજના સફળ રહી તો ફરી બનશે રામ સેતુ….
ચેન્નઈ: ભારત સરકાર પ્રવાસનને વેગ આપવા માટે રોજ નવા નવા પ્રોજેક્ટ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત જેવા ઘણા રાજ્યમાં સરકારની આવકમાં પણ નોંધપાત્ર વધારો નેંધાયો છે. હવે આધ્યાત્મિકતા અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે એક નવો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે અભિનંદન, ભગવાન રામ પધાર્યા છે
ઈસ્લામાબાદ: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ રામનો પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ રંગે ચંગે ઉજવાયો અને તેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ ઉપરાત દેશ સિવાય વિદેશમાં પણ લોકોએ આ ઉત્સવને ખૂબજ ભાવ પ્રેમથી ઉજવ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે…
- શેર બજાર
Stock market today: સેન્સેકસ ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી પાછો ફર્યો
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેકસ ખુલતા સત્રમાં ૬૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૦૦૦ની સપાટી પાર કરી ગયો હતો. જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે બેન્ચમાર્ક નેગેટિવ અને પોઝિટિવ ઝોન વચ્ચે અથડાઈ રહ્યો છે. દરમિયાન ખુલતા સત્રમાં એક નવો વિક્રમ પણ સર્જાયો હતો. ભારતીય…
- નેશનલ
Cheetah cubs video: કુનો નેશનલ પાર્કમાંથી મળી ખુશખબર, નામીબિયન ચિત્તાએ 3 બચ્ચાને જન્મ આપ્યો
નવી દિલ્હી: આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તામાંથી અત્યાર સુધીમાં 10ના મોત થઇ ચુક્યા છે, જેને કારણે આ સમગ્ર પ્રોજેક્ટ પર સવાલ ઉભા થયા છે, આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ…
- નેશનલ
જાણો જમ્મુ અને કાશ્મીરમાં કુલ કેટલા મતદારો છે?
શ્રીનગર: સુપ્રીમ કોર્ટમાં જ્યારે 370 પર સુનાવણી કરી તે સમયે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે તેવા એંધાણ આપી દીધા હતા. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે ચૂંટણીના પડઙમ વાગી રહ્યા છે ત્યારે હવે જમ્મુ-કાશ્મીરની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 2.31 લાખથી…