- નેશનલ
Air India: DGCAએ એર ઈન્ડિયાને ₹1.10 કરોડનો દંડ ફટકાર્યો, કરી હતી ગંભીર ભૂલ
નવી દિલ્હી: દેશનું એવિએશન સેક્ટર(Aviation Sector) છેલ્લા કેટલાક દિવસથી ભારે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ શેડ્યુલ ખોરવાયું હતું. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એર ઈન્ડિયા(Air India) પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા…
- નેશનલ
INDIA Alliance: TMC પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે ,મમતા બેનર્જીની જાહેરાત
કોલકાતા: લોક સભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ પડી છે. તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી બંગાળમાં લોકસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે, અને પરિણામો જાહેર થયા બાદ જ કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન સાથે જોડવા…
- નેશનલ
Manipur: આસામ રાઈફલ્સના જવાને છ સાથી જવાનો પર ગોળીબાર કર્યો, બાદમાં પોતાને ગોળી મારી
ઇમ્ફાલ: મણિપુરમાં આસામ રાઇફલ્સ (AR) ના એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં છ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરનાર…
- નેશનલ
Lok Sabha Election: શું લોકસભાની ચૂંટણીની તારીખ આવી ગઈ, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
નવી દિલ્હીઃ રામ મંદિરના મહોત્સવ બાદ હવે તમામ રાજકીય પક્ષોનું ધ્યાન આવનારી ચૂંટણી પર કેન્દ્રીત થયું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક તારીખ વાયરલ થઈ રહી છે. મોદી સરકારની બીજી ટર્મ મે મહિનામાં પૂરી થઈ રહી છે અને હેટ્રિક કરવા…
- ઇન્ટરનેશનલ
આદિવાસીઓના માનવ અધીઅકરો અંગેના રિપોર્ટિંગ માટે સરકારે ફ્રેન્ચ પત્રકારને નોટિસ ફટકારી
નવી દિલ્હી: ગૃહ મંત્રાલય હેઠળના ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) એ નવી દિલ્હી સ્થિત ફ્રેન્ચ પત્રકાર વેનેસા ડોગનેકને નોટિસ ફટકારી છે. નોટીસમાં તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ કેમ પાછું ખેંચી લેવામાં ન…
- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે ભગવાન રામના દર્શન કરવા માટે Hanuman દાદા પોતે આવ્યા
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો તે આપણે સહુ જાણીએ છીએ અને તે દિવસે લાખોની સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન પણ કર્યા. કહેવાય છે કે અંદાજે 5 લાખ ભક્તોએ તેમના આરાધ્ય ભગવાન શ્રી રામના દર્શન…
- સ્પોર્ટસ
Australian Open: રોહન બોપન્નાએ ઈતિહાસ રચ્યો, વિશ્વનો નંબર 1 ટેનિસ ખેલાડી બન્યો
ભારતીય ટેનિસ પ્લેયર રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. રોહન બોપન્ના અને મેટ એબ્ડેને ક્વાર્ટર ફાઈનલ મેચ 6-4, 7-6 (7-5)થી જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ જીત…
- નેશનલ
અંજુમન કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીને જ્ઞાનવાપી ASI સર્વે અંગે કોર્ટના ચુકાદા પહેલા આપ્યું ચોંકાનવારું નિવેદન…
વારાણસી: જ્ઞાનવાપીના સર્વે બાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે આજે જ્ઞાનવાપી સંબંધિત કેસમાં ASI સર્વે અંગે જિલ્લા કોર્ટ આજે ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. 92 દિવસ સુધી ચાલેલા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેનો…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં એરપ્લેન ક્રેશ, તમામના મોત, 1 ગંભીર રીતે ઘાયલ…
કેનેડા: કેનેડાના ખાણમાં કામદારોને લઈ જતું એક નાનું પેસેન્જર વિમાન મંગળવારે ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાના કારણે પ્લેનમાં બેઠેલા છ કામદારોના મૃત્યુ થયા હતા. આ ઘટના સવારે 8.50ના સમયે બની હતી. નોર્થવેસ્ટર્ન એર નામની…
- નેશનલ
West Bengal Ration scam: 19 દિવસ બાદ શાહજહાં શેખના ઘરે ફરી EDના દરોડા, અર્ધલશ્કરી દળોની સુરક્ષા વચ્ચે તપાસ શરુ
કોલકાતા: પશ્ચિમ બંગાળના કથિત રાશન વિતરણ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મોટી કાર્યવાહી કરી છે. આજે બુધવારે સવારે EDની ટીમ ઉત્તર 24 પરગણામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) જિલ્લા પરિષદના સભ્ય શાહજહાં શેખના ઘરે દરોડા પાડ્યા છે. આ વખતે EDના અધિકારીઓ કેન્દ્રીય અર્ધલશ્કરી…