- સ્પેશિયલ ફિચર્સ
આ એક ફોટો ખોલશે તમારી અને તમારી નજીકના લોકોના Personalityના Secret
નજરોં કા ધોખા કે પછી જેને આપણે સૌ કોઈ ઓપ્ટિકલ ઈલ્યુઝન (Optical Illusion) તરીકે ઓળખીએ છીએ એ આપણી આંખોની એક એવી ટેસ્ટ છે કે જે દ્રષ્ટિની મદદથી આપણા દ્રષ્ટિકોણનું પારખું કરી લે છે. ઈન્ટરનેટ પર પર્સનાલિટી ટેસ્ટની આવા જ કેટલાક…
- નેશનલ
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા Rakesh Tikaitએ આપ્યું આ મોટું નિવેદન
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી પસાર થતા પાણીપત ખાતિમા રોડ પર હાઈવેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેને લઈને આજે ભારતીય કિસાન યુનિયન દ્વારા કડીખેડા ગામમાં આવેલા ટોલ પ્લાઝા પર હાઈવેને લગતી વિવિધ માંગણીઓ માટે પ્રદેશ લોકોની પંચાયત બોલાવવામાં…
- વેપાર
Goldમાં ₹80 અને Silverમાં ₹164નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યા બાદ આજે લંડન ખાતે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર…
- નેશનલ
Himalayan Earthquakes: ભૂગર્ભમાં ઉથલપાથલને કારણે હિમાલયમાં આવી શકે છે મોટી આફત…
ભારતીય ટેકટોનિક પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણ 60 મિલિયન વર્ષો પહેલા શરૂ થઈ હતી. પહેલા ભારત એક ટાપુ હતો. પરંતુ જમીનની નીચેની મોટી મોટી જમીનો જ્યારે એકબીજા સાથે અથડાઈ ત્યારે હિમાલયની રચના થઈ. અને ત્યારે જ ભારતની પણ ઉત્પત્તિ…
- નેશનલ
Republic Day 2024: મેડલ, પુરસ્કારો અને વીરગાથાઓથી સજ્જ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ
આજે આપણે ઇન્ડિયન આર્મી એક એવી આર્મી રેજિમેન્ટ વિશે વાત કરીશું જેનું નામ કોઈ પણ પ્રદેશ કે જાતિના આધારે રાખવામાં આવ્યું નથી, પરંતુ આ રેજિમેન્ટનું નામ હથિયારના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ છે જેના સૈનિકો 26 જાન્યુઆરીએ…
- નેશનલ
AIUDF ચીફ બદરુદ્દીન અજમલે ફરી આપ્યું વિવાદાસ્પદ નિવેદન કહ્યું કે મુસ્લિમ IAS-IPS અને ડોક્ટર મહિલાઓએ…
દીસપુર: આસામની રાજકીય પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે આસામના કરીમગંજમાં આયોજિત રેલીને સંબોધિત કરતી વખતે મુસ્લિમ નોકરિયાત મહિલાઓ અને ડોક્ટર મહિલાઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું. બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે મુસ્લિમ IAS-IPS અને ડોક્ટર…
- નેશનલ
Air India: DGCAએ એર ઈન્ડિયાને ₹1.10 કરોડનો દંડ ફટકાર્યો, કરી હતી ગંભીર ભૂલ
નવી દિલ્હી: દેશનું એવિએશન સેક્ટર(Aviation Sector) છેલ્લા કેટલાક દિવસથી ભારે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ખરાબ વાતાવરણને કારણે ફ્લાઈટ શેડ્યુલ ખોરવાયું હતું. એવામાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA)એ એર ઈન્ડિયા(Air India) પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા…
- નેશનલ
INDIA Alliance: TMC પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે ,મમતા બેનર્જીની જાહેરાત
કોલકાતા: લોક સભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ પડી છે. તૃણમૂલ કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી બંગાળમાં લોકસભા ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે, અને પરિણામો જાહેર થયા બાદ જ કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધન સાથે જોડવા…
- નેશનલ
Manipur: આસામ રાઈફલ્સના જવાને છ સાથી જવાનો પર ગોળીબાર કર્યો, બાદમાં પોતાને ગોળી મારી
ઇમ્ફાલ: મણિપુરમાં આસામ રાઇફલ્સ (AR) ના એક જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યાર બાદ પોતાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં છ સૈનિકો ઘાયલ થયા છે અને તેમને ચુરાચંદપુરની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલો કરનાર…