- આમચી મુંબઈ
શિંદે સરકારે Manoj Jarangeની માંગણીઓ સ્વીકારતા આંદોલનનો અંત આવ્યો
મુંબઈ: મહારાષ્ટ્રમાં અનામત માટે મરાઠા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. એકનાથ શિંદેની મહાયુતિ સરકારે મરાઠા આરક્ષણને લઈને મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે અને આ અંગે વટહુકમ બહાર પાડ્યો છે. મનોજ જરાંગે આજે લાખો મરાઠા લોકો સાથે…
- ઇન્ટરનેશનલ
Deepfake: Taylor Swiftના ડીપફેક ફોટો વાયરલ થયા બાદ વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરાયેલ ડીપફેક મીડિયા મોટો પડકાર બની રહ્યો છે. આ એક જ મહિનામાં સિંગરની ટેલર સ્વિફ્ટની અશ્લીલ તસવીરો, યુએસ પ્રમુખ જો બિડેનના અવાજ વાળા રોબોકોલ્સ, અને મૃત બાળકો અને કિશોરોના તેમના પોતાના મૃત્યુની વિગતો આપતા વિડિયોઝ વાયરલ…
- નેશનલ
Bihar Politics: બિહારમાં આજે ખેલ પડી જશે! લાલુએ પણ આશા છોડી દીધી, તમામ પક્ષોએ આજે બઠક બોલાવી
પટના: લોકસભા ચૂંટણી 2024 પહેલા બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ નીતિશ કુમાર આજે મહત્વનો નિર્ણય લઇ શકે છે. નીતીશ કુમારે ભાજપની આગેવાની હેઠળના NDAમાં પાછા ફરવાના સંકેત આપ્યા બાદ,…
- નેશનલ
કલકત્તા હાઈ કોર્ટમાં Judge vs Judge, સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે વિશેષ સુનાવણી
નવી દિલ્હી: કલકત્તા હાઈ કોર્ટના જજ vs જજની ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં આજે વિશેષ સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળમાં નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં CBI તપાસને લઈને કલકત્તા હાઈ કોર્ટના બે ન્યાયાધીશો વચ્ચે મતભેદ ઉભા થયા હતા. કલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય…
- નેશનલ
ફ્રાન્સ 2030 સુધીમાં 30,000 ભારતીય વિદ્યાર્થીઓને આવકારશે
નવી દિલ્હી: ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે 30,000 ભારતીય વિદ્યાર્થીઓને ફ્રાન્સમાં અભ્યાસ કરવા માટે આમંત્રિત કર્યા હતા. જો કે અગાઉ આ મુદ્દે તેમને જાહેરાત કરી હતી. ગયા વર્ષે તેમણે ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસના મુખ્ય અતિથિ…
- નેશનલ
Republic Day 2024: ભારતની ત્રણેય સેનાની કર્તવ્ય પથ પર શાનદાર પરેડ, મહિલા સશક્તિકરણની ઝાંખી
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ મુર્મુ મુખ્ય અતિથિ મેક્રોન સાથે કર્તવ્ય પથ પહોંચ્યા હતાં જ્યાં વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. શંખ, ઢોલ અને મૃદંગ સાથે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ હતી. પરેડનું સ્વાગત હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને…
- આપણું ગુજરાત
Gujarat Riots: 2002 રમખાણોનો બદલો લેવા હથિયારો પહોંચાડનાર મહિલાની 18 વર્ષ બાદ ધરપકડ
અમદાવાદ: 2002ના ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોનો બદલો લેવાના ઈરાદે થિયારોની હેરફેરના આરોપસર 52 વર્ષીય મહિલાની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે. મહિલા છેલ્લા 18 વર્ષથી પોલીસની પકડથી બહાર હતી, મળતી માહિતી મુજબ ગત મંગળવારે અમદાવાદમાંથી…
- નેશનલ
75thમાં ગણતંત્ર દિવસના અવસર પર Google બનાવ્યું ખાસ Doodle
ગૂગલ ઘણીવાર અલગ અલગ અવસર પર અલગ અલગ ડૂડલ બનાવે છે. ત્યારે ગૂગલે ભારતના 75મા ગણતંત્ર દિવસના અવસર પર એક વિશેષ ડૂડલ બનાવ્યું છે. જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધીની દેશની સફર દર્શાવવામાં આવી છે. ડૂડલ્સની ડીઝાઈન એ પ્રકારની…
- નેશનલ
Republic Day 2024: વડા પ્રધાન મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી: આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્ય કાર્યક્રમ દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ…
- નેશનલ
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં શું તફાવત છે?
નવી દિલ્હી: આજે 75મો ગણતંત્ર દિવસ, આજે આપણે એ તમામ શહીદોને શ્રદ્ધાંજલી આપીએ જેને આઝાદીની ચળવળમાં ભાગ લીધો અને ભારતને આઝાદી અપાવી. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે 15 ઓગસ્ટ એટલે કે આપણને આઝાદી મળી એ દિવસે અને આજે તિરંગો…