- નેશનલ
એવું તે શું થયું કે કેરળના રાજ્યપાલને રસ્તા પર ધરણા કરવા બેસવું પડ્યું, વડાપ્રધાનને ફોન લગાવ્યો
કેરલમાં એક કાર્યક્રમમાં જતી વખતે રાજ્યપાલ આરિફ મોહમ્મદનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા(SFI)ના સભ્યોએ કાળા ઝંડા બતાવ્યા હતા અને રાજ્યપાલના વિરોધમાં ‘ગો બેક’ ના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ નારાજ થયેલા રાજ્યપાલ રસ્તાની બાજુમાં ધરણા પર બેસી…
- નેશનલ
શું લાલુ પ્રસાદની નબર ગેમ ‘Nitish Kumar’નું ગણિત બગાડશે
પટનાઃ બિહારમાં રાજકારણ ફરી ડહોળાયું છે અને ગણતરીની કલાકોમાં જ મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. ત્યારે નીતિશ કુમાર (NitishKumar) ને પછાડવા લાલુ પ્રસાદ અને પુત્ર તેજસ્વી યાદવે અલગ જ નંબર ગેમ રમવાનું નક્કી કર્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.બિહારમાં…
- આમચી મુંબઈ
મીરા રોડમાં 28ની ધરપકડ, 12 પોલીસ કેસ, અને ‘Bulldozer’ની કાર્યવાહી બાદ હવે સ્થિતિ કેવી છે?
મુંબઈ: 22 જાન્યુઆરીના રોજ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મીરા રોડના નયા નગર વિસ્તારમાં હિંસા ભડકી હતી. જો કે પોલીસે તરત જ સ્થિતિ સંભાળી લેતા હાલમાં મીરા રોડમાં શાંતિ છે. મીરા ભાયંદરની પોલીસે આ ઘટનામાં 12 કેસ નોંધ્યા છે અને 28…
- આપણું ગુજરાત
હવે દસ ધક્કા નહીં ખાવા પડે Passport માટે, અમદાવાદમાં ઘરબેઠાં મળશે આ સેવા
અમદાવાદઃ આજકાલ લગભગ સૌથી લાંબી લાઈન પાસપોર્ટ ઓફિસ બહાર હોય છે. અભ્યાસ અને કામકાજ માટે તેમ જ ફરવા માટે વિદેશ જનારાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ઘણી ખરી સેવા ઓનલાઈન થઈ હોવા છતા ઓફલાઈન પણ પ્રક્રિયાઓ થતી હોય…
- મનોરંજન
Happy Birthday: હીરો બનીને જે કમાલ ન કરી તે વિલન બની કરી બતાવી
કુત્તે કમીને મેં તેરા ખુન પી જાઉંગા, ચુન ચુન કે બદલા લુંગા…આ ડાયલૉગ સાંભળીને તમને પંજાબ દા પુત્તર ધર્મેન્દ્રની યાદ આવે. સ્ક્રીન પર વિલન સાથે ઢીશૂમ ઢીશૂમ કરતા આ હીમેનના બે પુત્રોમાંથી એક તો તેમના જેવો હીમેન જ બન્યો, પણ…
- નેશનલ
TATA એરબસ ભારતના આ ઔદ્યોગિક જૂથ સાથે મળીને ભારતમાં હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે
નવી દિલ્હી: એવિએશન સેક્ટરની ફ્રાન્સ બેઝ્ડ કંપની એરબસે ભારતમાં હેલિકોપ્ટર પ્લાન્ટ સ્થાપવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એરબસ હેલિકોપ્ટર્સે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે દેશમાં હેલિકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ટાટા જૂથ સાથે ભાગીદારી કરી રહી છે. એરબસ…
- નેશનલ
પડોશીની બાઈકને આગ લગાડવાનું આવું વિચિત્ર કારણ આપ્યું આ યુવાને
નવી દિલ્હી: દિલ્હીના પ્રહલાદપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિએ પાડોશીની બાઇકને આગ લગાવી દીધી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી અને થોડા જ કલાકોમાં આરોપીને પકડી લીધો હતો. જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ…
- નેશનલ
સ્પીડમાં આવતી સ્કોર્પિયો બાઇક અને ઓટો સાથે અથડાઈ, 7 લોકોના મોત
ભુવનેશ્ર્વર: ઓડિશામાં રોડ અકસ્માતની એક મોટી ઘટના બની હતી જેમાં એકદમ સ્પીડમાં આવતી સ્કોર્પિયોએ બે બાઇક અને એક ઓટોને જોરથી ટક્કર મારી હતી, જેના કારણે ઘટનાસ્થળ પર જ 7 લોકોના મોત થયા હતા. અકસ્માતનો એક વીડિયો પણ વાઇરલ થયો છે,…
- સ્પોર્ટસ
IND vs ENG 1st Test: ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગ 436 રન બનાવ્યા, રાહુલ-જાડેજા-જયસ્વાલની શાનદાર બેટિંગ
હૈદરાબાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગ 436 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઈ. આ સાથે ભારતને ઇંગ્લેન્ડ સામે 190 રનની લીડ મળી ગઈ છે. બીજા દિવસની રમતના…
- ઇન્ટરનેશનલ
ફ્રાંસના રાષ્ટ્રપતિ Emmanuel Macronને દિલ્હીમાં નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લીધી
નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથી ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે સાંજે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પહોંચ્યા હતા. ગઈ કાલે સવારે ઈમેન્યુઅલ મેક્રોને દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડ નિહાળી હતી. તેમણે કહ્યું કે રાત્રે પોણા દસ વાગે દેશના…