- ઉત્સવ
આકાશ મારી પાંખમાં: તો, પીડીતા શું કરે?+
-કલ્પના દવે કોમી એકતા માટે જાણીતા અમદાવાદ શહેરમાં તે અરસામાં જાતીય હુલ્લડો ફાટી નીકળ્યા હતા. હુમલાખોરો હાથમાં શસ્ત્રો ધારણ કરીને આતંક ફેલાવી રહ્યા હતા. ચૂંટણી માટે હવે એક મહિનો જ બાકી હતો. હુમલાખોરો ગમે તે સ્થળે ત્રાટકતા અને જાહેરસ્થળો પર…
- મનોરંજન
લો બોલો! ફિલ્મમાં હિરોઇન બનાવવાના નામે પૂર્વ સીએમની પુત્રી સાથે કરી રૂ. ચાર કરોડની ઠગાઇ
દહેરાદૂનઃ ફિલ્મમાં રોલ આપવાના નામ ઉપર ઉતરાખંડના પૂર્વ સીએમ અને ભાજપના કદાવર નેતાની પુત્રી સાથે ચાર કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો સનસનીખેજ મામલો જાણવા મળ્યો છે. પોલીસે આ કેસમાં ફિલ્મ નિર્માતા સહિત બે લોકો સામે કેસ દાખલ કર્યો છે. આ…
- આપણું ગુજરાત
સુરતમાં મશીનમાં ગળું ફસાઈ જતાં યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
Latest Surat News: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરીના મશીનમાં યુવકનું ગળું ફસાઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં સાથીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શું છે મામલો સુરતના…
- નેશનલ
પતિએ પત્ની માટે 15 લાખ ખર્ચીને અપાવી રેલવેમાં નોકરી, CBIની રેડથી મચ્યો ખળભળાટ
જયપુરઃ રાજસ્થાનમાં રેલવે નોકરીમાં ગોટાળાનો પર્દાફાશ થયો હતો. એક પતિએ તેની પત્ની માટે રૂપિયા 15 લાખ ખર્ચીને રેલવેમાં નોકરી મેળવી હતી. સીબીઆઈએ તપાસ શરૂ કરી છે અને ભરતી પ્રક્રિયામાં મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે. સીબીઆઈની એક ટીમ શુક્રવારે કોટા…
- સ્પોર્ટસ
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંના રિહર્સલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે હાર્યું પાકિસ્તાન
લાહોર: આગામી 19મી ફેબ્રુઆરીએ કરાચીમાં શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉની રિહર્સલ સમાન મૅચમાં શનિવારે લાહોરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનનો 78 રનના મોટા માર્જિનથી ઘોર પરાજય થયો હતો.આ ટ્રાયેન્ગ્યુલર મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ગ્લેન…
- આમચી મુંબઈ
શિયાળાએ વિદાય લીધી હવે રાજ્યમાં ગરમી વધશે
ફેબ્રુઆરી મહિનો આવવા માંડે એટલે મહારાષ્ટ્ર રાજ્યમાં ઠંડી ઓછી થવા માંડતી હોય છે. આમ પણ રાજ્યના ઘણા ભાગોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને ગરમી તો શરૂ થઈ જ ગઈ છે. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર…
- સ્પોર્ટસ
ફ્લડ લાઈટને કારણે ઘાયલ થયો આ સ્ટાર ખેલાડી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા સામે શંકા
યજમાન પાકિસ્તાને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેના ત્રણ સ્ટેડિયમ નું પુનઃ નિર્માણ કર્યું છે. તેણે આ સ્ટેડિયમ બનાવવા માટે પણ ઘણો સમય લીધો છે, પરંતુ એમ લાગે છે કે તેણે આ સ્ટેડિયમનું નિર્માણ યોગ્ય રીતે કર્યું નથી,કારણ કે આ સ્ટેડિયમ…
- આપણું ગુજરાત
મને એક વર્ષ પછી પણ વિકાસ દેખાતો નથી, જૂનાગઢમાં ભાજપના સ્થાનિક નેતાઓને આ દિગ્ગજ નેતાએ તતડાવ્યાં
જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જોકે તેમ છતાં ચૂંટણી પ્રચાર જામી રહ્યો નથી. આ દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર જૂનાગઢમાં બેઠક કરી હતી. તેમણે કમલમ કાર્યાલય ખાતે બેઠકમાં સ્થાનિક આગેવાનોને ઝાટકી નાંખ્યા હતા.…
- આપણું ગુજરાત
મિત્રના મોંઘા ફોનની લાલચે બે દીકરીઓ પાસેથી પિતાની છત્રછાયા છીનવી લીધી
ભુજ: અંજારના વરસામેડીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને બે પુત્રીઓના પિતા એવા ૩૨ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડનું ગળું ચીરી, કેનાલમાં ફેંકી, ઘાતકી હત્યા તેના જ મકાનમાં રહેતાં યુવકે એક સાગરીત સાથે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હતભાગી રાહુલે થોડાંક સમય…