- ઇન્ટરનેશનલ
અમેરિકા સહીત 6 દેશોએ UNRWAનું ફંડિંગ બંધ કર્યું, એજન્સીએ કહ્યું ‘આ આપણા બધા પર કલંક’
ઇઝરાયલના સતત હુમલા અને ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાયું છે, યુનાઇટેડ નેશન્સની યુનાઇટેડ નેશન્સ રીલીફ એન્ડ વર્ક એજન્સી (UNRWA) ગાઝામાં પીડિત લોકોને માનવીય સહાય આપવા માટે કામ કરી રહી છે. એવામાં અમેરિકા સહિત ઘણા દેશોએ ગાઝામાં શરણાર્થીઓ માટે…
- મનોરંજન
Rahat Fateh Ali Khan તેના નોકરને ચપ્પલ વડે માર માર્યો, Viral Video થતાં ગાયકે કર્યો આવો ખુલાસો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે પોતાના ઘરના નોકરને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને એ સમજી શકાય છે કે કોઈ બોટલ ના મળવાના…
- નેશનલ
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, એકનું મોત 4 ઘાયલ
ઇમ્ફાલ: મણિપુરમાં ગત વર્ષે મે મહિનામાં શરુ થયેલી હિંસા હજુ શાંત નથી થઇ રહી, ગઈ કાલે શનિવારે બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ…
- સ્પોર્ટસ
ઓહ નો! ટૉપ ઓર્ડરના છમાંથી પાંચ બૅટર ઝીરોમાં આઉટ
મોહાલી: ઇન્ટરનૅશનલ મૅચમાં ટીમ ઇન્ડિયાના બૅટર્સ જો ફટાફ્ટ ઝીરોમાં આઉટ થઈ જતા હોય તો રણજી ટ્રોફીમાં કોઈ ટીમથી ‘સામૂહિક શૂન્ય’નો આવો ફિયાસ્કો થઈ જાય તો એમાં શરમજનક જેવું કંઈ ન કહેવાય, ખરુંને? શનિવારે દિલ્હીની ટીમ સાથે આવું બની ગયું અને…
- નેશનલ
Nitish Kumar આજે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે, તેજસ્વી યાદવે કહ્યું ‘ખેલા અભી બાકી હૈ’
પટના: બિહારના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આજે રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ આજે સાંજે ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇ નવી સરકાર બનાવી શકે છે. નીતિશ કુમારે ભાજપની આગેવાની હેઠળના NDA જૂથમાં…
- સ્પોર્ટસ
Rohan Bopannaની રેકોર્ડ જીત પર સાનિયા મિર્ઝાએ આપી પ્રતિક્રિયા
ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા તેના ભૂતપૂર્વ પાર્ટનર રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ જીતવાથી ખૂબ જ ખુશ છે. રોહનની જીત બાદ સાનિયાએ પણ સોશિયલ મીડિયા પર રોહન સાથે તેનો એક ફોટો શેર કર્યો હતો અને પ્રતિક્રિયા આપતા લખ્યું…
- નેશનલ
જ્ઞાનવાપી કેસ Ayodhyaના આધાર પર આગળ વધરવાની હિન્દુ પક્ષની માંગ
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમને જ્ઞાનવાપીના સર્વેમાં કુલ 55 શિલ્પો મળી આવ્યા છે. મળી આવેલી મોટાભાગની મૂર્તિઓ શિવલિંગની છે. હિન્દુ મંદિર હોવાના આટલા પુરાવા મળ્યા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે કેસ અયોધ્યા કેસના આધાર પર આગળ…
- ઇન્ટરનેશનલ
ઈરાન બોર્ડર પાસે ગોળીબારમાં 9 પાકિસ્તાની નાગરીકોના મોત, તણાવ વધવાની શક્યતા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ઈરાનના હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે તાણવ વધતો જઈ રહ્યો છે, એવામાં ગઈ કાલે શનિવારે પાકિસ્તાનને અડીને આવેલા ઈરાનના દક્ષિણ-પૂર્વ સરહદ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ 9 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ઈરાનમાં પાકિસ્તાનના રાજદૂતે આ ઘટનાની પુષ્ટિ…
- મનોરંજન
હનુમાન દાદાની વાર્તાથી પ્રેરિત ‘Monkey Man’નું ખતરનાક ટ્રેલર રિલીઝ
મુંબઈ: હજુ હમણાં જ હનુમાન આવી અને હિટ પણ થઈ ગઈ જો કે હાલના સમયમાં ભગવાનના પાક્ષો પણ ઘણી ફિલ્મો બની રહી છે. અને જો તેમાં ભગવાનના પાત્રોની મર્યાદાનું ધ્યાન રાખીને એ ફિલ્મ બનાવવામાં આવે તો ફિલ્મ હિટ થવાની શક્યતાઓ…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટમાં નવો અગરવાલ ઊભર્યો, શાસ્ત્રી-સેહવાગના રેકૉર્ડ તોડ્યા અને બે વિશ્વવિક્રમ રચી દીધા
હૈદરાબાદ: એક તરફ હૈદરાબાદમાં ઉપ્પલના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓ પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓની ખબર લઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ આ જ શહેરમાં નેક્સ્ટજનરેશન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય ક્રિકેટનો નવો અગરવાલ ધમાલ મચાવી રહ્યો હતો.આપણે બૅન્ગલોરના મયંક અગરવાલથી બહુ…