- મનોરંજન
Bollywood: બોલો આ હીરોઈને માગ્યા એક મિનિટના અધધધ એક કરોડ રૂપિયા
આ હેડિંગ વાંચીને તમારા મનમાં ટૉપની લગભગ તમામ હીરોઈનોના નામ આવી ગયા હશે. દિપીકા, આલિયા, કટરિના કે પછી કરિના. આવો વિચાર તમને આવશે પણ આમાની એક પણ હીરોઈનની વાત અમે કરી રહ્યા નથી.બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ફીને લઈને પણ સમાચારમાં…
- નેશનલ
ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપમાં ફસાયેલી માછીમારી બોટને બચાવી
લક્ષદ્વીપ: 27 જાન્યુઆરીના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ કિનારે સમુદ્રમાં એન્જિનની ખામીને કારણે 25 જાન્યુઆરી એટલે કે બે દિવસ પહેલા ફસાયેલી માછીમારી કરવા નીકળેલી બોટને સુરક્ષિત રીતે બચાવી અને તેને મિનિકોય ટાપુ પર લાવવામાં આવી હતી. સંરક્ષણ વિભાગ દ્વારા શનિવારે…
- નેશનલ
‘body double’ના દાવા વચ્ચે Rahulની યાત્રા મમતાના ગઢમાં ફરીથી થશે શરૂ
સિલીગુડીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી Rahul Gandhi એ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બૉડી ડબલનો ઉપયોગ કરવાનો ચોંકાવનારો દાવો કર્યો છે ત્યારે તેને જાકારો આપતા ગાંધીએ તેમની યાત્રા ફરીથી શરૂ કરી છે. કોંગ્રેસ નેતા…
- ટોપ ન્યૂઝ
Bihar Politics: નીતિશે મહાગઠબંધન સાથેના સંબંધો કેમ તોડ્યા? રાજીનામું આપ્યા બાદ આપ્યું નિવેદન
પટના: બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજભવનમાંથી બહાર નીકળતાં નીતિશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે “આજે મેં મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મેં રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા માટે પણ કહ્યું છે”નીતીશ કુમારે કહ્યું…
- નેશનલ
Bihar Politics: નીતિશ કુમારે બિહારના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
પટના: આજે સવારે બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઈટેડ(JDU)ના ચીફ નીતિશ કુમારે પોતાના આવાસ પર પાર્ટીના વિધાન સભ્યો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન નીતિશ કુમારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નીતિશ કુમાર રાજભવન તરફ જવા રવાના…
- નેશનલ
એડનની ખાડીમાં મિસાઇલ હુમલા બાદ કાર્ગો જહાજ પર આગ લાગી, ભારતીય યુદ્ધ જહાજે મદદ પહોંચાડી
નવી દિલ્હી: ઇન્ડીયન નેવીએ શનિવારે એડનની ખાડીમાં કાર્ગો ઓઇલ ટેન્કર જહાજમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગની સ્થિતિમાં જહાજ મદદ માટે અપીલ કરી હતી, જેના જવાબમાં ઇન્ડિયન નેવીએ તુરંત કાર્યવાહી કરી હતી, આ જહાજના ક્રૂમાં 22 ભારતીયો હતા. માહિતી મુજબ…
- નેશનલ
Allahabad High Court પત્નીના ભરણ પોષણ માટે આપ્યો મહત્વનો ચુકાદો
લખનઉ: અલહાબાદ હાઈ કોર્ટની બેન્ચે ભરણ પોષણના મુદ્દે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે પતિની નોકરીમાંથી કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે. અને આજના સમયમાં એક મજૂર તરીકે કામ કરીએ તો…
- ઇન્ટરનેશનલ
અમેરિકા સહીત 6 દેશોએ UNRWAનું ફંડિંગ બંધ કર્યું, એજન્સીએ કહ્યું ‘આ આપણા બધા પર કલંક’
ઇઝરાયલના સતત હુમલા અને ઘેરાબંધીને કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ સર્જાયું છે, યુનાઇટેડ નેશન્સની યુનાઇટેડ નેશન્સ રીલીફ એન્ડ વર્ક એજન્સી (UNRWA) ગાઝામાં પીડિત લોકોને માનવીય સહાય આપવા માટે કામ કરી રહી છે. એવામાં અમેરિકા સહિત ઘણા દેશોએ ગાઝામાં શરણાર્થીઓ માટે…
- મનોરંજન
Rahat Fateh Ali Khan તેના નોકરને ચપ્પલ વડે માર માર્યો, Viral Video થતાં ગાયકે કર્યો આવો ખુલાસો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તે પોતાના ઘરના નોકરને ચપ્પલ વડે મારતો જોવા મળ્યો હતો. વીડિયો જોઈને એ સમજી શકાય છે કે કોઈ બોટલ ના મળવાના…
- નેશનલ
મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, એકનું મોત 4 ઘાયલ
ઇમ્ફાલ: મણિપુરમાં ગત વર્ષે મે મહિનામાં શરુ થયેલી હિંસા હજુ શાંત નથી થઇ રહી, ગઈ કાલે શનિવારે બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ…