- શેર બજાર
Stock Market Updates : શેરબજારે લગાવી 1200 પોઇન્ટની ઊંચી છલાંગ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે કેટલાક સત્રથી નીરસ ચાલ બતાવ્યા બાદ આજે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી આગળ વધી રહ્યો છે. જ્યારે નિફ્ટીએ ૨૧,૭૦૦ની સપાટી વટાવી નાખી છે.હાલ…
- નેશનલ
હવે NDAના નીતીશના બિહારમાં રાહુલ ગાંધીની યાત્રા, તેજસ્વી યાદવ પર નજર
પટણાઃ રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી નથી હોતું. 14મી જાન્યુઆરીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ કરી હતી. આ સમયે તેમના ઈન્ડિયા મહાગઠબંધનના સાથી પક્ષોની સાથે જે તે રાજયોમાં તેમના કાર્યક્રમો નક્કી હતા અને આવનારી…
- નેશનલ
Ayodhyaમાં છ દિવસમાં જ લગભગ 19 લાખ ભક્તોએ કર્યા પ્રભુ રામના દર્શન
અયોધ્યા: ભગવાન રામની પ્રણ પ્રતિષ્ઠા બાદ તો જાણે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભારતના ઇતિહાસમાં આટલા ટૂંકા સમયમાં કોઈ પણ મંદિરમાં આટલા ભક્તો દર્શનાર્થે નથી આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના માત્ર છ દિવસમાં જ 18.75 લાખથી…
- નેશનલ
ED દિલ્હીમાં હેમંત સોરેનને શોધી રહી છે, સીએમનો અંગત ડ્રાઈવર ઈડીની નજર હેઠળ
ઝારખંડ: ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં 29 જાન્યુઆરીના રોજ સવારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના દિલ્હી નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હેમંત સોરેન છેલ્લા બે…
- નેશનલ
Politics: યુપીમાં કૉંગ્રેસ-સપાનો મામલો ગૂંચવાયો, કોઈ બોલવા તૈયાર નથી પણ
લખનઉઃ ઈન્ડિયા ગઠબંધનમાં દિવસે દિવસે ગાંઠો વધતી જાય છે અને તેને છોડવી અઘરી છે. નીતિશ કુમાર અને મમતા છૂટા પડ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન જરૂરી બની ગયું છે. થોડા દિવસો પહેલા સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે એક ટ્વીટ કરી હતી…
- નેશનલ
આ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે હું ગેરંટી આપું છું કે 7 દિવસમાં CAA દેશમાં લાગુ થઈ જશે
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન શાંતનુ ઠાકુરે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટો કર્યો હતો કે એક અઠવાડિયામાં સંપૂર્ણ દેશમાં CAA લાગુ કરવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું…
- મનોરંજન
Big Boss 17ના વિજેતાને ફક્ત પ્રાઈઝ મની જ નહી આ પણ મળે છે ઈનામમાં
મુંબઈ: રિયાલીટી શો બિગ બોસનો એક મોટો ચાહક વર્ગ છે. લોકો ઘણા હોંશે હોંશે આ શો જોતા હોય છે. ત્યારે છેલ્લા બે એપિસોડથી બિગબોસ વિનરની અટકળો ચાલી રહી હતી. જો કે તેમાં મુનાવર ફારુકી અને અંકિતા લોખંડેના નામ મોખરે હતા.…
- ટોપ ન્યૂઝ
9મી વખત બિહારના સીએમ બનેલા Nitish Kumar પાસે આટલી સંપત્તિ
9મી વખત બિહારના મુખ્ય પ્રધાન બનેલા નીતીશ કુમારની કુલ સંપત્તિ કેટલી છે એ તમે જાણો છો. કહેવાય છે કે વર્ષ 2022માં જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે તેમના પુત્ર નિશાંત કુમારની સંપત્તિ નીતીશ કુમાર કરતા પાંચ ગણી વધુ હતી. પરંતુ…
- નેશનલ
NDA સરકાર બનતાની સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સ્પીકરને હટાવવાની તૈયારી
બિહારના રાજકારણ માટે 28 જાન્યુઆરીના રોજ રવિવાર ‘સુપર સન્ડે’ હતો. છેલ્લા 17 મહિનાથી આરજેડી સાથે સરકાર ચલાવી રહેલા નીતીશ કુમાર હવે અલગ થઈ ગયા છે. નીતિશ કુમારે ફરી એકવાર 28 જાન્યુઆરીના રોજ ભાજપ સાથે સરકાર બનાવીને 9મી વખત મુખ્ય પ્રધાન…
- રાશિફળ
આજનું રાશિફળ (29-01-24): વૃષભ, મિથુન અને ધન રાશિના લોકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ: આજનો દિવસ કોઈ મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. આજે તમે તમારા કોઈ મિત્રો સાથે મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેશો. વિદ્યાર્થી જો કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોવ તો તેના માટે અરજી કરી શકો છો. કોઈ પણ મહત્વની માહિતી…