- નેશનલ
Jharkhand CM: ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન લાપતા, EDની ટીમે BMW કાર જપ્ત કરી, એરપોર્ટ પર એલર્ટ
નવી દિલ્હી: ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલી સતત વધી રહી છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં હેમંત સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પડ્યા હતા, જે…
- આપણું ગુજરાત
Gujarat :માત્ર એક-બે ટમેટાં માટે પડોશીએ લઈ લીધો પડોશીનો જીવ
સુરતઃ મોટા ભાગના વિચારકો અને ધર્મગુરુઓ ક્રોધ પર કાબૂ રાખવા કહે છે. ક્ષણવારનો ક્રોધ માણસનો વિનાશ નોતરે છે અને અન્યોને પણ નુકસાન કરે છે. આવી જ ઘટના સુરતમાં બની છે. અહીં માત્ર એક કે બે ટમેટાંના નંગ માટે બે પાડોશીઓ…
- નેશનલ
Indian Navyએ અરબ સાગરમાં મોટું ઓપરેશન પાર પાડ્યુંઃ ચાંચિયાઓથી ઈરાની જહાજને કરાવ્યું મુક્ત અને
નવી દિલ્હી: અરબ સાગરમાં સોમાલિયન સમુદ્રી લૂંટારાઓએ ઈરાનના એક માછલી પકડવાના જહાજને હાઈજેક કરી લીધું હતું. આ ઈરાની જહાજમાં 17 ક્રૂ મેમ્બર હતા. ઈરાની જહાજની મદદ અપીલ કરવામાં આવ્યા પછી ભારતીય નૌકાદળનું આ બાહુબલી જહાજ તેની મદદ કરવા તરત તેની…
- મનોરંજન
અક્કી-ટ્વીન્કલની લાડકવાયીને શ્વાને બચકું ભર્યું અને પછી જે થયું એ…
ટ્વીન્કલ ખન્નાએ પોતાની દીકરી નિતારા વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ક્રિસમસના વેકેશન દરમિયાન પાલતુ શ્વાને બંને હાથ પર કરડી લીધું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ટ્વીન્કલે પોતાના કઝિન ભાઈના પાળેલા શ્વાન ફ્રેડી અને તેના માટે પોતાની દીકરી…
- વેપાર
મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા સોનામાં સલામતી માટેની માગ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની સાથે આજે લંડન ખાતે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી…
- સ્પોર્ટસ
Team India માટે આવ્યા Bad News, આ દિગ્ગજ ખેલાડી ઈજાને કારણે થશે બહાર?
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હૈદરાબાદ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું અને ત્યાર બાદ તેના પગનું સ્કેન કરાવવામાં આવ્યું છે, પણ હજી તેના…
- નેશનલ
‘મોદી સર’ના ક્લાસમાં થઇ Pariksha Pe Charcha, પીએમએ બાળકોને આપ્યો આ ગુરૂમંત્ર
આજે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે જીવનમાં પરીક્ષાઓ તો સતત આવતી જ રહેશે, તેનો કોઇ અંત નથી. આપણે સકારાત્મકતા અને આત્મવિશ્વાસપૂર્વક તેનો સામનો કરવો જોઇએ. દબાણનો પ્રતિકાર કરવા માટે…
- શેર બજાર
Stock Market Updates : શેરબજારે લગાવી 1200 પોઇન્ટની ઊંચી છલાંગ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે કેટલાક સત્રથી નીરસ ચાલ બતાવ્યા બાદ આજે જોરદાર છલાંગ લગાવીને રોકાણકારોને રાજી કરી દીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી આગળ વધી રહ્યો છે. જ્યારે નિફ્ટીએ ૨૧,૭૦૦ની સપાટી વટાવી નાખી છે.હાલ…
- નેશનલ
હવે NDAના નીતીશના બિહારમાં રાહુલ ગાંધીની યાત્રા, તેજસ્વી યાદવ પર નજર
પટણાઃ રાજકારણમાં ક્યારે શું થાય તે નક્કી નથી હોતું. 14મી જાન્યુઆરીએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ કરી હતી. આ સમયે તેમના ઈન્ડિયા મહાગઠબંધનના સાથી પક્ષોની સાથે જે તે રાજયોમાં તેમના કાર્યક્રમો નક્કી હતા અને આવનારી…
- નેશનલ
Ayodhyaમાં છ દિવસમાં જ લગભગ 19 લાખ ભક્તોએ કર્યા પ્રભુ રામના દર્શન
અયોધ્યા: ભગવાન રામની પ્રણ પ્રતિષ્ઠા બાદ તો જાણે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભારતના ઇતિહાસમાં આટલા ટૂંકા સમયમાં કોઈ પણ મંદિરમાં આટલા ભક્તો દર્શનાર્થે નથી આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના માત્ર છ દિવસમાં જ 18.75 લાખથી…