- મનોરંજન
Bigg Boss OTTની આ સ્પર્ધકને મળી હોસ્પિટલમાંથી રજા…
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ અને બિગ બોસ ઓટીટીની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. એક આખો અલગ વર્ગ જ છે જે આ શોને અને શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને પસંદ કરે છે અને આ બિગ બોસ ઓટીટીની જ સ્પર્ધકને લઈને…
- નેશનલ
Lok Sabha Election પહેલા દેશવ્યાપી રોજગાર મેળો, 12 ફેબ્રુઆરીએ પીએમ નિમણુકપત્રો સોંપશે
લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં કુલ 46 જગ્યાઓ પર 12 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા રોજગાર મેળા (Rojgar Mela)નું આયોજન થવા જઇ રહ્યું છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને નિમણુંક પત્રો સોંપશે. કેન્દ્ર સરકારના વિવિધ…
- નેશનલ
‘સમીક્ષા-આદેશોને કબાટમાં બંધ કરીને રાખવા જોઈએ નહીં’: સુપ્રીમ કોર્ટે કરી મહત્ત્વની ટકોર
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને કહ્યું કે આ પ્રકારના આદેશોને કબાટમાં ન રાખવા…
- વેપાર
Goldમાં ₹163નો અને Silverમાં ₹424નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજરમાં ભાવ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હતુ અને ચાંદીના ભાવમાં ટકેલું…
- શેર બજાર
Zee-Sony Mergers: એનસીએલટીએ સોનીને નોટીસ આપી, જવાબ ત્રણ સપ્તાહમાં આપવો પડશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ મંગળવારે ઝી એન્ટરટેઈનમેન્ટના શેરધારક દ્વારા તેની ભારતીય કંપની સાથે જાપાનની સોનીના વિલીનીકરણની માગ કરતી પીટીશન સ્વીકારી હતી. આ મર્જર નિયમનકારી મંજૂરીઓ હોવા છતાં ગયા સપ્તાહે સોની દ્વારા રદ કરવામાં આવ્યું હતું.એનસીએલટીની…
- નેશનલ
ફ્લાઈટમાં ત્રણ વણનોંતર્યા મહેમાન પહોંચ્યા, ભયના ઓછાયામાં પ્રવાસીઓએ કર્યો પ્રવાસ…
હેડિંગ વાંચીને તમને પણ સવાલ થયો ને કે આખરે આટલી બધી હાઈ સિક્યોરિટી અને તેમ છતાં ફ્લાઈટમાં કઈ રીતે ટિકિટ વિના પ્રવાસી ફ્લાઈટમાં પ્રવાસ કરી શકે? એટલું જ નહીં પણ આ અનવોન્ટેડ ગેસ્ટને કારણે બાકીના પ્રવાસીઓએ ભયના ઓછાયા હેઠળ આખો…
AR Rahmanએ દિવંગત ગાયકો અવાજોને રીક્રિએટ કરવા AI કર્યો, ટીકા થતા સ્પષ્ટતા કરી
ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને રજનીકાંતની આગામી ફિલ્મ લાલ સલામમાં ‘થિમિરી યેઝહુ’ ગીત માટે બે દિવંગત ગાયકો, બમ્બા બક્યા અને શાહુલ હમીદના અવાજને રીક્રિએટ કરવા માટે માટે AI નો ઉપયોગ કર્યો હતો. જેનાથી ઇન્ટરનેટ પર ઘણા ચાહકો એઆર રહેમાનની ટીકા…
- આમચી મુંબઈ
બોલો, ‘બનાવટી મેડિકલ રિપોર્ટ’નું કૌભાંડ: વોર્ડ બોય સહિત ચાર ગઠિયા પકડાયા
મુંબઈ: મુંબઈ પોલીસે બનાવટી મેડિકલના દસ્તાવેજો બનાવીને લોકોને ગેરમાર્ગે દોરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. એક સિવિલ હૉસ્પિટલના વૉર્ડબૉય સાથે બીજા ચાર લોકોની અટક કરવામાં આવી છે. આ દરેક આરોપીઓ ક્લાઈન્ટને ઇજા પહોંચાડતા હતા, જેથી ક્લાયન્ટસ તેના દુશ્મનો સામે ઇજા પહોંચાડવાના…
- ઇન્ટરનેશનલ
British Airwaysના વિમાનનો ચોંકાવનારો વીડિયો, લોકોની હાજરી વચ્ચે કર્યું લેન્ડિંગ
હવાઇયાત્રામાં કોઇપણ ફ્લાઇટનું ટેકઓફ અને લેન્ડિંગ આ 2 તબક્કા સૌથી વધુ જોખમી હોય છે, જો પાયલટ કુશળ ન હોય અને પૂરતી સતર્કતા અને ચોકસાઇ રાખવામાં ન આવે તો મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. આ બંને કાર્યો ભારે જવાબદારીભર્યા છે અને…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને Cipher કેસમાં 10 વર્ષની જેલ
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન તથા પીટીઆઇ ચીફ ઇમરાન ખાનને Cipher કેસમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. ઇમરાનની સાથે તેમના સહયોગી તથા પૂર્વ વિદેશ પ્રધાન મહમૂદ કુરૈશીને પણ 10 વર્ષની સજા થઇ છે. ઇમરાન ખાન આ વખતે રાવલપિંડીની અદિયાલા જેલમાં…