- નેશનલ
અલવર અકસ્માતમાં ઘાયલ માનવેન્દ્ર સિંહ, પુત્ર અને ડ્રાઇવરને 150 KM ગ્રીન કોરિડોર બનાવીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે એક માર્ગ અકસ્માતમાં બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભૂતપૂર્વ સાંસદ અને તેમના પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં કુલ 3 લોકો…
- સ્પોર્ટસ
ક્રિકેટર ‘Mayank Agarwal’ સામે કાવતરું? પ્લેનમાં પાણી પીતા જ તબિયત લથડી
અગરતલા: ક્રિકેટર મયંક અગ્રવાલે આરોપ લગાવ્યા છે કે કોઈએ તેની સામે કાવતરું રચ્યું છે. તેનાથી તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મંગળવારે કર્ણાટક રાજ્યની ટીમના કેપ્ટન અને લાંબા સમયથી ભરતીય ટીમમાંથી બહાર…
- સ્પેશિયલ ફિચર્સ
જાણી લો ફેબ્રુઆરી મહિનાના વ્રત-તહેવાર, ધર્મ-ધ્યાન ચૂકતા નહી
માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિથી ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષ 2024નો બીજો મહિનો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં હિન્દુ કેલેન્ડરનો 11મો મહિનો માઘ અને 12મો મહિનો ફાગણ પણ હશે. આ…
- નેશનલ
ડિમ્પલ યાદવને ટિકિટ મળતા સપાના દિગ્ગજ નેતાએ પાર્ટી છોડી, અખિલેશ યાદવને ઝટકો
લખનઉં: લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની 16 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સપા પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમની પત્ની ડિમ્પલ યાદવને મૈનપુરી બેઠક પરથી ટિકિટ આપી છે. જો કે, આ…
- ઇન્ટરનેશનલ
Mexicoમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 19ના મોત
ઉત્તરી મેક્સિકોમાં એક મોટો અકસ્માત થયો હતો. પેસેન્જરથી ભરેલી બસ અને ટ્રક અથડાતા 19 લોકોના મોત થયા હતા, જ્યારે 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મેક્સિકોના નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 37 લોકોને…
- નેશનલ
Modi સરકારનું છેલ્લું ‘Budget’ સત્ર આજથી શરૂ, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા
નવી દિલ્હી: લોકસભાનું છેલ્લું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીના રોજથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર કે જે વર્તમાન લોકસભાનું છેલ્લું સત્ર છે તેની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભા ચૂંટણી…
- ટોપ ન્યૂઝ
Manipur violence: મણિપુરમાં ફરી હિંસા, ગોળીબારમાં 2ના મોત, એક મહિનામાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મંગળવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ગોળીબાર થયો હતો. આ દરમિયાન બે લોકોના મોત થયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુત્રોના…
- મનોરંજન
Bigg Boss OTTની આ સ્પર્ધકને મળી હોસ્પિટલમાંથી રજા…
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ અને બિગ બોસ ઓટીટીની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. એક આખો અલગ વર્ગ જ છે જે આ શોને અને શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને પસંદ કરે છે અને આ બિગ બોસ ઓટીટીની જ સ્પર્ધકને લઈને…
- નેશનલ
Lok Sabha Election પહેલા દેશવ્યાપી રોજગાર મેળો, 12 ફેબ્રુઆરીએ પીએમ નિમણુકપત્રો સોંપશે
લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં કુલ 46 જગ્યાઓ પર 12 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા રોજગાર મેળા (Rojgar Mela)નું આયોજન થવા જઇ રહ્યું છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને નિમણુંક પત્રો સોંપશે. કેન્દ્ર સરકારના વિવિધ…
- નેશનલ
‘સમીક્ષા-આદેશોને કબાટમાં બંધ કરીને રાખવા જોઈએ નહીં’: સુપ્રીમ કોર્ટે કરી મહત્ત્વની ટકોર
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ પ્રતિબંધ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને ઈન્ટરનેટ પ્રતિબંધ સંબંધિત સમીક્ષા આદેશ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને કહ્યું કે આ પ્રકારના આદેશોને કબાટમાં ન રાખવા…