- વેપાર
પાંખાં કામકાજ વચ્ચે Goldમાં ₹105નો સુધારો, Silverમાં ₹112ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે એક તબક્કે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી ઔંસદીઠ $2048.12ની સપાટીએ પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે અમેરિકી ફેડરસ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન…
- Uncategorized
વર્ષ 1980માં નકલી માર્કશીટ બનાવી એડમીશન મેળવી ડોક્ટર બન્યો, કોર્ટે 41 વર્ષ બાદ સજા ફટકારી
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બનાવટી માર્કશીટ કેસમાં 41 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો. કોર્ટે ડો. ઉત્પલ પટેલને દોષિત ઠરાવ્યો હતો અને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. માહિતી મુજબ વર્ષ 1980માં, ઉત્પલ પટેલે અમદાવાદની સીએન સ્કૂલમાંથી 12મા ધોરણ (વિજ્ઞાન)ની પરીક્ષા આપી…
- સ્પોર્ટસ
મમ્મીની તબિયત બગડતાં Virat Kohliએ લીધો ટેસ્ટમાંથી બ્રેક? જાણી લો અહીં…
Virat Kohliએ હાલમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટમાંથી બ્રેક લીધો છે. કિંગ કોહલીના આ બ્રેક લેવાને કારણે ક્રિકેટફેન્સમાં જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે અને આમાંથી જ એક શક્યતા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે કદાચ કિંગ કોહલીની…
- રાશિફળ
સર્જાઈ રહ્યો છે બુધાદિત્ય યોગ, પાંચ રાશિના જાતકોને થશે Financial Benefits
ગ્રહોની ચાલમાં થતા ફેરફારની અસર તમામે તમામ રાશિ પર જોવા મળે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરતાં હોય છે જેની દરેક જાતક પર ઓછા વધતા અંશે અસર જોવા મળે છે.આવતીકાલે એટલે કે પહેલી…
- નેશનલ
ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ થઈ તો CM કોણ બનશે, પત્ની કે બીજું કોઈ?
રાંચી: ઝારખંડના સીએમ બે દિવસ બાદ ફિલ્મી સ્ટાઈલમાં તેમના ઘરેથી અચાનક જ મળી આવ્યા અને હવે આજે સીએમ હેમંત સોરેન મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થશે. હવે પ્રશ્ન એ છે કે શું હવે હેમંત સોરેનની ધરપકડ શથે કે નહિ?…
- મનોરંજન
Bigg Boss-17માંથી બહાર આવીને બે જ દિવસ થયાને આ એક્ટ્રેસે આપ્યા
અહં… તમે Good Newsનો બીજો કોઈ અર્થ કાઢો કે પછી કોણ છે એ એક્ટ્રેસ એવું વિચારવા લાગો તો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ ટીવીની સંસ્કારી બહુ પવિત્ર રિશ્તા ફેમ Ankita Lokhnade… અને રહી…
- નેશનલ
VIDEO: લદાખમાં ચીનના સૈનિકોએ કરી નાપાક હરકત?: કોંગ્રેસે વીડિયો શેર કરી કર્યો મોટો દાવો
રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય નેતાઓ છેલ્લા કેટલાક સમયથી દાવો કરી રહ્યા છે કે, ચીનના સૈનિકો લદાખ વિસ્તારમાં ભારતીઓ સીમામાં ઘુસી આવ્યા છે, પરંતુ સરકાર સતત આવા દાવાને નકારી રહી છે. એવામાં કોંગ્રેસે એક વિડીયો શેર કર્યો છેમ, સાથે દાવો…
- નેશનલ
અરવિંદ કેજરીવાલે ‘Hemant Soren’ને દિલ્હીથી ભાગવામાં મદદ કરી, ભાજપનો મોટો દાવો
નવી દિલ્હી: ભાજપના નેતા નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને દિલ્હીથી રાંચી ભાગવામાં મદદ કરી હતી, તેમણે બંને નેતાઓને ચોર કહ્યા હતા. સોમવારે ED અધિકારીઓ જમીન છેતરપિંડીના કેસમાં પૂછપરછ માટે હેમત…
- નેશનલ
પીયૂષ જૈને કહ્યું કે આ 23 કિલો સોનું મારું નથી, મને આ કેસમાંથી
કાનપુર: કાનપુરના પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન ફરી એકવાર ચર્ચામાં છે. પીયૂષ જૈન એ જ બિઝનેસમેન છે જેમના કન્નૌજ અને કાનપુરમાં આવેલા ઘરોમાંથી 3 વર્ષ પહેલા DGGI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં લગભગ 197 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.…
- શેર બજાર
Sensex 480 પોઇન્ટના ઉછાળે 71,600 સપાટી વટાવી ગયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં વચગાળાના અંદાજપત્રમાં થનારી જાહેરાતો અને અમેરિકાની ફેડરલના નિર્ણય પહેલાના સાવચેતીના માહોલ વચ્ચે અફડાતફડી ચાલી રહી છે.જોકે સેન્સેકસ સત્રની પ્રારંભિક નરમાઈમાંથી બહાર આવી ૪૮૬ પોઇન્ટના ઉછાળા સાથે ૭૨,૬૦૦ની સપાટી પાર કરી લીધી છે અને નિફ્ટી પણ ૨૧,૭૦૦ તરફ…