- નેશનલ
ઝારખંડમાં રાજકીય સંકટ યથાવત્: નવા મુખ્ય પ્રધાને શપથ લીધા અને નવી મુશ્કેલીમાં એંધાણ
રાંચી: ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.…
- ટોપ ન્યૂઝ
Gujarat Budget 2024: અઢી હજાર નવી ST બસ, ગિફ્ટ સિટી સુધી મેટ્રો, શહેરી વિકાસ અને આવાસ માટે રૂ 21 કરોડથી વધુની જોગવાઈ
ગાંધીનગર: Gujarat Budget 2024: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિકસિત ભારત 2047ના ધ્યેયમાં ભાગીદારી નોંધવવા અને વિકસિત ગુજરાત 2047ના વિકાસનો રોડમેપ નક્કી કરવા માટે રૂ.3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર પરિવહનમાં સુધારાના ભાગરૂપે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની…
- આપણું ગુજરાત
અમદાવાદ સહિત રાજ્ય Olympics 2036 માટે સજજ થાય તે માટે આટલા કરોડની જોગવાઈ
ગાંધીનગરઃ ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકનુ આયોજન કરવાનું સ્વપ્ન વડા પ્રધા નરેન્દ્ર મોદીનું છે ત્યારે ગુજરાતમાં આ કક્ષાનું માળખુ તૈયાર થાય તે માટે બજેટમાં રૂ. 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે નાણા જોગવાઈની જાહેરાત કરતા નાણા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું…
- શેર બજાર
Sensexમાં 1,400 પોઈન્ટનો ઉછાળો: Nifty ફરી 22,000ની ઉપર
નિલેશ વાઘેલામુંબઇ: બજેટનાં દિવસે સાવ સુસ્ત રહેલા સેન્સેકસમાં આજે ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસ લગભગ ૧૪૦૦ના ઉછાળે ૭૩,૦૦૦ પાર કરી પાછો ફર્યો છે અને અત્યારે પણ લગભગ ૧૩૦૦ પોઇન્ટ ઊંચી સપાટીએ છે.આ તરફ નિફ્ટીએ પણ ૨૨,૦૦૦ની સપાટી ફરી હાંસલ…
- આપણું ગુજરાત
Gujarat Budget-2024: ગુજરાતીની આવક રાષ્ટ્રીય આવક કરતા 50 ટકા વધારે
ગાંધીનગરઃ નાણા પ્રધાન કનુ દેસાઈએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે તીવ્ર ગતિએ થયેલ આર્થિક વિકાસના કારણે રાજયમાં વર્ષ ૨૦૦૦-૦૧ માં પ્રતિ વ્યકિત વાર્ષિક આવક રૂ. ૧૮,૩૯૨ હતી, જે વધીને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૨,૭૩,૫૫૮ થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક,…
- આપણું ગુજરાત
Gujarat Budget-2024: 112 સિંગલ ઈમરજન્સી નંબર ને અમદાવાદ-સુરતમાં નવી હૉસ્પિટલની જાહેરાત
ગાંધીનગરઃ અલગ અલગ સેવાઓ માટે અલગ અલગ ઈમરજન્મસી નંબર હોય છે ત્યારે ગુજરાતના નાગરિકોએ હવે એક જ નંબર મોબાઈલમાં ફીડ કરવાનો છે અથવા તો યાદ રાખવાનો છે. આ નંબર છે 112. આ નંબર ડાયલ કરવાથી ગામડામાં 30 મિનિટ અને શહેરમાં…
- આપણું ગુજરાત
Gujarat Budget-2024: આ 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવાશે, સરકારની મોટી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાત સરકારનું આજે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે સરકારે મોટી જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ કરેલી જાહેરાત અનુસાર રાજ્યની 7 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવાશે. આ 7 નગરપાલિકામાં નવસારી, વાપી, મોરબી, આણંદ, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર – વઢવાણનો સમાવેશ…
- ઇન્ટરનેશનલ
Google Mapના ભરોસે ન રહેતા, GPSના બ્લંડરને લીધે આ મહિલાને મળી શકતું હતું મોત પણ…
થાઈલેન્ડઃ હાથમાં મોબાઈલ લઈ ગમે ત્યાં ગાડી કે બાઈક હંકારી દેતા યુવાનીયાઓ સહિત ગૂગલ મેપના સહારો ભોમિયા બનતા તમામ માટે ચોંકાવનારો અને સબદ દેનારો કિસ્સો થાઈલેન્ડમાં બન્યો છે. લોકલ ન્યૂઝ અનુસાર, થાઈલેન્ડમાં એક મહિલા ગૂગલ મેપ્સને ધ્યાનમાં લઈ કાર ડ્રાઈવ…
- આમચી મુંબઈ
Mumbai Policeને ફરી મળ્યો ધમકીભર્યો મેસેજ, શહેરમાં 6 જગ્યાએ ‘Bomb’, ગમે ત્યારે ફૂટી શકે છે
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે. આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો જેમાં જણાવ્યું હતું…
- નેશનલ
8 મૂર્તિઓ, 5 વખત આરતી… જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા માટેની વ્યવસ્થા વિશે જાણો
વારાણસીઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુ શ્રદ્ધાળુઓને પૂજા કરવાની જિલ્લા અદાલતે પરવાનગી આપ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ વધારી દેવામાં આવી છે. દરમિયાન, અંજુમન અંજામિયા મસ્જિદે મુસ્લિમ સમુદાયને શુક્રવારે તેમની દુકાનો અને વ્યવસાય બંધ રાખવા અને શુક્રવારની નમાજ…