- મનોરંજન
Happy Birthday: કરિયરનો ગ્રાફ ઊંચો ચડતો હતો, પણ પ્રેમમાં પડી ને…
પ્રેમ વ્યક્તિને આગળ જવામાં મદદ કરવો જોઈએ. બે પ્રેમી એકબીજાની સફળતાના સાક્ષી બને ત્યારે જ તે સંબંધ સાચો કહેવાય, પરંતુ આમ થતું નથી. ઘણીવાર પ્રેમમાં માણસ એવા નિર્ણયો લઈ લે છે જે વ્યક્તિગત જીવન સાથે વ્યાવસાયિક જીવનને પણ ઊંડી ખાઈ…
- આમચી મુંબઈ
Maratah Reservation: ‘ …મેં 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું’, શિંદે સરકારના પ્રધાનનો ઘટસ્ફોટ
મુંબઈ: મરાઠા અનામતને બબાતે રાજ્યનું રાજકારણ ગરમાયું છે, એવામાં શિંદે સરકારમાં પ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સરકારમાંથી રાજીનામું આપી દીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના પ્રધાન છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે…
- સ્પોર્ટસ
IND vs ENG Test: ‘ત્રીજી ટેસ્ટમાં Virat Kohli રમશે જો…’, ત્રીજી ટેસ્ટમાં પરત ફરવા અંગે સિલેક્ટર્સ વિરાટ સાથે વાત કરશે
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીની ગેરહાજરી પાછળના “વ્યક્તિગત કારણ” અંગેની અટકળોનો શનિવારે અંત આવ્યો હતો. વિરાટના મિત્ર અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે ખુલાસો કર્યો કે વિરાટ અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના…
- મનોરંજન
પૂનમ પાંડેની મુશ્કેલીઓ વધી, મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્યએ એક્શન લેવા માંગ કરી
મુંબઈ: પોતાના મૃત્યું અંગે સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકીને મૉડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુશ્કેલીમાં ફસાઈ છે. સેલિબ્રિટીઓ, ડોકટરો, સામાજિક કાર્યકર્તાઓ અને રાજકારણીઓ પૂનમ સામે પગલા લેવાની માંગ કરી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના વિધાન પરિસદના સભ્ય સત્યજીત તાંબેએ માંગ…
- નેશનલ
Weather Updates: દિલ્હીમાં હળવો વરસાદ, હવામાન વિભાગે આ રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી
નવી દિલ્હી: આજે સવારે દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)ના વાતવરણમાં પલટો આવ્યો હતો, વિસ્તારમાં સવારે હળવો વરસાદ વરસ્યો હતો. આ સાથે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું દિલ્હીમાં આજે સામાન્ય રીતે વાદળછાયું…
- આપણું ગુજરાત
રાજકોટમાં કરણી સેનાના અધ્યક્ષ પદ્મિની બા વાળાની આગેવાનીમાં 200થી વધુ મહિલા ભાજપમાં જોડાઈ
રાજકોટ:સમગ્ર ગુજરાતમાં હાલ જ્યારે ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ ચાલી રહ્યું છે ત્યારે આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના બહેનો મહિલા કરણી સેના ગુજરાત રાજ્યના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની આગેવાની નીચે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.અંદાજિત 200 થી વધારે મહિલાઓ ભાજપમાં પોતાનો…
- નેશનલ
અયોધ્યા બાદ હવે 19 ફેબ્રુઆરીના રોજ આ ભવ્ય મંદિરનો યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પાલી: 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામનો ભવ્ય પ્રઆણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. જેમાં લાખો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. હવે રાજસ્થાનના પાલીમાં ભોલેનાથના પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજસ્થાનના પાલી જિલ્લાના જાડન આશ્રમમાં શિલાન્યાસ થયાના લગભગ ત્રણ દાયકા…
- મનોરંજન
Poonam Pandey: ભારત જીત્યો World Cup અને Poonamના ઘરમાં મચ્યું ધમાસાણ
નવી દિલ્હીઃ બોલીવૂડમાં ખાસ કઈ નામ ન કમાઈ શકેલી પરંતુ પોતાના વિવાદીત નિવેદનોથી સમાચારમાં રહેનારી પૂનમ પાંડે Poonam Pandeyનું કેન્સરને કારણે માત્ર 32 વર્ષની ઉંમરે મોત થયું છે. તેની બીમારી વિશે કોઈને ખાસ જાણ ન હોવાથી તેના મોતની અચાનક ખબર…
- વેપાર
ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ સાથે શુદ્ધ સોનું રૂ. ૫૫૪ ઝળકીને રૂ. ૬૩,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૯૪૩ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે…
- મનોરંજન
Irfaan Khan, Rishi Kapoor, Nargis Duttથી Sujata Kumar સુધીના આ દસ સેલેબ્સને Cancer ભરખી ગયું…
Cervical Cancer સામેની લડત બી-ટાઉનની બોલ્ડ અને બિન્ધાસ્ત એક્ટ્રેસ પૂનમ પાંડે હારી ગઈ અને આખરે 32 વર્ષની ઉંમરે તેણે આજે દુનિયાને અલવિદા કહ્યું હતું. પૂનમની અણધારી એક્ઝિટથી આઘાતમાં છે. જોકે, આ પહેલાં પણ અનેક સેલેબ્સ કેન્સર સામેની લડાઈ હારી ગયા…