- મનોરંજન
અભિનંદનઃ Grammy Awards ભારતને નામ થયો આ એવોર્ડ
લૉસ એન્જલસઃ સોમવારની સવારે જ ભારત માટે ખૂબ ખુશીના સમાચાર આવ્યા છે. રવિવારે લોસ એન્જલસમાં 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડમાં ગાયકો ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા છે, આ સાથે…
- ઇન્ટરનેશનલ
માલદીવની બે વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો…
ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવમાં પણ રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધાની વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આજે સંસદની બેઠકમાં પોતાનું પ્રથમ રાષ્ટ્રપતિ ભાષણ આપવા જઈ રહ્યા છે. આ દરમિયાન માલદીવની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ સંસદમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુના ભાષણનો…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે કે બદલે તેવર, ભાષણમાં ક્યારેક ભાજપ પર નિશાન શાધ્યું તે ક્યારેક ભાજપે અમને છોડી દીધા એમ કહ્યું…
મુંબઈ: શિવસેના (UBT)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી એક જાહેર સભામાં ભાજપ પર શાબ્દિક પ્રહારો તો કર્યા પરંતુ તેના શબ્દો જાણે વડા પ્રધાન મોદીને મનાવવા માટે નિવેદન આપતા હોય તેવું લાગતું હતું. તેમણે…
- Uncategorized
આસામને 11 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ, કામાખ્યા કોરિડોર સહિત મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનું થશે નિર્માણ
ગુવાહાટી: ‘ભાજપની ડબલ એન્જિન સરકાર દરેક લાભાર્થી સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. અમારું લક્ષ્ય દરેક નાગરિકના જીવનને સરળ બનાવવાનો છે. 3 દિવસ પહેલા રજૂ થયેલા બજેટમાં પણ આ જ વાત પર ફોકસ હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં વિકાસ માટે 11 લાખ રૂપિયા…
- નેશનલ
Paytm Restriction: KYC વગર કરોડોના વ્યવહારો…Paytm આ રીતે RBIના રડાર પર આવ્યું
નલાઈન પેમેન્ટ એન્ડ બિલીંગ કંપની Paytm હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. RBI એ Paytm payment bank પર 31 જાન્યુઆરીના રોજ નિયંત્રણો લાદી દીધા હતા. RBIએ Paytmના ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ…
- નેશનલ
બોલો રાહુલની યાત્રામાં અખિલેશને જ આમંત્રણ મળતું નથી, બેઠકોની વહેંચણીમાં પણ ખટરાગ
લખનઉઃ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા-Bharat Jodo Nayay Yatra તેના મૂળ ઉદ્દેશ કરતા બીજા બધા મુદ્દે વધારે ચર્ચામાં રહે છે. એક તો તેમની યાત્રા શરૂ થતા જ કૉંગ્રેસ સાથેના INDIA ગઠબંધનના અમુક સાથીપક્ષો એકલા લડવાની…
- સ્પોર્ટસ
‘Boom Boom’ બુમરાહ: શું વાત 6, બુમરાહ ભાઈ, મઝા આવી ગઈ, કોની પ્રતિક્રિયા થઈ વાયરલ?
વિશાખાપટ્ટનમઃ ઘરઆંગણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમના બોલરોએ અંગ્રેજ બેટસમેન્સ પર ધાક જમાવવામાં સફળ રહ્યા હતા, જેમાં જસપ્રીત બુમરાહ અને કુલદીવ યાદવ વિશેષ સફળ રહ્યા હતા. બુમરાહે પહેલી ટેસ્ટના માફક બીજી…
- મનોરંજન
Happy Birthday: કરિયરનો ગ્રાફ ઊંચો ચડતો હતો, પણ પ્રેમમાં પડી ને…
પ્રેમ વ્યક્તિને આગળ જવામાં મદદ કરવો જોઈએ. બે પ્રેમી એકબીજાની સફળતાના સાક્ષી બને ત્યારે જ તે સંબંધ સાચો કહેવાય, પરંતુ આમ થતું નથી. ઘણીવાર પ્રેમમાં માણસ એવા નિર્ણયો લઈ લે છે જે વ્યક્તિગત જીવન સાથે વ્યાવસાયિક જીવનને પણ ઊંડી ખાઈ…
- આમચી મુંબઈ
Maratah Reservation: ‘ …મેં 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું’, શિંદે સરકારના પ્રધાનનો ઘટસ્ફોટ
મુંબઈ: મરાઠા અનામતને બબાતે રાજ્યનું રાજકારણ ગરમાયું છે, એવામાં શિંદે સરકારમાં પ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સરકારમાંથી રાજીનામું આપી દીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના પ્રધાન છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે…
- સ્પોર્ટસ
IND vs ENG Test: ‘ત્રીજી ટેસ્ટમાં Virat Kohli રમશે જો…’, ત્રીજી ટેસ્ટમાં પરત ફરવા અંગે સિલેક્ટર્સ વિરાટ સાથે વાત કરશે
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચોમાં વિરાટ કોહલીની ગેરહાજરી પાછળના “વ્યક્તિગત કારણ” અંગેની અટકળોનો શનિવારે અંત આવ્યો હતો. વિરાટના મિત્ર અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે ખુલાસો કર્યો કે વિરાટ અને અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના…