- નેશનલ
કોઈપણ પરીક્ષાનું પેપર લીક કરનાર અને નકલ કરનારને 10 વર્ષની જેલ અને આટલા કરોડનો દંડ ભરવો પડશે
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ પરીક્ષાના પેપર લીક થયા અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો કારણકે પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ થવી કે પછી પરિણામો ના આપવા એ એકદમ સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે…
- શેર બજાર
Stock market: કેમ Paytmના શેરમાં અચાનક આવ્યો આટલો ઉછાળો?
મુંબઈઃ Paytmના શેરધારકો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચિંતમાં હતા ત્યારે આજે અચાનક તેમની સવાર સુધરી ગઈ છે. Paytm ની પેરન્ટ કંપની One97 Communication નો શેર શેરબજાર ખુલતાની સાથે જ રૂ. 395 ના સ્તરે ખૂલ્યો અને થોડીવારમાં જ તે વેગ પકડ્યો અને…
- નેશનલ
કેન્દ્ર સરકારની ગ્રાહકોને મોટી રાહત, માત્ર આટલી કિંમતે મળશે ‘Bharat Rice’
નવી દિલ્હી: બજારમાં ચોખાના છૂટક ભાવમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે સામાન્ય નાગરીકોના ખિસ્સા પર વજન વધી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી ગ્રાહકોને મોટી રાહત મળવા જઈ રહી છે. સરકાર આજથી બજારમાં ‘ભારત રાઈસ’ લોન્ચ કરવા જઈ રહી…
- મનોરંજન
સ્મરણાંજલિઃ આ ગીતકારના શબ્દોથી અંગ્રેજી સલ્તનત પણ ડરી ગઈ અને નહેરુ રડી પડ્યા
કલમમાં તલવાર કે બંદૂક કરતા પણ વધારે તાકાત હોય છે. એક વેધક વાત કે ઘણીવાર એક શબ્દ હૃદયની આરપાર ઉતરી જાય, સંવેદનાઓ જગાવે, જાગૃતિ લાવે અને ક્રાંતિને જન્મ આપે. ભારતની આઝાદીમાં જેટલો ફાળો વીર જવાનો, શહીદો અને ક્રાંતિવીરોનો છે તેટલો…
- નેશનલ
ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કંઈ બાબતો પર તેની સીધી અસર પડશે
દહેરાદૂન: ઉત્તરાખંડમાં મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી સરકાર 6 જાન્યુઆરી, 2024 એટલે કે આજે મંગળવારના રોજ વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ કરશે. આ સંબંધિત ડ્રાફ્ટ તાજેતરમાં જ યુસીસી કમિટીએ સીએમ પુષ્કર…
- નેશનલ
ED raid in Delhi: EDની મોટી કાર્યવાહી, કેજરીવાલના પર્સનલ સેક્રેટરી અને AAP નેતાઓના ઘરે દરોડા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મંગળવારે કથિત દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDના અધિકારીઓએ તપાસના ભાગ રૂપે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી (AAP)…
- Uncategorized
કરોગે યાદ તો હર બાત યાદ આયેગીઃ સૂરોના સરતાજને Happy Birthday
કરોગે યાદ તો હર બાત યાદ આયેગી, કભી કિસીકો મુક્મલ જહાં નહીં મિલતા, કિસી નઝર કો તેરા ઈન્તઝાર આજ ભી હૈ, દિલ ઢૂંઢતા હૈ ફીર વહી જેવા સુમધુર ગીતોને યાદ કરો એટલે પહાડી છતાં રૂમાની અવાજના માલિક ભુપિન્દરની યાદ આવી…
- ઇન્ટરનેશનલ
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને કેન્સર, આ દેશના વડા પ્રધાનોએ કહ્યું કે જલ્દી સારા થઈ જાય તેવી પ્રાર્થના
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા કેન્સરથી પીડિત છે. બકિંગહામ પેલેસ તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સપ્ટેમ્બર 2022 માં રાણી એલિઝાબેથ 2 ના મૃત્યુ પછી તેમનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. રાજા ચાર્લ્સ ત્રીજા એક પ્રકારના કેન્સરથી પીડિત છે.…
- નેશનલ
ઉત્તરાખંડમાં આજે રજૂ થશે UCC Bill, વિધાનસભાની બહાર 144ની કલમ લગાવવામાં આવી
દેહરાદુન: સમાન નાગરિક સંહિતા (યુસીસી)નો સ્વીકાર કરવા માટે 5 ફેબ્રુઆરીના રોજ વિશેષ સત્ર શરૂ કરવામાં આવ્યું હતું, આજે સત્રના બીજા દિવસે આ મંગળવારની યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી આજે રાજ્યની વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: આજે મહત્વની જાહેરાત થઇ શકે છે, જાડેજા, શમી અને ગીલ પર રહેશે નજર
ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. હજુ સુધી રમાયેલી બે મેચમાંથી બંને ટીમે 1-1 મેચમાં જીત મળેવી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમે 106 રને જીત…