- નેશનલ
ભાજપ કવિ કુમાર વિશ્વાસને રાજ્યસભામાં મોકલશે! ઉત્તર પ્રદેશ ભાજપે તૈયાર કરી યાદી
લખનઉ: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો ખાલી થવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ પર વિચાર વિમર્શ કરવા માટે 35 નામોની પેનલ તૈયાર કરી છે. સુધાંશુ ત્રિવેદીને ફરીથી રાજ્યસભામાં મોકલવાની દરખાસ્ત કરવામાં આવી છે, આ પેનલે કુમાર વિશ્વાસના નામ…
- રાશિફળ
બસ પાંચ દિવસ અને આ ત્રણ રાશિના અચ્છે દિન શરૂ થશે, એક મહિના સુધી કરશે મોજા હી મોજા…
પાંચ દિવસ બાદ એટલે કે 11મી ફેબ્રુઆરીના ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને આશરે એક મહિના સુધી તેઓ આ જ રાશિમાં અસ્ત અવસ્થામાં રહેશે. શનિની અસ્ત અવસ્થા અમુક રાશિના જાતકો માટે સુવર્ણકાળ શરૂ થવા જઈ…
- નેશનલ
એમપીમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગ: 25થી વધુ ઘાયલ, સેંકડો મકાનો ખાલી કરાવ્યા
ભોપાલ: મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્યાલય પાસે મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં 6 ફબ્રુઆરીના રોજ એટલે કે આજે સવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફટાકડાના ઉપયોગ માટે ફેક્ટરીમાં રાખવામાં આવેલ ગનપાઉડરના સંપર્કમાં આવતાં આગે ખૂબજ થોડા…
- નેશનલ
શું ખરેખર રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પક્ષના નેતાને શ્વાનના બિસ્કીટ ખવડાવ્યા ? જૂઓ viral video
નવી દિલ્હીઃ આજકાલ રાજકારણીઓની જેટલી લડાઈ મંચ પર કે સંસદભવનમાં નથી થતી તેટલી ઈન્ટરનેટ પર થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા પર આક્ષેપો કરવામાં આવે છે. હવે પ્રવૃત્તિઓ ઔર વધશે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે.…
- આપણું ગુજરાત
SVP હોસ્પિટલ AMCનો ધોળો હાથી! દર્દીઓની પાંખી સંખ્યા બની ચિંતાનો વિષય
અમદવાદ: અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) વર્ષ 2019માં 800 કરોડના ખર્ચે બનેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલનું ધામધૂમ પૂર્વક ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદથી SVP હોસ્પિટલ સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હોસ્પિટલમાં 1,600 બેડ્સ હોવા છતાં દર્દીઓની પાંખી સંખ્યા જોવા મળી…
- નેશનલ
ભારતમાં ઇસ્લામનો પાયો નાખનાર 900 વર્ષ જૂની ‘Baba Rozbih’ની મજાર પર બુલડોઝર ફેરવાયું
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે DDA દ્વારા કરવામાં આવેલા બુલડોઝર ઓપરેશન પર હાલમાં ઘણા પ્રશ્નો ઊઠેલા છે. હજુ બે દિવસ પહેલા જ સંજય વનની અંદર આવેલી લગભગ 600 વર્ષ જૂની અખુંદજી મસ્જિદને તોડી…
- નેશનલ
Nehru Speech: શું નેહરુએ ભારતીયોને ‘આળસુ’ કહ્યા હતા? WATCH
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાને કોંગ્રેસના ‘કેન્સલ કલ્ચર’ પર નિશાન સાધ્યું અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ભારતીય પરંપરાઓને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો.વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ‘આભાર…
- નેશનલ
કોઈપણ પરીક્ષાનું પેપર લીક કરનાર અને નકલ કરનારને 10 વર્ષની જેલ અને આટલા કરોડનો દંડ ભરવો પડશે
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ પરીક્ષાના પેપર લીક થયા અને તેના કારણે લાખો વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો કારણકે પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ થવી કે પછી પરિણામો ના આપવા એ એકદમ સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે…
- શેર બજાર
Stock market: કેમ Paytmના શેરમાં અચાનક આવ્યો આટલો ઉછાળો?
મુંબઈઃ Paytmના શેરધારકો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચિંતમાં હતા ત્યારે આજે અચાનક તેમની સવાર સુધરી ગઈ છે. Paytm ની પેરન્ટ કંપની One97 Communication નો શેર શેરબજાર ખુલતાની સાથે જ રૂ. 395 ના સ્તરે ખૂલ્યો અને થોડીવારમાં જ તે વેગ પકડ્યો અને…
- નેશનલ
કેન્દ્ર સરકારની ગ્રાહકોને મોટી રાહત, માત્ર આટલી કિંમતે મળશે ‘Bharat Rice’
નવી દિલ્હી: બજારમાં ચોખાના છૂટક ભાવમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે સામાન્ય નાગરીકોના ખિસ્સા પર વજન વધી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી ગ્રાહકોને મોટી રાહત મળવા જઈ રહી છે. સરકાર આજથી બજારમાં ‘ભારત રાઈસ’ લોન્ચ કરવા જઈ રહી…