- નેશનલ
અયોધ્યામાં જેવી ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેવી જ મૂર્તિ આ નદીમાંથી મળી આવી…
રાયચુર: ભારતમાં ખોદકામમાં જૂના જમાના સિક્કા કે પછી ક્યારેક મૂર્તિ મળી આવે છે અને આ મૂર્તિઓ વર્ષો જૂની હોય છે. આવી જ રીતે કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદી વહે છે. આ કૃષ્ણામાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી…
- નેશનલ
યુનિફોર્મ ખોટી રીતે પહેર્યો હતો તે જોઈને ખબર પડી કે આ તો નકલી
બરેલી: છેલ્લા ઘણા સમયથી નકલી ઓફિસર બનીને ફરી રહેલા કેટલાક ઠગને પેસીલે પકડ્યા હતા જેમાં ગુજરાતના કિરણ પટેલની ઘટનાએ તો આખા પોલીસ બેડામાં તરખાટ મચાવી દીધો હતો. ત્યારે આવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના બરેલીમાં નકલી ફ્લાઇટ લેફ્ટનન્ટ બરેલી એરફોર્સ…
- નેશનલ
‘કેટલાક નેતા ડાબેરી કે જમણેરી નહીં, તકવાદી હોય છે…’ નીતિન ગડકરીએ કોના વિષે આવું નિવેદન આપ્યું?
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એ પહેલા નેતાઓના પક્ષ પલટાની સીઝન શરુ થઇ ગઈ છે. દરમિયાન કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે એવા ઘણા નેતાઓ છે જેઓ પોતાની વિચારધારા પર અડગ છે, પરંતુ તેમની સંખ્યા…
- ઇન્ટરનેશનલ
WATCH: અમેરિકામાં હુમલાનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીએ માંગી મદદ, પત્નીએ વિદેશ પ્રધાનને લખ્યો પત્ર
અમેરિકાના શિકાગોમાં જીવલેણ હુમલાનો ભોગ બનેલા એક ભારતીય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર મદદ માંગતો એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલીના માથા અને નાકમાંથી લોહી નીકળી રહ્યું છે અને તે મદદ માટે વિનંતી કરી રહ્યો છે.…
- ઇન્ટરનેશનલ
ભારતીય મૂળની નિક્કી હેલીએ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા યુએસ સિક્રેટ સર્વિસ પાસેથી સુરક્ષા કેમ માંગી?
આ વર્ષે નવેમ્બર મહિનામાં અમેરિકામાં સામાન્ય ચૂંટણી છે. આ દરમિયાન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં નિક્કી હેલી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકમાત્ર હરીફ છે. યુએસ પ્રમુખપદના ઉમેદવાર બનવાની રેસમાં રહેલી ભારતીય મૂળની નેતા નિક્કી હેલીએ તેમને મળી…
- Uncategorized
હરદા ફેકટરીના આ ત્રણ આરોપીઓ ભાગવાની ફિરાકમાં, પોલીસે મોડી રાતે કરી ધરપકડ
હરદા: મધ્યપ્રદેશના હરદા જિલ્લાના મુખ્ય મથક ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાના કારણે અહીંના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનનો સમાવેશ થાય છે. જેમાં રાજેશ અગ્રવાલની રાજગઢ જિલ્લાના…
- નેશનલ
Farmers Protest: ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, ટ્રેક્ટર માર્ચ અને સંસદને ઘેરવાની યોજના
દિલ્હીમાં ખેડૂતો ફરીથી પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોના જામવાડાને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસ પ્રશાસને 7 અને 8 ફેબ્રુઆરી માટે જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે. પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી છે, જેમાં…
- સ્પોર્ટસ
રોહિતની જગ્યાએ કેમ હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાયો?: કોચ બાઉચરે કર્યો મોટો ખુલાસો
મુંબઈ: જે કૅપ્ટને ટીમને પાંચ-પાંચ ટાઇટલ અપાવ્યા હોય અને તેની જગ્યાએ બીજી જ કોઈ ટીમના કૅપ્ટનને (ભલે તે ખૂબ સફળ રહ્યો છે તો પણ…) ઓચિંતો જ પોતાની ટીમમાં સમાવવાનો ચોંકાવનારો નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ ક્રિકેટચાહકને નવાઈ લાગે જ.…
- મનોરંજન
શોકિંગ! BigBoss જીતનારા સેલિબ્રિટીના આવા દિવસો? ચીંથરેહાલ સ્થિતિમાં મુંબઇના રસ્તા પર ભીખ માંગતો જોવા મળ્યો
ફાટેલા કપડા, આખા શરીરે ગુમડાં આવી હાલતમાં બિગબોસ(BigBoss)નો વિજેતા મુંબઇની શેરીઓમાં રખડતો, ભીખ માંગતો જોવા મળ્યો. ના, અમે બિગબોસ-17ના વિજેતા મુનાવર ફારૂકીની વાત નથી કરી રહ્યા. અમે બિગબોસ મરાઠીની સેકન્ડ સિઝનમાં વિજેતા બનેલા શિવ ઠાકરે (Shiv Thakre)ની વાત કરી રહ્યા…