- સ્પોર્ટસ
Happy Birthday: Dhoni પહેલા હેલિકોપ્ટર શૉટ આમના બેટમાંથી નીકળતા હતા
આમ જુઓ તો ક્રિકેટ (cricket)ની ટર્મિનોલોજીમાં હેલિકોપ્ટર શૉટ જેવો શબ્દ નથી, પણ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની (Dhoni) જે રીતે આખું બેટ ઘુમાવી શૉટ મારે છે તેને જોઈ તેને નવું નામ આપવામાં આવ્યું. ધોની આના માસ્ટર છે અને ધોનીના…
- ટોપ ન્યૂઝ
RBI Repo rate: ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ અંગે આ નિર્ણય જાહેર કર્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમિટી(MPC)એ મુંબઈમાં મંગળવારથી શરૂ થયેલી ત્રણ દિવસીય બેઠક બાદ આજે 8 ફેબ્રુઆરીના રોજ રેપો રેટ અંગેના તેના નિર્ણયને જાહેર કર્યો હતો. આજે સવારે 10 વાગ્યે RBI ગવર્નર શક્તિકાંત દાસે MPCના નિર્ણયની જાહેરાત કરી. RBI…
- મનોરંજન
Happy Birthday: જે છોકરી ગમી ગઈ તેની સાથે લગ્ન કરવા તેનાં પતિ પાસેથી માગી હતી પરવાનગી
Bollywoodમાં પોતાની અમિટ છાપ છોડવી સહેલી નથી. અહીં દરેક્ષ ક્ષેત્રમાં જબરી સ્પર્ધા છે અને ખેંચતાણ પણ એટલી જ. એમાં પણ તમે જો નોનફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હો તો કામ મળવું અને ટકી રહેવું પણ એક મોટો સંઘર્ષ છે. આવા કેટલાય સંઘર્ષ…
- ઇન્ટરનેશનલ
Joe Biden Alzheimer: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અલ્ઝાઈમરથી પીડાઈ રહ્યા છે? તાજેતરના વિડીયો બાદ લોકોની પ્રતિક્રિયા
વોશિંગ્ટન: યુનાઇટેડ સ્ટેટ્સના 81 વર્ષીય રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) અલ્ઝાઈમર(Alzheime) થી પીડાઈ રહ્યા હોવામાં અહેવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. તાજેતરના વિડિયોમાં જોવા મળે છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ‘હમાસ’નું નામ ભૂલી જાય…
- નેશનલ
ત્રણ વર્ષ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પોતાની વહાલી દીકરીનો મૃતદેહ મળ્યો…
લખનઉ: ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાની આ ઘટના છે. જ્યાં પોલીસ સ્ટેશન જસવંતનગર વિસ્તારમાં આવેલ ચક સલેમપુર ગામમાં 19 સપ્ટેમ્બર 2020 ના રોજ રીટા નામની 19 વર્ષની એક યુવતી ગુમ થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલા તે જ્યારે અચાનક ઘરેથી ગુમ…
- સ્પોર્ટસ
આજે ભારતીય ટીમની જાહેરાત થશે! વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ અંગે મહત્વનું અપડેટ
ઈંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થઈ શકે છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ અને એક સારા સમાચાર આવી રહ્યા છે. ખરાબ સમાચાર એ છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આગામી બે…
- ઇન્ટરનેશનલ
Pakistan Election: પાકિસ્તાનમાં આજે મતદાન, આર્મીનો નવાઝ પર દાવ! ચૂંટણીમાં ભારત મહત્વનો મુદ્દો…
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય અફરાતફરી અને હિંસા વચ્ચે નવી સરકારની રચના માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં હોવાને કારણે મુખ્ય સ્પર્ધા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)…
- નેશનલ
જો મોદી સરકાર શ્વેત પત્ર લાવશે તો કોંગ્રેસ લાવશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કોંગ્રેસને ઘેરવા માટે એક મોટું પગલું ભર્યું છે. આજે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ NDAની મોદી સરકાર UPA સરકારના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે…
- સ્પોર્ટસ
બેન સ્ટૉક્સે બુમરાહના હાથે બૉલ્ડ થયા પછી બૅટ કેમ છોડી દીધું હતું?
લંડન: વિશાખાપટ્ટનમમાં ઇંગ્લૅન્ડની ટીમ ભારતના હાથે થયેલા પરાજયને તો ક્યારેય નહીં ભૂલે, પણ ખાસ કરીને જસપ્રીત બુમરાહનો અવિસ્મરણીય બોલિંગ પર્ફોર્મન્સ તેમના સ્મૃતિપટ પરથી કદી નહીં ભૂંસાય. એક પછી એક યૉર્કરનો મારો ચલાવીને તેમ જ રિવર્સ-સ્વિંગની તરકીબથી આ અમદાવાદીએ બ્રિટિશ બૅટિંગ…
- આમચી મુંબઈ
પક્ષનું નામ અને ચિહ્ન મેળવ્યા બાદ હવે અજિત પવારની નજર પક્ષના કાર્યાલય પર?
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)ને લીધે ચર્ચામાં છે. કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની લડાઈમાં ગઈકાલે પક્ષનું નામ અને ચિહ્ન ભત્રીજાને ફાળે ગયું છે. ચૂંટમી પંચના આ નિર્ણય સામે કાનૂની લડત આપવાની જાહેરાત દિલ્હી ખાતે શરદ…