- આમચી મુંબઈ
સાથી હાથ બઢાનાઃ વાશી સ્ટેશને પ્રવાસીઓની ‘એકતા’એ કરી કમાલ, Video Viral
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનના અકસ્માતોથી સૌકોઈ વાકેફ છે, જેમાં અમુક કિસ્સામાં પ્રવાસીઓની ભૂલને કારણે મોટી મુશ્કેલીમાં મૂકાય છે. લોકલ ટ્રેનના વધતા અકસ્માતોથી પ્રશાસન પણ પરેશાન છે, પરંતુ તાજેતરમાં નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશન (Vashi Railway Station)એ એક પ્રવાસીનો…
- સ્પોર્ટસ
Rohit અને Hardik ઇન્સ્ટાગ્રામ પર એકમેકને અનફૉલો કરી દીધા?
મુંબઈ: હાર્દિક પંડ્યા જ્યારથી ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછો આવ્યો છે ત્યારથી તેની અને રોહિત શર્મા વચ્ચે ખટરાગ હોવાની વાતો સમયાંતરે ઉડ્યા કરે છે. આવું બે-ત્રણ મહિનાથી ચાલ્યા કરે છે. હાર્દિકે એમઆઇમાં કમબૅક કર્યું એટલે શુભમન ગિલને…
- Uncategorized
સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે…
- નેશનલ
Noida Farmers protest: નોઈડા પોલીસે ખેડૂતોને દિલ્હી જતા રોક્યા, રાકેશ ટિકૈત પ્રદર્શનમાં પહોંચ્યા
નોઈડા: સંપાદિત જમીન સામે વળતર સંબંધિત માગણીઓ અંગે નોઈડા ઓથોરિટીના ગેટ પર દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે ગુરુવારે દિલ્હી તરફ કૂચ કરી છે. ખેડૂતોને નોઈડામાં મહામાયા ફ્લાયઓવર નજીક દલિત પ્રેરણા સ્થળ પાસે રોકવામાં આવ્યા છે. અહીં ખેડૂતોની ભીડ…
- નેશનલ
IndiGoની Flight બે કલાક મોડી પડતાં Shark Tank Indiaના Judge Anupam Mittalને આવ્યો ગુસ્સો અને…
Flight Delay’sની સમસ્યાથી ગુસ્સે ભરાયેલાં દેશની સૌથી મોટી મેટ્રિમોનિયલ વેબસાઈટ Shaadi.Comના CEO અનુપમ મિત્તલે પેસેન્જર્સ સાથે અમાનવીય વ્યવહાવહાર માટે IndiGo Airlineની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાલમાં જ Shark Tank India Judgesએ હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક…
- આપણું ગુજરાત
Junagadh Hate speech: મુફ્તી સલમાન અઝહરીને જામીન અપાયા
અમદાવાદઃ મુફ્તી સલમાન અઝહરીને ભડકાઉ ભાષણના કેસમાં બુધવારે (7 ફેબ્રુઆરી) કોર્ટે જામીન આપ્યા હતા. જુનાગઢ જિલ્લા કોર્ટે આ કેસમાં ઇસ્લામિક ઉપદેશક તેમજ અન્ય બે લોકોને પણ જામીન આપ્યા હતા. મળતી માહિતી અનુસાર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા મુફ્તી અઝહરી અને અન્ય…
- નેશનલ
India-Myanmar: હવે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર નહીં થાય, અમિત શાહે જાહેરાત કરી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર વ્યવસ્થા(Free Movement Regime) ને સ્થગિત કરી દીધી છે. FRM એવી વ્યવસ્થા છે જે બંને દેશના લોકોને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના 16 કિમી સુધી અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે.કેન્દ્રીય ગૃહ…
- નેશનલ
PM Modi in Rajysabha: વડાપ્રધાન મોદીએ ડો.મનમોહન સિંહની ભરપુર પ્રશંસા કરી; કોંગ્રેસના ‘બ્લેક પેપર’ અંગે ટીખળ કરી
નવી દિલ્હી: રાજ્યસભામાં ઘણા સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જે સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ છે. આજે ગુરુવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન…
- આમચી મુંબઈ
કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો
મુંબઈઃ લગભગ 55 વર્ષના કૉંગ્રેસ સાથેના જોડાણ બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિન્દ દેવરાએ કૉંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું તેના લગભગ 15-20 દિવસ બાદ મુંબઈના બીજા એક મોટા નેતાએ કૉંગ્રેસ પક્ષને રાજીનામું ધરી દીધું છે. મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના…
- નેશનલ
દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે દબાણ એ એક પ્રકારની ઉઘાડી લૂંટ જ છે
નવી દિલ્હી: મહેરૌલીમાં મસ્જિદ તોડી પાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાંતો દેશની રાજધાનીમાં વધુ બે મોટી ઘટનાઓ બની છે. જાહેર જમીન પર કરવામાં આવતા દબાણને ઉઘાડી લૂંટ તરીકે ગણાવતા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ને સર્વેલન્સ જાળવવા માટે…