- નેશનલ
Save Federalism: કેરળ સરકારે દિલ્હીમાં ‘સેવ ફેડરાલીઝ્મ’ પ્રદર્શન કર્યું, કેજરીવાલ અને ફારુક અબ્દુલ્લાહ પણ રહ્યા હાજર
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટમાં ફંડની ફાળવણી અંગે નારાજ દક્ષિણ ભારતના રાજ્યોની સરકારોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કર્ણાટક સરકાર બાદ કેરળ સરકારે પણ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેરળના મુખ્ય પ્રધાન અને તેમના કેબિનેટના પ્રધાનો, કેટલાક LDF વિધાન સભ્યો…
- નેશનલ
Haldwani Violence: બુલડોઝર કાર્યવાહી તો માત્ર બહાનું! ‘હિંસા’ નો પહેલેથી જ હતો પ્લાન? આ રહ્યા પુરાવા
નૈનીતાલ: ઉત્તરાખંડના હલ્દવાનીમાં હિંસા ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધી 250 લોકોના ઘાયલ થયાના અને 4 લોકોના મૃત્યુના સમાચાર બહાર આવ્યા છે. હિંસા ફાટી નીકળવાનું કારણ મસ્જિદ અને મદરેસા પર બુલડોઝર કાર્યવાહી કરવાનું માનવમાં આવે છે. પરંતુ હવે પ્રશાસને હલ્દવાની…
- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકરની હત્યા બાદ ઉદ્ધવ જુથે સરકારને ઘેરી, સંજય રાઉતે ફડણવીસનું રાજીનામું માંગ્યું
મુંબઈ: શિવસેના(UBT)ના નેતા અભિષેક ઘોસાળકરની નિર્મમ હત્યાએ મુંબઈ ઉપરાંત સમગ્ર દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ગઈ કાલે ગુરુવારે અભિષેકની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિવસેના(UBT)ના નેતા આદિત્ય ઠાકરે અભિષેકને શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર…
- નેશનલ
Good News: પ્લેનમાં બેસવું થશે સસ્તું! એરલાઈન કંપનીઓની મનમાની પર આવશે અંકુશ! જાણો કઈ રીતે?
નવી દિલ્હી: ભાગદોડ ભરી લાઇફસ્ટાઇલમાં અત્યારે બધાને બધુ ઝડપી જોઈએ છે અને બધે ઝડપી પહોંચવું છે. તેવામાં લોકો ઈમરજન્સી કે લાંબા અંતરની મુસાફરી માટે હવાઈ યાત્રા કરતાં હોય છે. પરંતુ હવાઈ ભાડાં વધવાથી મુસાફરો પરેશાન થઈ રહ્યાં છે જેની સરકારી…
- નેશનલ
Lok Sabha Election 2024: 13મી ફેબ્રુઆરીએ AAPની PAC બેઠક, આ રાજ્યો બેઠકો પર ઉમેદવારો નક્કી થશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ INDIA ગઠબંધનમાં મતભેદો ખુલીની સામે આવી રહ્યા છે. હજુ ગઈ કાલે જ આમ આદમી પાર્ટી(AAP)એ આસામની ૩ લોકસભા બેઠક માટે સ્વતંત્રપણે ઉમેદવરો જાહેર કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ 13 ફેબ્રુઆરીએ…
- આપણું ગુજરાત
Reliance Mallમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, મુંબઈથી અનંત અંબાણી દોડી આવ્યા
જામનગર: Jamnagar નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે આશરે 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી (Reliance Mall Fire Jamnagar). જે 30 જેટલા ફાયર ફાઇટરની જહેમત બાદ સવારે 5 વાગ્યે કાબુમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર…
- ઇન્ટરનેશનલ
પોતાના પરિવારમાં એક નાનો ‘ડ્રેગન’ લઈ આવવા માટે શ્રેષ્ઠ સમય: Singaporeના PMએ બાળકો કરવા અપીલ કરી
આ ધરતી પર આઠસો કરોડથી પણ વધારે મનુષ્યોનો ભાર છે. જેને લઈને દુનિયાના મોટા ભાગના દેશો વસ્તી નિયંત્રણ ઉપર ભાર મૂકી રહ્યા છે. કોઈ દેશ તો વસ્તી નિયંત્રણ માટે ખાસ અભિયાનો પણ ચલાવી રહ્યા છે. આ બધાની વચ્ચે સિંગાપુર એક…
- નેશનલ
White paper in Lok Sabha: મોદી સરકારના ‘શ્વેત પત્ર’ પર આજે લોકસભામાં ચર્ચા, જાણો શું છે ખાસ
કેન્દ્ર સરકારના શ્વેતપત્ર પર લોકસભામાં બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ થઈ શકે છે. અહેવાલો અનુસાર શ્વેતપત્ર પર નિયમ 342 હેઠળ ચર્ચા કરવામાં આવશે. આ અંગેની ચર્ચા લગભગ 4 કલાક સુધી ચાલી શકે છે. શ્વેતપત્રમાં કેન્દ્ર સરકારે 2014 પહેલા અને પછીના…
- ઇન્ટરનેશનલ
US:ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટસના દુરુપયોગ મામલે બાઈડેનને રાહત, આગામી ચૂંટણી માટે રસ્તો સાફ
જેમ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે તેમ અમેરિકામાં પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને (2024 United States presidential election) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને લઈને તમામ ઉમેદવારો કમર કસી રહ્યા છે. તેવામાં જો બાઈડેનને (US President…
- ઇન્ટરનેશનલ
Pakistan Election Result: ચૂંટણી પરિણામોમાં વિલંબ, ઈમરાન સમર્થિત ઉમેદવારો અને શરીફની પાર્ટી વચ્ચે જંગ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ગઈ કાલે છૂટીછવાયી હિંસાની ઘટનાઓ, ગેરરીતી અને અને મોબાઇલ ફોન બંધ કરવાના આરોપો વચ્ચે મતદાન યોજાયું હતું. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ આજે શુક્રવારે વહેલી સવારે ચૂંટણીના પ્રથમ પરિણામો જાહેર કર્યા હતા. ECPના વિશેષ સચિવ ઝફર ઇકબાલે શુક્રવારે…