- મનોરંજન
Jaya Bachchanથી પરેશાન છે દીકરી Shweta Bachchan સાંભળીને જયાએ આપ્યું આવું રિએક્શન…
હેડિંગ વાંચીને કદાચ તમને પણ એવું થયું હશે કે આખરે Jaya Bachchanની કઈ આદતથી Shweta Bachchan પરેશાન છે અને આ વાત જાણ્યા બાદ જયા બચ્ચને કેવું રિએક્શન આપ્યું હશે? ચાલો તમને વધારે રાહ જોવડાવ્યા વિના જણાવીએ આ આદત અને રિએક્શન…
- ઇન્ટરનેશનલ
કેન્સર સામેની લડાઈમાં આ દેશને મળી મોટી સફળતા
કેન્સરનું નામ સાંભળતા જ દિલમાં એક થડકો પેસી જાય છે અને મનમાં એક જ વિચાર આવે છે – એક જીવલેણ અને અસાધ્ય રોગ. વર્ષોની ટેક્નોલોજી અને પ્રગતિ છતાં, કેન્સરને કારણે થતા મૃત્યુમાં કોઈ દેખીતી રીતે ઘટાડો થયો નથી. ઘણા દેશો…
- મહારાષ્ટ્ર
Maratha Reservation: જરાંગેએ હવે નવું નિવેદન આપીને સરકારની ચિંતા વધારી
મુંબઈ: મરાઠા સમાજને ‘આરક્ષણ’ (Maratha Reservation) આપવાની માગણીને લઈને ફરી એક વખત અનશન પર બેસેલા કાર્યકર મનોજ જરાંગે પાટીલના આંદોલનથી મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધારી છે. આંદોલન દરમિયાન મનોજ જરાંગે પાટીલે સરકારને ચેતવણી આપી હતી કે જો અનશન દરમિયાન તેનું મૃત્યુ…
- આપણું ગુજરાત
Narmada Project: હજુ પણ આટલા હજાર કિ.મી. કેનાલ નેટવર્કનું કામ બાકી, સરકારે આપી માહિતી
ગાંધીનગર: ગુજરાત વિધાન સભા ગૃહમાં કોંગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમાર દ્વારા ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘નર્મદા યોજના હેઠળ પ્રસ્તાવિત 69,497km લાંબા કેનાલ નેટવર્કમાંથી 5,000 km પર કામ બાકી છે…
- નેશનલ
Bihar: ‘બેઉ બળિયા…’ જ્યારે નીતીશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ અચાનક આવી ગયા સામ-સામે, જુઓ Video
પટણા: Lalu meet Nitish: નીતીશ કુમારનું (CM Nitish Kumar) મહાગઠબંધન સાથે છેડો ફાડીને NDAમાં ભળી જવું એ બિહારની તાજેતરની સૌથી મોટી અને ચર્ચાસ્પદ ઘટના રહી છે. તેમાં પણ વિશ્વાસ મતના દિવસે તેજસ્વી યાદવે કરેલા નીતીશ પર આકરા પ્રહારની પણ ખૂબ…
- વેપાર
ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ રૂ. ૭૪૧નો સુધારો, સોનું રૂ. ૧૩૬ નરમ, silver
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત મંગળવારે વૈશ્વિક બજારમાં અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા…
- નેશનલ
MahaBharatના Shrikrishna નીતિશ ભારદ્વાજ પત્નીથી પરેશાનઃ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
ભોપાલઃ મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજે (Nitish Bhardwaj)તેમની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. જેમાં તેણે કહ્યું છે કે કોર્ટની પરવાનગી બાદ પણ તેમની પત્ની સ્મિતા તેમને દીકરીઓને મળવા નતી દેતાં અને બંને દીકરીઓ ક્યાં છે અને કઈ…
- નેશનલ
ભાજપના નેતા નંદ કિશોર યાદવ બિહાર વિધાનસભાના સ્પીકર ચૂંટાયા
પટણાઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન નંદ કિશોર યાદવને બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારને ગૃહના નેતા અને તેજસ્વી યાદવને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિધાનસભાના સ્પીકર તરીકે…
- ઇન્ટરનેશનલ
જાપાનને પછાડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું જર્મની
જાપાનના સત્તાવાર આર્થિક ડેટા દર્શાવે છે કે જાપાન દેશ ટેકનિકલ મંદીમાં સરકી ગયો છે અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા પરથી સરકીને ચોથા નંબર પર આવી ગયો છે. ત્રીજા નંબર પર હવે જર્મની છે. રેન્કિંગમાં આ ફેરફાર ખાસ કરીને…
- સ્પોર્ટસ
Sarfaraz Khan Debut: દીકરાના માથા પર ટીમ ઈન્ડિયાની કેપ જોઈને સરફરાઝના પિતાની આંખો છલકાઈ, જુઓ વીડિયો
રાજકોટ: રાજકોટમાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે, વિરાટ કોહલી અને કે.એલ. રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડી સરફરાઝ ખાનને તક આપવામાં આવી છે. સરફરાઝ આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં…