- નેશનલ
આઠ દિવસથી કોટાનો વિદ્યાર્થી ગુમ, પોલીસનું જંગલ અને ચંબલમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન ચાલુ
રાજસ્થાનના કોચિંગ શહેર ગણાતા કોટામાં છેલ્લા આઠ દિવસથી ગુમ થયેલ વિદ્યાર્થી હજુ સુધી મળ્યો નથી. વિદ્યાર્થીને શોધવા માટે કોટા પ્રશાસન, પોલીસ અને કોર્પોરેશનની ટીમો સવારથી સાંજ સુધી ગરાડિયા મહાદેવ મંદિર પરિસર, ચંબલ નદી અને અહીંના ગાઢ જંગલોમાં શોધખોળ કરી રહી…
- નેશનલ
Nagaur: રાજસ્થાનના આ લગ્ન વોટર પાર્ક થીમ વેડિંગમાં પલટાયા, કંઈક આવી રીતે…
નાગૌરઃ આજકાલ થીમ વેડિંગની બોલબાલા છે. સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે થીમ રાખે છે અને તેની પાછળ લાખો ખર્ચે છે. જોકે રાજસ્થાનના નાગૌર શહેરમાં યોજાયેલા એક લગ્ન સમારંભમાં વોટર પાર્કની થીમ રાખી હોય તેવી સ્થિતિ વિના ખર્ચે ઊભી થઈ હતી. વાત…
- નેશનલ
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો પીએમ મોદીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. કલ્કિ ધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સવારે સંભલ પહોંચ્યા હતા. અહીં હેલિપેડ પર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ સીધા જ સ્થળ પર પહોંચ્યા હતા…
- નેશનલ
સંદેશખાલીમાં વધુ ગરમાશે રાજકારણ! બારાસત રેલીમાં મમતાને ઘેરશે પીએમ મોદી
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાનો સંદેશખાલી જિલ્લો ટીએમસી માટે સમસ્યા બની રહ્યો છે. ટીએમસીના નેતા પર મહિલાઓના યૌન શોષણનો આરોપ હોવાથી પોલીસ પ્રશાસનનું મૌન સીએમ મમતા બેનરજી માટે પડકારરૂપ સાબિત થયું છે. સંદેશખાલીમાં મહિલાઓ દ્વારા ચાલી રહેલા વિરોધના દબાણ હેઠળ…
- નેશનલ
KamalNath નહીં પકડે હાથમાં કમળ, પરંતુ દીકરા મામલે હજુ સસ્સપેન્સ કાયમ
ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને સાંસદ પુત્ર નકુલનાથ કૉંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં સામેલ થશે તેવી અટકળોએ જોર પક્ડયું હતું. ગઈકાલે પિતા-પુત્ર દિલ્હીમાં હોવાથી ભારે ઉત્સુકતા ફેલાઈ હતી, પરંતુ મળતી માહિતી અનુસાર કમલનાથ ભાજપમાં નહીં જાય. જોકે તેમના પુત્ર…
- નેશનલ
આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ, AAPએ આપ્યું કારણ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છઠ્ઠી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા નહોતા. એજન્સીએ દિલ્હી લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલને છઠ્ઠુ સમન્સ જારી કર્યું હતું અને તેને આજે એટલે કે સોમવારે પૂછપરછ માટે હાજર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ISISનો સ્લીપર સેલ સક્રિય હોવાની માહિતી મળતા ગુપ્તચર એજન્સીઓ સતર્ક
છેલ્લા કેટલાક મહિનામાં NIAએ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ISIS માટે કામ કરતા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં જે રીતે શંકાસ્પદોને પકડવામાં આવી રહ્યા છે, તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ISISનો મોટો સ્લીપર સેલ સક્રિય છે.…
- નેશનલ
રાજસ્થાનમાં બીફની ઓનલાઇન ડિલીવરી મામલે ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
જયપુરઃ રાજસ્થાનના જયપુર રેન્જ આઈજીએ ગામડાઓમાં ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતા બીફ માર્કેટ અને ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે. અહીંના આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ પહેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પછી બેદરકારી બદલ તેમના જ વિભાગ સામે મોટી કાર્યવાહી કરી હતી.…
- ઇન્ટરનેશનલ
Pakistan Elections: પછીની સમસ્યાઓનો આવતો નથી અંત, હવે ટ્વીટર બંધ કરવાનો આક્ષેપ
લાહોરઃ પાકિસ્તાનના જનરલ ઈલેક્શન પહેલા અને પછી સમસ્યાઓ જ ઊભી થઈ રહી છે. ચૂંટણીમાં ગેરરીતિઓના આક્ષેપ બાદ સ્થિતિ થાળે પડવાનું નામ લેતી નથી. ઈન્ટરનેટ મોનિટર NetBlocks એ અહેવાલ આપ્યો છે કે સત્તાવાળાઓએ ચૂંટણીમાં છેતરપિંડીના અહેવાલો બહાર આવ્યા બાદ પાકિસ્તાનમાં સોશિયલ…
- નેશનલ
પાંચ એકર જમીન પર ફેલાયેલા કલ્કિ ધામ મંદિરનો PM મોદી આજે કરશે શિલાન્યાસ
લખનઊઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ પહેલી ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા…