- નેશનલ
મેષ, સિંહ સહિત આ પાંચ રાશિઓ માટે આજનો દિવસ રહેશે લકી, જાણો તમારી રાશિ તો નથીને
મેષ- આ રાશિના જાતકોની આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં સુધારો થશે. વ્યવસાયિક બાબતોમાં યોજનાબદ્ધ રીતે પ્રગતિ થશે. કાર્યની ગતિ અસરકારક રહેશે. સફળતાની ટકાવારી સુધરશે. વ્યવસાયિક પ્રયાસો થશે. આર્થિક લાભની સાથે ભવિષ્યમાં આવકના માર્ગો પણ બનશે. આજે તમે લક્ષ્ય તરફ ગતિ જાળવી…
- આમચી મુંબઈ
NCP: “અમને અમારી પાર્ટી અને પ્રતીક પાછું મળવું જોઈએ”, સુપ્રિયા સુળે
મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુપ્રિયા સુળેએ પાર્ટી અને તેનું ચૂંટણી પ્રતિક ફરી મળવા અંગે આશા વ્યકત કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે તેમની પાર્ટીને તેના સ્થાપક સભ્ય પાસેથી છીનવી લેવામાં આવી છે તે…
- નેશનલ
તમે નારી શક્તિની વાત કરો છો , હવે અહીં કરી બતાવો… CJI ચંદ્રચુડ કોની સાથે અને શા માટે નારાજ થયા?
નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇસીડી)માં મહિલા અધિકારીઓને કાયમી કમિશન ન આપવા પર સુપ્રીમ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જો મહિલાઓને આર્મી, નેવી અને એરફોર્સમાં પુરુષોની જેમ કાયમી કમિશન મળે છે, તો પછી આઇસીડીમાં કેમ…
- નેશનલ
SP-Congress alliance in UP: અખિલેશ યાદવ ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય, 17 સીટોની ઓફર અંગે કોંગ્રેસનું મૌન
લખનઉ: આવનારી લોકસભા ચૂંટણીમાં NDAને હરાવવાના ઉદ્દેશ્યથી રચાયેલું વિપક્ષી દળોનું INDIA ગઠબંધન સીટ શેરીંગ અંગે મુશ્કેલનો સામનો કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને પંજાબ બાદ ઉતર પ્રદેશમાં પણ સીટ શેરીંગ મુદ્દે અસહમતી જોવા મળી રહી છે. INDIA ગઠબંધન હેઠળ 17…
- આમચી મુંબઈ
Maratha Reservation: મરાઠાઓને મળી શકે છે આટલા ટકા અનામત, આજે વિધાન સભામાં ડ્રાફ્ટ રજુ થઇ શકે છે
મુંબઈ: મહારાષ્ટ્રની શિંદે સરકાર મરાઠા અનામત અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે, અહેવાલો મુજબ ચાર દાયકા જૂના સંઘર્ષનો અંત લાવવા માટે મરાઠાઓને 10થી 12 ટકા અનામત આપવામાં આવી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો…
- ટોપ ન્યૂઝ
Weather Update: દિલ્હી, પંજાબ અને હરિયાણામાં માવઠું, હિમાચલ-લદ્દાખમાં ભારે હિમવર્ષા
નવી દિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારત સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઇ રહી છે. સોમવારે રાત્રે રાજધાની દિલ્હીમાં હવામાનનો મૂડ બદલાયો હતો, મોડી રાત્રે દિલ્હીના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું, જ્યારે ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા…
- નેશનલ
અમેઠીમાં સ્મૃતિ સામે ચૂંટણી લડશે રાહુલ ગાંધી? જયરામ રમેશના જવાબે જાહેર કરી દીધી મુઝવણ
ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ પાર્ટીના જનાધારમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. એમ લાગે છે કે પાર્ટીની લોકપ્રિયતા સાવ તળિયે બેસી ગઇ છે. 2014, 2019ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2017, 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, પાર્ટીની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી…
- મનોરંજન
BAFTA 2024: એવોર્ડ્સમાં દેશી ગર્લ બનીને છવાઇ ગઇ આ અભિનેત્રી..
18 ફેબ્રુઆરીની રાત્રે લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં 77માં BAFTA એવોર્ડ્સ (બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ એવોર્ડ્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું. પીઢ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે BAFTA એવોર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો. અભિનેત્રી ડેવિડ બેકહામ અને દુઆ લિપા…
- આમચી મુંબઈ
હવે એક નવો પક્ષ જોડાશે એનડીએમાં? Mumbaiમાં આ બે નેતાની બેઠક બાદ અટકળો
મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ વધી ગઈ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)વાળી મહાયુતિ સરકારમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે ભાજપના નેતા આશિષ શેલારે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના શિવતીર્થ નિવાસસ્થાને પહોંચી…
- આપણું ગુજરાત
સાવજ સે નહીં સાહબ, શ્વાન સે ડર લગતા હૈઃ Amreliમાં 24 કલાકમાં 24ને કરડી ખાધા
અમરેલીઃ સાસણ ગીર Sasan Gir આસપાસના તમામ વિસ્તારોમાં સાવજ સહિતના જંગલી પ્રાણીઓનો ડર રહે છે. હવે ગ્રામ્ય નહીં ઘણીવાર શહેરી વિસ્તારોમાં પણ જંગલી પ્રાણી ઘુસી આવે છે. સિંહ Gir Lionકરતા પણ દીપડા leopard નો આંતક લોકોને ડરાવે છે. બાળકોને ઉઠાવી…