- આપણું ગુજરાત
વડા પ્રધાન મોદીએ વાળીનાથ મહાદેવની પૂજા કરી, રૂ.13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
મહેસાણા: વડા પ્રધાન પ્રધાન મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન વડા પ્રધાને મહેસાણા જીલ્લાના તરભ વાળીનાથ ધામમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. તરભ વાળીનાથ ધામ મંદિર ગુજરાતનું બીજું સૌથી મોટું શિવ મંદિર છે. જેમાં 500…
- આમચી મુંબઈ
હિરાનંદાની ગ્રુપના હેડક્વાર્ટર અને અનેક ઓફિસો પર EDના દરોડા, FEMA નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી
મુંબઇઃ EDએ ગુરુવારે મુંબઈમાં હિરાનંદાની ગ્રુપની મુખ્ય ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDએ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બિઝનેસ ગ્રૂપ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ 1978માં હિરાનંદાની…
- રાશિફળ
આજે બન્યા એક સાથે પાંચ શુભ યોગ, ત્રણ રાશિના લોકોને મોજા હિ મોજા, જોઈ લો તમારી રાશિ પણ છે ને???
આજે એટલે કે 22મી ફેબ્રુઆરીનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે આજે જ એક સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ Lucky સાબિત થવાનો છે.…
- નેશનલ
‘હું બીમાર છું છતાંય મને પરેશાન કરવામાં આવી રહ્યો છે’, CBI દરોડાથી ભડક્યા સત્યપાલ મલિક
નવી દિલ્હીઃ સીબીઆઈની ટીમ આજે સવારે સત્યપાલ મલિકના આવાસ પર પહોંચી હતી. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઇના અધિકારીઓએ કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેકટમાં સંભવિત કૌભાંડના મામલે આ દરોડા પાડ્યા હતા અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. સત્યપાલ મલિક પોતાના…
- શેર બજાર
Niftyએ ગુમાવી 22,000ની સપાટી, જાપાન પહોચ્યું ઓલ ટાઈમ હાઈ
નિલેશ વાઘેલામુંબઇ: વિશ્વ બજારના મિશ્ર અને અસ્પષ્ટ વલણ સાથે સ્થાનિક બજારમાં પણ સાવચેતીના માનસ વચ્ચે પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતા સેન્સેકસમાં ૪૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે સરકી ગયો છે.ગુરુવારના સત્રમાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ…
- મહારાષ્ટ્ર
પુણે, દિલ્હી અને સાંગલીમાંથી ત્રણ દિવસમાં રૂ.3700 કરોડનું ડ્રગ્સ પકડાયું, ટેરર ફંડિંગની આશંકા
પુણે પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં પુણે, દિલ્હી અને સાંગલીમાં દરોડા પાડીને 3700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મળતી માહિતી મુજબ, ડ્રગ્સનું વિદેશી કનેક્શન ટેરર ફંડિંગની સાથે જોડાયેલું હોવાની આશંકા છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ…
- નેશનલ
સત્યપાલ મલિકના ઘર અને ઓફિસ પર CBIના દરોડા, કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસમાં કાર્યવાહી
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચારના મામલે પાડવામાં આવ્યા છે.…
- નેશનલ
યુપી બાદ હવે એમપીમાં પણ થયું કોંગ્રેસ-સપા ગઠબંધન
ભોપાલઃ લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રની એનડીએ સરકારે હેટ્રીક કરવા માટે કમર કસી છે તો વિપક્ષો પણ મોદીને હરાવવા માટે વિવિધ પક્ષો સાથે ગઠબંધનની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ…