- નેશનલ
આ બેંકમાં થયું ફાયરિંગ, બદમાશોએ કેશિયરને ગોળી મારી
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. અહીંના જોશી માર્ગ ઝોતવાડા વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકની અંદર ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થઇ છે. આ વ્યક્તિ બેંકમાં કેશિયર હોવાની માહિતી મળી છે. બેંકમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય મૂળના ‘Akul Dhawan’ના મોત પર થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
અમેરિકામાં સતત થઇ રહેલા ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મામલો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ મામલો કેટલો ગંભીર બની ગયો છે એ વાતનો અંદાજો એ બાબત પરથી પણ લગાવી શકાય છે કે વ્હાઇટ હાઉસે આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડી…
- નેશનલ
તેલંગણાના વિધાનસભ્ય લસ્યા ‘Nanditha’નું માર્ગ અકસ્માતમાં મોત, બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ
હૈદરાબાદ: તેલંગાણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી BRSના વિધાનસભ્ય જી. લાસ્યા નંદિતાનું આજે શુક્રવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ માત્ર 36 વર્ષના હતા. હૈદરાબાદના નેહરુ આઉટર રિંગ રોડ પર તેમની કારનો અકસ્માત થયો હતો, કાર કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે…
- શેર બજાર
નિફ્ટી સતત પાંચમા સત્રમાં રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી નેગેટીવ ઝોનમાં ગબડ્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં તેજીનો તરખાટ સપ્તાહના અંતિમ સત્રમાં પણ ચાલુ રહ્યો છે. વિશ્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે ભરપૂર પ્રવાહિતાના જોરે નિફ્ટી સતત નવા વિક્રમ બનાવતો આગળ ધપી રહ્યો છે. તેજીની ઝડપી આગેકૂચ સાથે નિફ્ટી ખુલતા સત્રમાં 22,297 પોઇન્ટની નવી…
- ઇન્ટરનેશનલ
UAE સરકારે ભારતીયોને આપી મોટી Gift: દુબઈ અવરજવર કરનારાને મળશે લાભ
દુબઇઃ દુબઈ સરકારે ભારતીય નાગરિકોને એક મોટી ભેટ આપી છે જેઓ કામ અથવા વ્યવસાય માટે અથવા ફરવા માટે વારંવાર દુબઈની મુલાકાત લે છે. ભારત અને દુબઈ વચ્ચે લોકોની અવરજવર વધારવા માટે દુબઈએ 5-વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝાની સેવા શરૂ કરી છે.…
- ઇન્ટરનેશનલ
તાલિબાને અફઘાનિસ્તાન સ્ટેડિયમમાં હત્યાના 2 દોષિતોને જાહેરમાં ગોળીએ દીધા
કાબુલઃ અફઘાનિસ્તાનમાં ક્રૂર તાલિબાનોનું શાસન અમલમાં છે. અહીં કોઇ પણ નજીવા ગુના માટે પણ લોકોને જાહેરમાં ફાંસી આપવી કે ગોળીએ દેવાની બાબત સામાન્ય છે. આવી જ એક ઘટનામાં અફઘાનિસ્તાનના ગઝની સ્ટેડિયમમાં તાલિબાને બે લોકોને જાહેરમાં ગોળીએ દીધા હતા. હજારો લોકોએ…
- નેશનલ
Sandeshkhali: સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ સામે EDએ વધુ એક કેસ દાખલ કર્યો, 6 સ્થળો પર દરોડા
કોલકાતા: પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લાના સંદેશખાલી હિંસા મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ સામે કડક વલણ દાખવ્યું છે. આજે શુક્રવારે EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો. જાણકારી અનુસાર…
- સ્પોર્ટસ
IND vs ENG 4th Test: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારત તરફથી આ ખેલાડીનું ડેબ્યું, કોચ દ્રવિડે કેપ સોંપી
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજથી શરૂ થઈ રહી છે. આ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લિશ ટીમે ગઈ કાલે ગુરુવારે જ…
- નેશનલ
Farmers Protest: ખેડૂતના મોત મામલે હરિયાણાના CM વિરુદ્ધ FIR દાખલ થવી જોઈએ, PM મોદીએ આવીને નિવેદન આપે, ખેડૂતોની માંગ
પંજાબ-હરિયાણાની શંભુ સરહદ પર ખેડૂતોના આંદોલન દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત શુભકરણ સિંહના મૃત્યુની યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ આકરી ટીકા કરી છે. એસકેએમએ હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને ગૃહ પ્રધાન અનિલ વિજ સામે ખેડૂતની “હત્યા” માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન, ગઈકાલે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
મુંબઈ: સવાર સવારમાં આજે એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. ગઈકાલે સાંજે સમાચાર આવ્યા હતા કે લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીને…