- નેશનલ
મમતાએ કૉંગ્રેસને નહીં બતાવી મમતા, બંગાળની તમામ 42 સીટો પર લોકસભા ચૂંટણી લડશે
કોલકાતાઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે મમતા બેનરજીની પાર્ટી રાજ્યની તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. નોંધનીય છે કે છેલ્લા 24…
- નેશનલ
Farmers Protest: ‘વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ…’ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતો વચ્ચે થયેલી વાટાઘાટોના અનિર્ણિત રહી છે. એવામાં ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવો જોઈએ અને કેન્દ્ર સાથે સતત વાતચીત ચાલી રહી…
- નેશનલ
Farmers Protest: દિલ્હી ચાલો કૂચ 29 ફેબ્રુઆરી સુધી મુલતવી, શુભકરણની યાદમાં આજે કેન્ડલ માર્ચ
નવી દિલ્હી: હરિયાણાને લગતી પંજાબની ખનૌરી બોર્ડર પર કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂત શુભકરણ સિંહના મોત બાદ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેમને પૈસા નહીં…
- સ્પોર્ટસ
IND VS ENG: આકાશ દીપને ડેબ્યૂ કેપ આપતા રાહુલ દ્રવિડની સ્પીચે લોકોનું દિલ જીતી લીધું
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ આજે રાંચીમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમમાં નવોદિત ખેલાડીને સ્થાન મળ્યું હતું. આજની મેચમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે નવોદિત આકાશ દીપને ટેસ્ટ કેપ આપીને ડેબ્યૂ કરાવ્યું હતું. એ વખતે કોચ…
- સ્પેશિયલ ફિચર્સ
એક નહીં પરંતુ 100 થી વધુ રોગોને મટાડે છે તુલસી, આ રીતે સેવન કરો
તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. તે “ઔષધિઓની રાણી” તરીકે પણ ઓળખાય છે. હિંદુ ધર્મમાં તેને દેવી તરીકે પૂજવામાં આવે છે. આયુર્વેદમાં હજારો વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘણા રોગોના…
- સ્પોર્ટસ
દેશની નંબર-વન ઑલરાઉન્ડર કહે છે, ‘પોલીસ ઑફિસર બનવાનું નાનપણથી સપનું હતું જે પૂરું થયું’
નવી દિલ્હી: દીપ્તિ શર્મા ભારતની નંબર-વન ઑલરાઉન્ડર અને સમગ્ર મહિલા ક્રિકેટમાં ઑલરાઉન્ડર્સના ટૉપ-ફાઇવ રૅન્કિંગમાં આવે છે. 2022-’23માં બીસીસીઆઇનો ‘વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર ઑફ ધ યર’ અવૉર્ડ જીતનાર દીપ્તિએ ભારતને ઘણી મૅચો જિતાડી છે. ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં યુપી વૉરિયર્ઝ ટીમે…
- નેશનલ
રાહુલ ગાંધીને આંચકોઃ ગૃહ પ્રધાન વિરુદ્ધની ટિપ્પણીના કેસમાં હાઈ કોર્ટે અરજી ફગાવી
રાંચીઃ માનહાનિના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઈ કોર્ટે સૌથી મોટો આંચકો આપ્યો છે. 2018માં ગૃહ પ્રધાન અમિત શાહ અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી અરજી હાઈ કોર્ટે ફગાવી છે. એમપી એમએલએ કોર્ટના સમન્સ સામે હાઈ કોર્ટમાં…
- મનોરંજન
Jaya Bachchanએ કોને કહ્યું બેવકૂફ છે એ એકદમ…
હેડિંગ વાંચીને તમને ય એવું થઈ ગયું હશે કે હવે Jaya Bachchanએ કોને બેવકૂફ કહી દીધા હેં ને? Jaya Bachchan ફિલ્મોથી ભલે લાંબા સમયથી દૂર છે પણ તેમ છતાં પોતાના બેબાક, બિન્ધાસ્ત નિવેદનોને કારણે લાઈમલાઈટમાં આવી જ જાય છે. પછી…
- નેશનલ
PM મોદીએ પ્રધાનો પાસે શા માટે માંગ્યા Action Plan?
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ (Lok Sabha Election 2024)ની જાહેરાત અંગે હવે તમામ પાર્ટી સાથે આમ જનતા પણ રાહ જોઈ રહી છે ત્યારે સત્તાધારી પાર્ટી પણ હરકતમાં આવી ગઇ છે. આજે પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં કયા પ્રધાન રિપિટ…
- નેશનલ
INDIA Alliance: મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને અંગે મડાગાંઠ, રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો
મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ જેતે રાજ્યમાં સાથી પક્ષો સાથે સીટ વહેંચણી અંગે સતત નિર્ણયો લઈ રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી આઠ પર ચાલી રહેલી મડાગાંઠ અંગે ચર્ચા કરવા માટે ઉદ્ધવ ઠાકરેને ફોન કરવામાં આવ્યો…