- આપણું ગુજરાત
વન મહોત્સવના કરોડો ગયા પાણીમાં, રાજસ્થાને ગુજરાતને પછાડ્યું
અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વન મહોત્સવ (Van Mahotsav) પાછળ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સંસદમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વૃક્ષાચ્છાદિત ક્ષેત્રના વધારામાં ગુજરાતને પછાડીને રાજસ્થાન આગળ નીકળી ગયું છે. જેને લઈ ગુજરાતમાં દર વર્ષે…
- નેશનલ
પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પાર્ટી પંજાબ સરકાર અંગે પણ ચિંતામાં છે, જેને ધ્યાનમાં રાખીને AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એક્ટીવ થઇ…
- નેશનલ
મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
પ્રયાગરાજઃ મહાકુંભમાં લોકોને ભારે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક રસ્તાઓ પર કિલોમીટરો સુધીનો લાંબો જામ સર્જાયો છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે મહાકુંભના…
- તરોતાઝા
શું તમને પણ છે અરીસામાં જોવાની ટેવ? તો તે આ રોગનું લક્ષણ હોઈ શકે!
વિશેષ -રશ્મિ શુકલજો તમને દિવસમાં ઘણી વખત અરીસામાં જોવાની આદત હોય તો તમને અરીસા તપાસવાની સમસ્યા થાય છે. જેના કારણે તમારા વર્તન પર પણ અસર પડે છે. આ તમારા શરીરના ડિસમોર્ફિક ડિસઓર્ડર (બીડીડી) સાથે સંબંધિત છે. આ એક પ્રકારની માનસિક…
- ઇન્ટરનેશનલ
‘…નહીં તો નરક જેવા હાલ થશે’ ટ્રમ્પનું હમાસને અલ્ટીમેટમ
વોશિંગ્ટન ડીસી: ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ કરાર બાદ ગાઝામાં શાંતિ સ્થપાઈ તેવી આશા બંધાઈ હતી, બંને પક્ષોએ બંધકોને છોડવામાં (Israel-Hamas ceasefire) આવ્યા હતાં. એવામાં અહેવાલો છે કે ઇઝરાયલ ગાઝા અને વેસ્ટ બેંકમાં સતત હુમલા કરીને યુદ્ધ વિરામના…
- તરોતાઝા
એક જ જગ્યાએ બેઠા રહેવું એ નોતરે છે કૅન્સર-ડાયાબિટીસને…
ફોકસ -વિવેક કુમારબ્રિટનની ગ્લાસગો કૈલેડિયન યુનિવર્સિટીએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દિવસમાં સૌથી વધુ સમય બેઠા રહેતા લોકોમાં ડાયાબિટીસ, સ્થૂળતા અને કૅન્સર જેવી બીમારીઓ થવાનું જોખમ વધુ હોય છે. તેથી વિવિધ બીમારીઓથી છુટકારો મેળવવા નિયમિત વ્યાયામ કરવાની જરૂર…
- તરોતાઝા
માનવ માટે અમૃત સમા ગણાય છે બરી
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિકતંદુરસ્ત માનવ જીવન ઈશ્ર્વરનું વરદાન ગણાય છે. શરીરની નિયમિત કાળજી કરવી પ્રત્યેક વ્યક્તિના વિચારો ઉપર નિર્ભર કરે છે. હાલમાં અનેક વ્યક્તિ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ જોવા મળે છે. તેઓ આરોગ્ય સદાબહાર જળવાઈ રહે તે માટે ભારતીય પ્રાચીન ભોજન…
- તરોતાઝા
નારી સુરક્ષાની વાતો વચ્ચે… આજે પણ પ્રસૂતિમાં ગૃહિણીઓ પ્રાણ ગુમાવે છે
ફોકસ પ્લસ -કવિતા યાજ્ઞિકએક સમય હતો જ્યારે ભારતના અધિકાંશ ભાગમાં ઘરમાં થતી સુવાવડ, કસુવાવડ, હૉસ્પિટલનો અભાવ અને અન્ય કારણોસર પ્રસૂતિ મહિલાઓના મૃત્યુનું કારણ બનતી હતી. સમય જતાં દેશમાં ડૉક્ટરો સુધી પહોંચ વધી, હૉસ્પિટલો વધી, આધુનિક સુવિધાઓ વધી, સાક્ષરતાની સાથે પ્રસૂતિને…
- તરોતાઝા
વરઘોડાના આ તે કેવા ભગા-લોચા ને બફાટ…
મોજની ખોજ -સુભાષ ઠાકર‘બાપુ, મારો અને ઘોડાનો ચહેરો ફૂલોની સેરથી ઢાંકી દો, બન્નેમાંથી કોઈનો ચહેરો દેખાય જ નઇ, નઇતર જાનૈયાઓને શંકા જાય કે આપણે ઘોડાના લગ્નમાં આવ્યા છીએ કે ચંબુના? ! ’‘ના બેટા,તારો ચહેરો ઢાંકવો પડે ઘોડાનો નઇ…કારણ કે માણસ…