- આમચી મુંબઈ
CM એકનાથ શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર આરોપીની પુણેથી અટક
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના દીકરા વિધાનસભ્ય શ્રીકાંત શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપતી પોસ્ટ કરનાર એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ પોસ્ટ બદલ 19 વર્ષના એક યુવાનની પોલીસે અટક કરી તેની સામે ગુનો દાખલ કરવામાં…
- Uncategorized
ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદવાદ વચ્ચે મેટ્રો દોડશે, બીજા તબક્કાની ટ્રાયલ રન શરૂ
અમદવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા હતા. ગુરુવારે, ટ્રેન અને એન્જિન રોલઆઉટ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ પ્રશાસન મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ…
- ઇન્ટરનેશનલ
યુએસમાં જાહ્નવી કંડુલા મૃત્યું કેસમાં પોલીસકર્મીને નિર્દોષ જાહેર, ભારતે વાંધો ઉઠાવ્યો
સીએટલ: યુએસમાં ભારતીય વિદ્યાર્થી જ્હાન્વી કંડુલાના મૃત્યુ કેસમાં પોલીસ અધિકારીને આરોપમાંથી મુક્તિ આપવામાં આવી હતી, તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કહેવું છે કે તેમણે સ્થાનિક પ્રસાશન સાથે આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે.23 જાન્યુઆરી, 2024ના રોજ,…
- મનોરંજન
Bony Kapoorએ જણાવ્યું Srideviના મૃત્યુનું કારણ, સમજાવી સમજાવીને થાકી ગયા હતા, પણ…
Hindi Film Indstry’s Famous Actress Srideviના નિધનને છ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આજે પણ એમના મૃત્યુના કારણનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24મી ફેબ્રુઆરી, 2018ના બાથટબમાં ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે, ફેન્સ અને…
- સ્પોર્ટસ
ક્રિક્ટના મેદાન પર આવ્યો હાર્ટએટેક, ખેલાડીનું થયું મૃત્યુ
બેંગલૂરુમાં આયોજિત એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં એક આઘાતજનક ઘટના જોવા મળી હતી. કર્ણાટકના ક્રિકેટર કે હોયસલાનું 34 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું હતું. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેની આ રસપ્રદ ટૂર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીના અકાળે અવસાનથી દરેકને આઘાત લાગ્યો…
- રાશિફળ
Shani Gochar: 2024ના અંત સુધીમાં આ ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ… જોઈ લો તમારી રાશિ તો નથી ને??
ન્યાયના દેવતા શનિ અન્ય ગ્રહોની સરખામણીએ ખૂબ જ ધીમી ગતિએ ગોચર કરે છે અને શનિ લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં બિરાજમાન રહે છે. જ્યોતિષીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 10 મહિના સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર…
- નેશનલ
પત્નીના નામે પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
અલાહાબાદઃ અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે પતિ દ્વારા પત્નીના નામે ખરીદેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણવામાં આવશે. અલાહાબાદ હાઈકોર્ટે મિલકતના એક વિવાદના કેસમાં એવો નિર્ણય લીધો છે કે પુરુષ દ્વારા તેની પત્ની (ગૃહિણી) ના નામે ખરીદેલી મિલકત કુટુંબની…
- નેશનલ
INDIA Alliance: દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાતમાં AAP-Congress વચ્ચે Seat Sharing અંગે જાહેરાત, ભરૂચ સીટ અંગે મોટી જાહેરત
નવી દિલ્હી: INDIA ગઠબંધન હેઠળ સીટ શેરીંગ અંગે જાહેરાત કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)ની આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક જ્યારે AAP તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર રહ્યા હતા. મુકુલ…
- નેશનલ
મધ્યપ્રદેશની 50% સરકારી નર્સિંગ કોલેજો અયોગ્ય, કાર્યવાહીને બદલે સરકારે નિયમો બદલ્યા
ભોપાલ: મધ્યપ્રદેશની નર્સિંગ કૉલેજોમાં મોટાપાયે ગેરરીતીના અહેવાલો પ્રકશિત થયા છે. એક મીડિયા આહેવાલ મુજબ CBIએ રાજ્યની લગભગ 50 ટકા સરકારી નર્સિંગ કોલેજોને અયોગ્ય જાહેર કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારે આવી કોલેજોને છાવરી રહી હોવાના પણ આરોપ છે.અહેવાલ મુજબ CBIના…
- મનોરંજન
સમંથા રૂથ પ્રભુનો આ અવતાર જોઇ ફેન્સ થઇ ગયા પાણી પાણી
અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ સ્વાસ્થ્યના કારણોસર ફિલ્મીજીવનમાંથી થોડો સમય બ્રેક લીધો હતો. હવે તે કામ પર પાછી ફરી છે. કામ પર પાછા ફર્યા બાદ ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે…