- નેશનલ
શાળા પાસે આવેલી દારૂની દુકાન હટાવવા 5 વર્ષનો વિદ્યાર્થીએ અલ્હાબાદ હાઈકોર્ટ PIL દાખલ કરી, જાણો શું છે મામલો
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરની એક શાળામાં એલ કેજીમાં ભણતો 5 વર્ષનો વિધાર્થી જાગૃત નગરિક તરીકે ભૂમિકા નિભાવી રહ્યો છે. એક શાળા નજીક આવેલી દારૂની દુકાન હટાવવા માટે પાંચ વર્ષીય વિદ્યાર્થીએ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. દારૂની દુકાન હટાવવા માટે વિદ્યાર્થીએ…
- નેશનલ
BJP 150 ઉમેદવારોની પહેલી યાદી કરશે જાહેર, PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓના હશે નામ
નવી દિલ્હીઃ લોકસાભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવા માટે તૈયાર હોવાનું જણાય છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29મી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે.આ પ્રથમ બેઠક બાદ ભાજપ…
- આમચી મુંબઈ
જોખમી સાયન ફ્લાયઓવરના ડિમોલિશનનો માર્ગ થયો મોકળો, ટ્રાફિક પ્રતિબંધ કેટલા વર્ષ ચાલશે જાણો
મુંબઈઃ વાહનવ્યવહાર અને લોકોની અવરજવર માટે જોખમી ગણાતો સાયન રેલવે ફ્લાયઓવરના ડિમોલિશનનો માર્ગ મોકળો થયો છે. સાયન રેલવે ફ્લાયઓવરને બંધ કરવાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ગુરુવાર, ફેબ્રુઆરી 29 થી શરૂ કરીને આ બ્રિજ બે વર્ષ માટે વાહનવ્યવહાર માટે…
- Uncategorized
NCBએ રૂ.2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો, માસ્ટર માઈન્ડ તમિલ ફિલ્મ નિર્માતા, આ રીતે થયો ખુલાસો
દિલ્હી પોલીસ અને નારકોટીકસ કંટ્રોલ બ્યુરો(NCB)એ સંયુક્ત ઓપરેશન હાથ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. અહેવાલો મુજબ આ સિન્ડિકેટે અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સનું વેચાણ કર્યું છે. સિન્ડિકેટનો મુખ્ય સુત્રધાર તમિલ ફિલ્મ ઉદ્યોગનો નિર્માતા છે. માર્ચમાં તેની એક ફિલ્મ…
- સ્પેશિયલ ફિચર્સ
આજથી ફાગણ મહિનો શરૂ થઈ રહ્યો છે, જાણો આ મહિનામાં આવનારા વ્રત અને તહેવારોની યાદી
ફાગણ એટલે કે ફાગણ મહિનો હિંદુ કેલેન્ડરનો છેલ્લો મહિનો છે. આ મહિનાની પૂર્ણિમાએ ફાગણની નક્ષત્ર હોવાને કારણે આ મહિનાનું નામ ફાગણ પડ્યું છે, જે ધીમે ધીમે અપ્રભંશ થઇને ફાગણ થઇ ગયું. આ મહિનો આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવાય છે. આ…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં પણ ‘ડબલ એન્જિન’ સરકાર આવશે, શુભેન્દુ અધિકારીનું JNUમાં નિવેદન
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રસના વડા મમતા બેનર્જીને પડકાર ફેંક્યો હતો. ગઈ કાલે શનિવારે તેમણે કહ્યું કે ભાજપા પશ્ચિમ બંગાળમાં ‘રાષ્ટ્રવાદી ડબલ એન્જિન સરકાર’ લાવવા અને રાજ્યમાં મમતા બેનર્જી…
- નેશનલ
ઓડિશામાં જોરથી મ્યુઝિક વગાડવાથી વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
ઓડિશાના રાઉરકેલામાં બનેલી દુઃખદ ઘટનામાં સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન કથિત રીતે મોટેથી સંગીત વગાડવાને કારણે હાર્ટ એટેક આવતા 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ફંક્શન દરમિયાન સંગીત વગાડનાર ડીજેની અટકાયત કરવામાં આવી છે.મૃતકની ઓળખ પ્રેમનાથ બારભાયા તરીકે…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પની શાનદાર જીત, નિક્કી હેલીને તેના ગૃહ રાજ્યમાં હરાવ્યા
કોલંબીયા: અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ પદના દાવેદારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. દરમિયાન સાઉથ કેરોલિનામાં યોજાયેલી રિપબ્લિકન પ્રાઈમરી ઈલેક્શનમાં ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી નિક્કી હેલીને હરાવ્યા છે.આ જીતનું માર્જિન કેટલું હતું તે…
- આપણું ગુજરાત
વડા પ્રધાને મોદીએ સુદર્શન સેતનું કર્યુ લોકાર્પણ, બેટ દ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ગૃહ રાજ્ય ગુજરાતને મોટી ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ ઓખા મેઈનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડતા સીબ્રીજ ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ પણ કર્યુ છે. વડા પ્રધાન મોદી શનિવારે જામનગર પહોચ્યા હતા, જ્યાં જામનગરવાસીઓએ તેમનું ઉષ્માભેર…
- આમચી મુંબઈ
Mumbai Goregaon Film Cityમાં દીવાલ ધરાશાયી થતા બેના મોત, એક ઈજાગ્રસ્ત
મુંબઈ: ગઈ કાલે સાંજે મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટી પાસે દુર્ઘટના ઘતી હતી. અચાનક એક દીવાલ ધરાશાયી જતા બે લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો…