- નેશનલ
હવે નોઈડામાં ચાલતી મેટ્રોમાં તમે કરી શકશો આ સેલિબ્રેશન
નોઈડાઃ મેટ્રો ટ્રેન અમુક શહેરો અને વિસ્તારોમાં જોઈએ તેટલો પ્રતિસાદ મેળવી શકી નથી. મેટ્રો ઊભી કરવામાં ખર્ચ ઘણો થાય છે ત્યારે સામે જો લોકોનો ધસારો ન હોય તો મહેસૂલી આવક ઘટી જાય છે. હવે આ કારણ હોય કે બીજું કંઈ…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં 5 લાખથી વધુ લોકો ભૂખમરાની સ્થિતિમાં, ઇઝરાયલે માનવીયસહાય અટકાવી
ન્યુયોર્ક: વિશ્વ સમુદાય અને યુનાઇટેડ નેશન્સ(United Nations)એ વારંવાર ‘યુદ્ધ વિરામ’ની આપીલ કરી હોવા છતાં ઈઝરાયલ(Israel) ગાઝા(Gaza) પર સતત હુમલા કરી રહ્યું છે, ઉપરાંત ગાઝામાં પહોંચતી માનવ સહાય પણ રોકી દેવામાં આવી છે. જેના કારણે ગાઝામાં ગંભીર માનવીય સંકટ ઉભું થયું…
- આમચી મુંબઈ
મુંબઈની ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, 10 ફાયર એન્જિન તૈનાત
ભાયંદરઃ સવાર સવારમાં મુંબઇના પરામાં આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. મુંબઈના ભાયંદર પૂર્વના ગીચ વસ્તીવાળા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગ ફાટી નીકળી હતી. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે આગ સૌપ્રથમ ભાયંદર પૂર્વના આઝાદ નગર વિસ્તારમાં એક…
- નેશનલ
મણિપુરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીનું અપહરણ, તણાવ વધતા આસામ રાઈફલ્સની ચાર કોલમ તૈનાત
ઇમ્ફાલ: મણિપુરમાં મેઇતેઇ સમુદાયના હુમલાખોરોએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું અપહરણ કર્યા બાદ તણાવ વધુ વધી ગયો છે. જે બાદ સેનાને બોલાવવામાં આવી છે. આટલું જ નહીં, આસામ રાઈફલ્સની ચાર કોલમ ઈમ્ફાલ ઈસ્ટ જિલ્લામાં પણ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે…
- નેશનલ
એક મહિનામાં કોંગ્રેસની સરકાર પડી જશે! રાજ્યસભા ચૂંટણી બાદ સુખુ સરકાર સંકટમાં
શિમલા: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટ ઘેરાઈ રહ્યું છે. ભાજપ વિધાનસભ્યના નેતા દળ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા હતા અને ગૃહમાં નાણાકીય બજેટ માટે ડિવીઝન ઓફ વોટની માંગ કરી હતી. જયરામ ઠાકુરે કહ્યું કે અમે રાજ્યપાલને મળ્યા અને વર્તમાન…
- આમચી મુંબઈ
બોલો, BMC 30 દિવસમાં 3,700 કરોડનો Property Tax વસૂલી શકશે?
મુંબઈ: નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થવામાં માત્ર એક મહિનો જ રહી ગયો છે. જોકે મુંબઈ મહાપાલિકા (BMC) દ્વારા માત્ર 18 ટકા જેટલા પ્રોપર્ટી ટૅક્સ (Property Tax)ની રકમ વસૂલવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેથી આ નાણાકીય વર્ષમાં હજી…
- Uncategorized
પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સંગીતકાર બંટી બેન્સ પર ઘાતક હુમલો સિદ્ધુ મુસેવાલા સાથે હતો ખાસ સંબંધ
ચંડીગઢઃ પંજાબની તો જાણે માઠી દશા બેઠી હોય એમ લાગે છે. એક સમયે હરિત ક્રાંતિથી સમૃદ્ધ થયેલા પંજાબમાં આજે ખાલિસ્તાનીઓ, આતંતવાદીઓ, ડ્રગ્સનું દુષણ પેસી ગયું છએ. એ ઉપરાંત ખેડૂતોનું આંદોલન લોકોને શાંતિથી રહેવા નથી દેતું. આટલું ઓછું હોય તેમ આજે…
- વેપાર
સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો…
- આપણું ગુજરાત
‘Oye, hero nahi banne ka’: રોહિત શર્માનો આ વીડિયો ગુજરાતપોલીસે કેમ ટ્વીટ કર્યો
અમદાવાદઃ કહેવાય છે કે તમારે શિખવાની હોશ હોય તો ગમે ત્યાંથી શીખી શકાય છે. કોઈપણ નાની ઘટના કે એકાદ વાક્ય પણ જીવનમાં સારો પાઠ ભણાવી જાય છે. જોકે ઘણી વાતો એવી છે જે વારંવાર શિખવાડવામાં, કહેવામાં આવે છે, તેનું પાલન…
- મનોરંજન
Anushka Sharmaને છોડી આ કોની સાથે લંચ પર ગયો Virat Kohli
હાલમાં Team India’s Star Player Virat Kohli અને તેની Actress Wife Anushka Sharma બીજી વખત માતા-પિતા બન્યા ત્યારથી તેઓ સતત લાઈમલાઈટમાં રહે છે. 15મી ફેબ્રુઆરીએ આ કપલે સરસમજાના દીકરા Akaayને લંડન ખાતે જન્મ આપ્યો હતો. પરંતુ હવે સોશિયલ મીડિયા પર…