- નેશનલ
‘ઓપરેશન લોટસ’: પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, પચીસવાળી પાર્ટી જો…
શિમલાઃ લોકસભાની ચૂંટણી પૂર્વે સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. વિપક્ષી ગઠબંધનને એક કરી રહ્યું છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં બંધ બારણે ઓપરેશન લોટસ ચલાવીને ભાજપ પોતાનું કદ વધારી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં દસ બેઠકમાં વિજય મેળવ્યા પછી હવે…
- નેશનલ
UP: અખિલેશ યાદવને CBIનું તેડું, ગેરકાયદે ખનન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને CBIનું તેડું આવ્યું છે. (Akhilesh Yadav summoned by CBI) ગેરકાયદેસર ખનનના મામલાને લઈને કેન્દ્રિય તપાસ એજેંસીએ સાક્ષી તરીકે પૂછપરછ માટે તેને સમન્સ પાઠવ્યું છે. CBI એ આવતીકાલે એટલે કે…
- વેપાર
સોનામાં રૂ. ૨૦નો ઘસરકો, ચાંદીમાં રૂ. ૪૬૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ તેની સામે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને વાયદામાં ઘટાડો આવ્યો હતો. જોકે, ચાંદીના ભાવમાં વધુ ૦.૧ ટકા…
- આમચી મુંબઈ
મ્યુ. કમિશનર, એડિશનલ મ્યુ. કમિશનરની બદલી અનિવાર્ય, ચૂંટણી પંચે ફગાવી રાજ્યની માગ
મુંબઇઃ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની બદલીને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરોને ત્રણ વર્ષના માપદંડ લાગુ ન કરવાની રાજ્ય સરકારની માગણીને ચૂંટણી પંચે મંગળવારે ફગાવી દીધી હતી. તેથી ચહલની સાથે એડિશનલ કમિશનર અશ્વિની ભીડે અને અન્ય કેટલાક અધિકારીઓની હવે બદલી…
- નેશનલ
Adiwasi beltમાં ફરી કૉંગ્રેસને ઊભી કરી શકશે Rahul Gandhi?
અમદાવાદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યમાં બીજી માર્ચથી શરૂ થશે. પશ્ચિમ રાજ્યોમાં કાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં કૉંગ્રેસ માટે લોકસભાની બેઠકો મેળવવી ખૂબ અઘરી છે. મહારાષ્ટ્રમાં હજુ થોડી રાહત લોકોને કૉંગ્રેસને આપે…
- રાશિફળ
બની રહ્યો છે ગ્રહણ યોગ, આ ત્રણ રાશિના જાતકોએ રહેવું પડશે ખાસ સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને??
વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને રાહુ ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આમ તો દરેક ગ્રહનું અલગ અલગ મહત્વ હોય જ છે પણ આ બંને ગ્રહ વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે જ્યાં એક તરફ સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો…
- શેર બજાર
શેરબજાર ભારે ઊથલપાથલ: નિફ્ટી ફરી નેગેટિવ ઝોનમાં પટકાયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર ખુલતા સત્રમાં નેગેટિવ ઝોનમાં ગબડ્યા બાદ ફરી સુધારાના પંથે આગળ વધ્યું અને સેન્સેકસ ૫૦૦ પોઇન્ટ નીચે ગબડી, ત્યાંથી લગભગ ૭૫૦ પિંત ઊછળ્યો અને ફરી ઊંચી સપાટી સામે ૧૨૫૦ પોઇન્ટ જેટલો ગબડ્યો છે. એ જ રીતે, નિફ્ટી ૨૨,૦૦૦…
- ઇન્ટરનેશનલ
viral video: હદ વટાવી ગયેલા કૉ- હૉસ્ટને પાકિસ્તાની ગાયિકા Shaziya Manzoorએ એવો સૂર સંભળાવ્યો કે
લાહોરઃ ટીવી ચેનલો કે ઓટીટી પર આવતા કન્ટેન્ટમાં હૉસ્ટિંગ કરી રહેલા ઘણી વાર સામી વ્યક્તિનું સન્માન કરતા નથી, લોકોને બે ઘડી હસાવવા કે વાહવાહી મેળવવા કે જલદીથી પબ્લિસિટી મેળવવા ગમે તેનું અપમાન કરે છે, ચિપ જૉક્સ ક્રેક કરે છે કે…
- નેશનલ
નામ સાંભળીને જ ધરાઈ જશોઃ આટલી વાનગીઓ છે Anant-Radhikaના વેડિંગ મેનુમાં
જામનગરઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન, 3 માર્ચ, 2024 ના રોજ નિર્ધારિત છે, જેને આડે હવે માત્ર થોડા દિવસો બાકી છે. નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં વિરેન અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે…
- Uncategorized
…જો મારી સાથે આવો ભેદભાવ થતો હોય તોઃ ગિફ્ટ સિટિમાં કામ કરવાના સપના સાથે આવેલા યુવાનની ટ્વીટે ગુજરાતમાં જગાવ્યો વિવાદ
ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમાં બનવવામાં આવી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક(GIFT) સિટીને ભવિષ્યના શહેર તરીકે વિશ્વ સમક્ષ રજુ કરવામાં આવી રહ્યું છે. ફાઈનાન્સિયલ ટેકનોલોજી સાથે સંકળાયેલી દેશ-વિદેશની કંપનીઓને અહીં રોકાણ માટે આકર્ષવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી…