- વેપાર
સોનામાં રૂ. ૧૪૭નો અને ચાંદીમાં રૂ. ૧૮૬નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, વર્તમાન…
- આમચી મુંબઈ
અમે બંને ભાઇ Fevikwikથી જોડાયેલા છીએ, કોઇ ત્રીજું નહીં આવી શકે, અનંત અંબાણીએ આમ કેમ કહ્યું જાણો….
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન કરવાના છે. અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટ પણ શરૂ થઈ ગઇ છે, જે ત્રણ…
- આમચી મુંબઈ
મહાયુતિની 45 બેઠક જીતવાની આગાહીઃ MVAને શિંદે-ફડણવીસ-પવારની રણનીતિનો સામનો કરવો પડશે
મુંબઈ : ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં ‘અબકી બાર 400 પાર’નો નારો આપ્યો છે. મહાયુતિએ મહારાષ્ટ્રમાં 45+નો નારો પણ આપ્યો છે. હવે મહાયુતિ આ લક્ષ્યાંક હાંસલ કરી શકે છે, એવો અંદાજ છે કે મહાયુતિ 45 સીટ જીતી શકે છે, એવી એક…
- આપણું ગુજરાત
ગુજરાત નેશનલ લૉ યુનિવિર્સિટી અંગેનો રિપોર્ટ જોઈ હાઈ કોર્ટ પણ ચોંકી ગઈ
અમદાવાદઃ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ)માં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીના બે અલગ અલગ બનાવોના સંદર્ભમાં દાખલ થયેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં Gujarat High Court ફેક્ટ ફઇન્ડીંગ કમીટીના રિપોર્ટને જોઇ ચોંકી ઉઠી હતી. અગાઉ જીએનએલયુ દ્વારા સંસ્થામાં આવી કોઇ ઘટના ઘટી નહી…
- નેશનલ
કેદીઓ સાથે જ્ઞાતિને આધારે ભેદભાવ ન કરવામાં આવે, ગૃહ મંત્રાલયે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જેલ પ્રશાસનને જેલ પરિસરની અંદર કેદીઓ સાથે જ્ઞાતિના આધારે ભેદભાવ ન થાય એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસાશન એ સુનિશ્ચિત કરે…
- મનોરંજન
IE 100 The most powerful Indians: આ ફિલ્મ સેલિબ્રિટીના પણ નામ છે યાદીમાં
મુંબઈઃ મોસ્ટ પાવરફૂલ ઈન્ડિયન્સની યાદી જાહેર કરવામાં આવી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, સુપરસ્ટાર શાહરૂખ ખાન, અભિનેત્રી આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા કરણ જોહર ભારતીય ફિલ્મ ઉદ્યોગના એવા લોકોમાં સામેલ છે જેમણે IE 100 – મોસ્ટ પાવરફુલ ઇન્ડિયન્સ 2024 ની યાદીમાં…
- નેશનલ
સરેરાશ તાપમાનમાં જો આટલો વધારો થશે, તો હિમાલયના 90% ભાગમાં આખું વર્ષ દુષ્કાળ રહેશે, એક અભ્યાસમાં તારણ
માનવીય પ્રવૃત્તિઓના કારણે સરેરાશ વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. આબોહવા પરિવર્તનને કારણે પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે મોટો પડકાર બની ગયો છે. એક અહેવાલ મુજબ જો વૈશ્વિક સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધશે તો હિમાલયનો લગભગ 90 ટકા વિસ્તાર આખું…
- નેશનલ
Himachal Pradeshના છ બાગી સભ્યોની હવે ખેર નથી, સભ્યપદ અધ્ધરતાલ
સિમલાઃ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો પર સભ્યપદ ગુમાવવાની તલવાર લટકી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટી લાઇનની બહાર મતદાન કરવા પર તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. હિમાચલ પ્રદેશ સરકારના સંસદીય કાર્ય પ્રધાન હર્ષવર્ધન ચૌહાણે કોંગ્રેસના તમામ છ બળવાખોર…
- શેર બજાર
શેરબજારમાં સાવચેતીના માનસ વચ્ચે અફડાતફડી
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં માસિક એકસપાઈરી અગાઉ તેમ જ મહત્વના આર્થિક દેટાની જાહેરાત પહેલાં સાવચેતીનું માનસ સર્જાયું છે અને બેન્ચમાર્ક અથડાઈ ગયો છે.ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ એશિયાના બજારોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને ટ્રેક કરતા નિરાશાજનક વલણ સાથે ટ્રેડ થઇ રહ્યા છે,…
- સ્પોર્ટસ
Ishan Kishan અને Shreyash Iyer ને વધુ એક ઝટકો! T20 World Cup માંથી પણ બાકાત રાખવામાં આવશે
નવી દિલ્હી: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ના રમવા બદલ ઈશાન કિશન (Ishan Kishan) અને શ્રેયસ અય્યર(Ishan Kishan) સામે BCCI કડક એક્શન લઇ રહી છે. અગાઉ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને BCCIના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, આ સાથે બોર્ડે…