- નેશનલ
‘CBIએ Abdul Karim Tundaને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરવી જોઈએ’: રાજસ્થાન સરકારની કેન્દ્રને અપીલ
અજમેરઃ ફરિયાદી પક્ષ આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી એમ જણાવીને અજમેરની એક અદાલતે ગુરુવારે લગભગ ત્રણ દાયકા પહેલા દેશભરમાં પાંચ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Gaza Tragedy: ગાઝામાં એક તરફ ભૂખમરો, ઉપરથી ઇઝરાયલી સેનાનો ગોળીબાર!
ઈઝરાયલ(Israel)ના સતત હુમલા અને બોર્ડર સીલ કરી દેવાને કારણે ગાઝા(Gaza)માં વસતા પેલેસ્ટીનિયન નાગરીકોની હાલત સતત દયનીય બની રહી છે. ખોરાકના પુરવઠાના અભાવે ગાઝામાં લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ઇઝરાયલે યુનાઇટેડ નેશન્સ(United Nation) તરફથી મળતી માવીય સહાય પણ…
- નેશનલ
વેદાંતાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો , તમિલનાડુના તુતીકોરીનમાં કોપર સ્ટરલાઇટ પ્લાન્ટ નહીં ખુલે
સુપ્રીમ કોર્ટે 29 ફેબ્રુઆરીએ તમિલનાડુ સ્થિત કંપનીના સ્ટરલાઇટ કોપર સ્મેલ્ટર પ્લાન્ટને ફરીથી ખોલવાની માંગ કરતી વેદાંતાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણીય નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં વાયુ અને જળ પ્રદૂષણના કાયદાનું…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશના ઢાકામાં આગનું તાંડવ, રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 44 લોકોના મોત…
ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે (29 ફેબ્રુઆરી) રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં બેઈલી રોડ પર આવેલી સાત માળની ઇમારતમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણી રેસ્ટોરન્ટ આવેલી છે. આગમાં 44 લોકોના મોત થયા હતા. જ્યારે 22 લોકો ગંભીર…
- નેશનલ
ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે, નવા ચહેરાઓને મળશે તક? શું હશે રણનીતિ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી(Loksabha Election) નજીક આવી રહી છે, ટૂંક સમયમાં જ ચુંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે. પરંતુ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી(BJP)એ પુર જોશમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ આજ કે કાલે ઉમેદવારોના નામની પહેલી…
- નેશનલ
Illegal Mining Case: આજે CBI લખનઉમાં અખિલેશ યાદવની પૂછપરછ કરી શકે છે, જાણો શું છે મામલો
લખનઉ: કથિત માઈનિંગ કૌભાંડ મામલે CBIએ આપેલા સમન્સ પર ગુરુવારે સમાજવાદી પાર્ટી(SP)ના પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. જો કે તેણે સીબીઆઈને પત્ર દ્વારા જવાબ મોકલ્યો છે. આજે CBI લખનઉ આવીને તેમની…
- મનોરંજન
Golmaal 5ની રિલીઝ મુદ્દે કરવામાં આવ્યો મોટો ખુલાસો
મુંબઈ: બૉલીવૂડની સૌથી જાણીતી અને સફળ ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’ને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફ્રેંચાઈઝીની છેલ્લી ફિલ્મ ગોલમાલ અગેનને રિલીઝ થઈને છ વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો છે, જેથી લોકો ફિલ્મના પાંચમાં ભાગની રાહ જોઈ રહ્યા…
- નેશનલ
Sandeshkhali Case:TMC નેતા શાહજહાં શેખની ધરપકડ, સ્થાનિક મહિલાઓએ કરી ઉજવણી
કોલકાતા: Sandeshkhali Case પશ્ચિમ બંગાળ પોલીસે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખની ધરપકડ (Shah jahan Sheikh Arrested) કરી છે, જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ પર હુમલો કરવાના આરોપમાં છે. 55 દિવસ ફરાર રહ્યા બાદ ગુરુવારે સવારે શાહજહાંની ધરપકડ કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
29th February આવી અને સાથે સોશિયલ મીડિયા પર લાવી Memesનું ઘોડાપુર….
આજે 29મી ફેબ્રુઆરી… દર મહિને આવતી 29મી તારીખ કરતાં આજનો દિવસ વધારે સ્પેશ્યિલ છે કારણ કે આજનો આ દિવસ આવતા વર્ષે નહીં પણ હવે પૂરા ચાર વર્ષ બાદ પાછો આવશે. દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે છે અને…
- સ્પોર્ટસ
Indian team for 5th Test: ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બહાર
નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલી મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટેસ્ટ મેચ 7 માર્ચથી હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. ભારતીય ટીમ સિરીઝ પર 3-1ની અજય લીડ મેળવી લીધી છે, છતાં વર્લ્ડ…