- નેશનલ
‘થોડો તો વિચાર કરો…’ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી; જાણો શું છે મામલો
નવી દિલ્હી: સોમવારે એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની ઝટકાણી કાઢી (Supreme court pulls up Guj Gov) હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક કવિતા પોસ્ટ કરવા બદલ કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી…
- આપણું ગુજરાત
રાજકોટમાં છેડતીની શંકાએ બે સગા ભાઈઓની હત્યાથી ખળભળાટ
Rajkot Crime News: રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેડતીની શંકાએ બે સગા ભાઈઓ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એકનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બે સગાભાઈઓની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો.…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ ફરતે લીલુંછમ જંગલ બનાવો: સ્થાનિકોની ઓનલાઈન ઝુંબેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની ખુલ્લી જગ્યાઓ વિકસાવવા અને તેની જાળવણી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ખાનગી સંસ્થાઓ સાથે સહયોગ કરવાની સંભાવનાને ચકાસી રહી છે, ત્યારે દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ નજીક રહેતા સ્થાનિક રહેવાસીઓએ કોસ્ટલ રોડની આસપાસના ૭૦ હેકટર જ્ગ્યાના…
- આમચી મુંબઈ
કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજના કામમાં વિલંબથી પાલિકા ટેન્શનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના કર્ણાક બંદર બ્રિજ, અંધેરીના ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ અને વિક્રોલી બ્રિજ આ ત્રણેય મહત્ત્વના કનેકટર ગણાતા બ્રિજમાં ખાસ્સો એવો વિલંબ થયો છે, તેને કારણે મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહત્ત્વના પુલોના બાંધકામો…
- મહારાષ્ટ્ર
હોસ્ટેલમાં પિઝા ઑર્ડર કરવાની મનાઇ કારણ કે…..
પુણે ખાતેની એક લેડીઝ હોસ્ટેલમાં પીઝા મંગાવવા પર પ્રતિબંધનો એક અજબ કિસ્સો જાણવા મળ્યો છે. આ હોસ્ટેલમાં પીઝા ઓર્ડર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એના કારણોમાં એમ જણાવવામાં આવ્યું છે કે જો રાતના સમયે ફૂડ પોઈઝનની અસર થાય…
- આપણું ગુજરાત
IND vs ENG: અમદાવાદમાં આવતીકાલે સવાર 9 વાગ્યાથી આ રોડ રહેશે બંધ, મેટ્રો દોડશે રાત્રે 12 વાગ્યા સુધી
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (india vs england) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) આવતીકાલે ત્રીજી વન ડે મેચ રમાશે. ભારત પ્રથમ અને બીજી વન ડે મેચ જીતીને સીરિઝ જીતી ચૂક્યું છે. ત્રીજી વન ડે મેચને લઈ ટ્રાફિક ડાયવર્જન…
- શેર બજાર
આજે શેરબજારમાં ફરી ધોવાણ થશે! શરૂઆતના ટ્રેડીંગમાં આ શેરોમાં મોટો કડાકો
મુંબઈ: ગઈ કાલે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારે (Indian Stock Market) રોકાણકારોને રોવડાવ્યા હતાં, આજે પણ શેરબજારમાં સારા સંકેતો નથી દેખાઈ રહ્યા. આજે ભારતીય શેર બજારની શરૂઆત ફ્લેટ રહી, ત્યાર બાદ મોટો ઘટડો નોંધાયો. આજે BSE સેન્સેક્સ 73.18 પોઈન્ટના…
- સ્પેશિયલ ફિચર્સ
ભૂલથી પણ ન કરશો આ ભૂલઃ એર ટ્રાવેલના નિયમો જાણી લો, નહીંતર આ લોકોની જેમ થઈ જશો બ્લેક લિસ્ટ
બજેટ સત્ર ચાલી રહ્યું છે. સરકારે બજેટ રજૂ કર્યું છે અને નવા આવકવેરા બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન નાગરિક મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં નો ફ્લાય લિસ્ટમાં મુકાયેલા લોકોની યાદી શેર કરી છે. આ વિશે જાણતા પહેલા આપણે નો…
- આમચી મુંબઈ
રણબીર ઈલાહાબાદીએ એકઠી કરી આટલી સંપત્તિ, પણ એક ભૂલે ફજેતી કરી નાખી
યુટ્યૂબર અને પૉડકાસ્ટર રણવીર ઈલાહાબાદી ગમે તેટલી માફી માંગે પણ તેણે પોતાની જાતની જે ફજેતી કરી છે તે તેને લાંબા સમય સુધી બારે પડશે. જોકે લોકો કમનસીબે બહુ જલદી બધું ભૂલી જતા હોય છે, પણ આપણે વાત કરવાના છીએ રણબીરની…
- આપણું ગુજરાત
વન મહોત્સવના કરોડો ગયા પાણીમાં, રાજસ્થાને ગુજરાતને પછાડ્યું
અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વન મહોત્સવ (Van Mahotsav) પાછળ દર વર્ષે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સંસદમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વૃક્ષાચ્છાદિત ક્ષેત્રના વધારામાં ગુજરાતને પછાડીને રાજસ્થાન આગળ નીકળી ગયું છે. જેને લઈ ગુજરાતમાં દર વર્ષે…