- નેશનલ
બેંગલુરુમાં એક કેફેમાં વિસ્ફોટ, કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ
બેંગલુરુઃ અહીંના રાજાજી નગરના HAL પોલીસ સ્ટેશન પાસે આવેલા એક કાફેમાં વિસ્ફોટ થયોહોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ વિસ્ફોટ વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર આવેલા રામેશ્વરમ કેફેમાં થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં ચાર જણ ઘાયલ થયા છે. વિસ્ફોટ…
- નેશનલ
બિહારમાં RJDને વધુ એક ફટકો, MLA ભરત બિંદ NDAમાં જોડાયા
પટણાઃ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને વધુ એક ફટકો પડ્યો છે. આરજેડી વિધાન સભ્ય ભરત બિંદ એનડીએમાં જોડાયા છે. ભરત બિંદ બિહારના ભભુઆના વિધાનસભ્ય છે. અત્યાર સુધીમાં બિહારમાં આરજેડીના 5 વિધાનસભ્યો આરજેડી છોડીને એનડીએ કેમ્પમાં જોડાયા છે. એટલું જ નહીં,…
- નેશનલ
PM Modiએ ઝારખંડને આપી 35,700 કરોડની યોજના ભેટ
રાંચીઃ પીએમ મોદીએ આજે ઝારખંડમાં રૂ. 35,700 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આજે સવારે લગભગ 12 વાગ્યે વડાપ્રધાન મોદી ઝારખંડના ધનબાદમાં સિંદરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઝારખંડને…
- આપણું ગુજરાત
‘જાહેર જમીન પર કબજો કરવા માટે પણ મંદિરો બાંધવામા આવે છે…’, ગુજરાત હાઈ કોર્ટે આવું કેમ કહ્યું?
અમદાવાદ: જાહેર રસ્તાઓના નિર્માણ માટે વચ્ચે આવતા ધાર્મિક સ્થળો હટાવવા અંગે કેસની સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટ(Gujarat Highcourt)એ ગુરુવારે મહત્વના અવલોકન કર્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ ચાંદલોડિયામાં એક જાહેર માર્ગ બનાવવા માટે એક મંદિરને તોડી પાડવાનું હતું.…
- નેશનલ
ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ શિવરાજ, શત્રુઘ્ન સિંહા સામે ભોજપુરી સ્ટાર પવન સિંહ… ભાજપની 100 ઉમેદવારોની પ્રથમ યાદી ફાઈનલ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપે તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ…
- નેશનલ
Asharam: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આસારામને રાહત આપવા ઇનકાર કર્યો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme court)એ જેલમાં બંધ બળાત્કાર કેસમાં દોષિત આસારામ(Asharam)ને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતી. સુપ્રીમ કોર્ટમાં આશારામની સજા પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે અરજદારને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
Karnataka: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં જાતી વસ્તી ગણતરી રીપોર્ટ સબમિટ કરાયો, આ બે મોટા સમુદાય નારાજ
બેંગલુરુ: કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કે. જયપ્રકાશ હેગડેએ ગુરુવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને ‘સામાજિક-આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણ અહેવાલ’ સુપરત કર્યો હતો. આ રીપોર્ટને સામાન્ય રીતે ‘જાતિ વસ્તી ગણતરી’ (caste based census report) કહેવામાં આવે છે, આ અહેવાલને બાબતે રાજકીય…
- નેશનલ
હોળી પહેલા આંચકો, આજથી LPG Cylinderના ભાવમાં થયો વધારો
નવી દિલ્હીઃ આજથી માર્ચ મહિનો શરૂ થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સવાર સવારમાં તેમના ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં…
- શેર બજાર
Stock Market LIVE : શેરબજારમાં તેજીનો જુવાળ સેન્સેકસમાં 1000નો ઉછાળો, નિફ્ટી 22,300ની નજીક
નિલેશ વાઘેલામુંબઇ: મજબૂત આર્થિક ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. સવારના સત્રમાં સેન્સેકસમાં સાતસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાવ્યા બાદ સેન્સેકસ ૧૦૦૦ પોઇન્ટની છલાંગ સાથે આગળ વધી રહ્યો છે અને નિફ્ટી ૨૨,૩૦૦ની…
- શેર બજાર
Stock Market Updates: સેન્સેકસમાં સાતસો નો ઉછાળો, નિફ્ટી 22,200ની નજીક
નિલેશ વાઘેલામુંબઇ: મજબૂત આર્થિક ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સવારના સત્રમાં સેન્સેકસમાં સાતસો પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોંચ્યો હતો. જોકે નિફ્ટી તેના ૨૨,૨૦૦ના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને…