- નેશનલ
Varanasi: વારાણસીમાં મોદીને પડકારવા કૉંગ્રેસના ઉમેદવાર કોણ હશે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી હવે રંગ પકડી રહી છે અને ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરે તે પહેલા જ ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂંટણીનો શંખ વગાડી દીધો છે. ભાજપની પહેલી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકની જાહેરાત પણ થઈ…
- મનોરંજન
WATCH: દેખા તેનુ પહેલી-પહેલી..’ રાધિકા મરચંટની રોયલ એન્ટ્રી પર ફિદા થયા મુકેશ અંબાણી…
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી ચાલુ છે. રવિવારે ઇવેન્ટનો છેલ્લો દિવસ હતો. આ સમયગાળા દરમિયાન ડ્રેસ કોડ હેરિટેજ ભારતીય રાખવામાં આવ્યો હતો. પ્રી-વેડિંગ ફંક્શનના ત્રીજા દિવસે, અંબાણી પરિવાર સહિત તમામ મહેમાનો પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં ખૂબ જ…
- સ્પેશિયલ ફિચર્સ
Post Officeની આ સ્કીમ છે કમાલ… ઘરે બેસીને દર મહિને રૂ. 20000 કમાવવાની તક!
દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીમાંથી થોડા પૈસા બચાવવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત પણ હોય અને તેમને ઉત્તમ વળતર પણ મળે. તો વળી કેટલાક લોકો એવું વિચારીને રોકાણ કરવાનું શરૂ કરે…
- આપણું ગુજરાત
વિશ્વંભરી સ્તુતી પર Neeta Ambaniનો ડાન્સ બોલીવૂડ ડાન્સરને પણ પાછા મૂકી દે તેવો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ Anant Ambani Radhika Ambani Pre wedding સેરેમનીમાં નીતા અંબાણી ભક્તિ ગીત વિશ્વંભરી સ્તુતિ પર પરફોર્મ કરતી જોવા મળ્યાં હતાં. નીતા અંબાણી પારંપારિક પરિધાનમાં હંમેશાંની જેમ ખૂબ જ સુંદર લાગે છે.અનંત-રાધિકાના પ્રિ વેડિંગ પ્રોગ્રામ્સ ત્રણ…
- ઇન્ટરનેશનલ
View Pics: અબુધાબી BAPS મંદિરમાં ઉમટ્યો માનવમહેરામણ, રવિવારે 65 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીના સ્વામી નારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર છે. આ મંદિરને સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું ન હતું રવિવાર ત્રણ માર્ચના રોજ મંદિરના દરવાજા સામાન્ય ભક્તો માટે…
- શેર બજાર
શેરબજારમાં સોમવારની શરૂઆત જોરદાર તેજી સાથે
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં સોમવારની શરૂઆત મુંબઇ સમાચારમાં આજના અંકમાં પ્રકાશિત ફોરકાસ્ટ કોલમમાં વ્યક્ત કરેલા અંદાજ મુજબ જોરદાર તેજી સાથે થઈ હતી. સેન્સેકસ ૭૪,૦૦૦ની એકદમ લગોલગ પહોંચી ગયો હતો અને નિફ્ટી ૨૨,૪૪૦ને સ્પર્શ્યો હતો. અલબત્ત ઊંચી સપાટીએ પહોંચ્યા પછી બંને બેન્ચ…
- મનોરંજન
Indian Idol 14 Winner: કાનપુરના વૈભવ ગુપ્તાએ જીત્યો ઇન્ડિયન આઇડલ 14નો ખિતાબ, ટ્રોફીની સાથે મળ્યા આટલા ઈનામ
મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 14’ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે (Indian Idol 14 Winner Vaibhav Gupta). ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં યુદ્ધવિરામ પ્રસ્તાવ ગયો નિષ્ફળ, ઈઝરાયલ કૈરો મંત્રણામાંથી ખસી ગયું
કૈરોઃગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામનો પ્રસ્તાવ ખોરવાઈ ગયો છે. હમાસ સાથેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ ઇજિપ્તની રાજધાની કૈરોમાં થઈ શક્યો ન હતો કારણ કે સશસ્ત્ર સંગઠન હમાસે બચી ગયેલા ઇઝરાયલી બંધકોના નામોની યાદી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી વડા પ્રધાન બેન્જામિન…
- મનોરંજન
याद किया दिलने: અભિનેત્રી બન્યા પહેલા આઝાદીની લડાઈ પણ લડી છે આ ગુજરાતણે
કપાળ પર મોટો ચાંદલો અને ચહેરા પર સશક્ત મહિલાના ભાવ સાથે દરેક રોલ બખૂબી નિભાવનાર આપણા ગૌરવવંતા ગુજરાતણ દીના પાઠકનો આજે જન્મદિવસ છે. 4 માર્ચ 1922ના રોજ અમરેલી, ગુજરાત ખાતે જન્મેલાં દીના પાઠક ગુજરાતી થિયેટરનાં દિગ્દર્શક પણ રહ્યાં છે. તેમણે…