- વેપાર
સોનામાં વન વે તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ઉત્પાદન અને બાંધકામના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલા કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ થવાની સાથે આજે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન…
- સ્પોર્ટસ
INDvsENG TEST: પાંચમી ટેસ્ટ પહેલાં રિન્કુ સિંહને કેમ તાબડતોબ ધરમશાલા બોલાવાયો?
ધરમશાલા: આઇપીએલ મે મહિનાના અંત ભાગમાં પૂરી થશે ત્યાર પછી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ આડકતરી રીતે અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવાના…
- આપણું ગુજરાત
આજે પૂજ્ય જલારામબાપાની પુણ્યતિથિ, વિરપુરમાં વેપારીઓએ આપી પુષ્પાંજલિ
રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વિરપુર (Virpur Jay Jalaram) કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલી છે, ત્યાં દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પૂજ્ય જલારામબાપાએ શરૂ…
- નેશનલ
Mukhtar Ansari: “મુખ્તાર અંસારી એક કુખ્યાત ગુનેગાર છે…”, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ વિધાનસભ્ય મુખ્તાર અંસારી(Mukhtar Ansari)ની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુખ્તાર એક કુખ્યાત ગુનેગાર છે અને તેની સામે ઘણા કેસ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર…
- રાશિફળ
Mahashivratriના એક દિવસ પહેલાં જ ત્રણ મોટા ગ્રહ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે સોને પે સુહાગા ટાઈમ શરૂ…
હિન્દુ કેલેન્ડર પ્રમાણે 8મી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. પરંતુ આપણે અહીં વાત કરવાના છીએ મહાશિવરાત્રિના એક દિવસ પહેલા એટલે કે 7મી માર્ચના દિવસની… આ દિવસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે…
- નેશનલ
PM મોદીએ Shehbaz Sharifને પાકિસ્તાનના વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ શરીફ(PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ગઠબંધન અંગે સહમતી બની હતી, જે બાદ શાહબાઝ શરીફ(Shehbaz Sharif) પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. એવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)…
- નેશનલ
‘Gyanvapi’ના તળગૃહની જર્જરિત છતને રિપેર કરવા માટે કોર્ટમાં અરજી
નવી દિલ્હીઃ વારાણસી જ્ઞાનવાપી કેસમાં તળગૃહના સમારકામની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીએ જ્ઞાનવાપીના તળગૃહના સમારકામ માટે કોર્ટમાં અરજી કરી છે. વ્યાસજીના ભોંયરાનું સમારકામ કરવા કોર્ટમાં માંગણી કરવામાં આવી છે. આ…
- ઇન્ટરનેશનલ
Thai pilot: ઉડતા વિમાનમાં મહિલાને લેબર પેઈન થયું ને પહેલીવાર પાયલટે
આજકાલ એરપોર્ટ પર કે વિમાનમાં પ્રવાસીઓ સાથે થતા ગેરવ્યહારના કિસ્સા ગણા જાણવા મળે છે ત્યારે તેનાંથી ઉલટી એક સુખદ ઘટના બહાર આવી છે, જેમાં પાયલટે એક નવજાતને દુનિયામાં લાવવા માટે માતાને મદદ કરી છે.એક પાયલોટ તાઈવાન તાઈપેઈથી બેંગકોક જઈ રહ્યો…
- નેશનલ
‘તું મારી નહીં તો કોઇની નહીં’ ધરાર પ્રેમીએ વિદ્યાર્થિની પર કર્યો Acid Attack
એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વિદ્યાર્થિની પર એસિડ ફેંકયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતીની અન્ય બે સહેલીઓ પણ તેનો ભોગ બની છે. આ ત્રણ ભોગ બનનાર માંથી એકની હાલત અત્યંત ગંભીર માનવમાં આવી રહી છે. માથા ફરેલા આરોપી…
- નેશનલ
Jaya Prada: ફરાર જાહેર થયા બાદ જયા પ્રદા કોર્ટ સમક્ષ હાજર, આ કેસમાં છે આરોપી
રામપુર: પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા(Jaya Prada)ને ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ‘ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની રામપુર કોર્ટમાં હાજર થયા હતા. પરતું કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા. કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ…