- શેર બજાર
શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વાર ૭૪,૦૦૦ને આંબી ગયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં મજબૂત અંડરટોન જોવાઇ રહ્યો છે. સત્રની શરૂઆતથી વિવિધ પરબિળોને કારણે એકંદર નિરસતા રહી હોવા છતાં સેન્સેક્સ પ્રથમ વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવીને ૭૪,૧૦૭ સુધી ાગદળ વધ્યો હતો. બેન્ક નિફ્ટીએ પણ ૪૮,૦૦૦ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી તાજી ઊંચી…
- વેપાર
પૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્વિક સોનામાં ધીમો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષ ૨૦૨૪ના મધ્યથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ૨૧૪૧.૫૯ની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નરમાઈ જોવા મળી હતી,…
- સ્પોર્ટસ
ફાસ્ટ ઍન્ડ ફ્યૂરિયસ: નિવૃત્ત મહિલા બોલરે ફેંક્યો વિમેન્સ ક્રિકેટનો ફાસ્ટેસ્ટ બૉલ
નવી દિલ્હી: મહિલા ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકૉર્ડ સાઉથ આફ્રિકાની શબનીમ ઇસ્માઇલના નામે છે. 2016માં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે કલાકે 128 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો અને તેનો એ વિશ્ર્વવિક્રમ હજી પણ કાયમ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં તે…
- નેશનલ
‘કોંગ્રેસ યુક્ત ભાજપને લઈને’ BJP પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં વિરોધના વંટોળ
ઉદયપુર: આગામી લોકસભા ચૂંટણીને (Loksabha Election 2024) લઈને સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. સામાન્ય ચૂંટણીમાં વધુ સારા પરિણામો મેળવવા માટે તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી…
- નેશનલ
Lok Sabha Elections: આંગળી પર લગાવવામાં આવતી શાહી કઈ કંપની બનાવે છે, શું છે ખાસિયત, જાણો?
બેંગલુરુ: આવનાર લોકસભા ચૂંટણી(Lok Sabha Election) માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. મતદાન દરમિયાન મતદાતાની આંગળી પર લગાવવામાં આવતી શાહી બનાવતી કંપની પણ ચૂંટણી માટે તૈયાર છે. Mysore Paints and Varnish Ltd (MPVL) ભૂંસાઈ નહીં…
- નેશનલ
શું તમે 24 કેરેટ ગોલ્ડન તડકા દાળ ખાવા માંગો છો? બસ આટલી કિંમત ચૂકવવી પડશે
આજકાલ સોશિયલ મીડિયા પર એવી ઘણી વસ્તુ જોવા મળે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. એક સમય હતો જ્યારે સોના, ચાંદી , હીરાનો ઉપયોગ ઘરેણા અને વસ્ત્રો બનાવવામાં થતો હતો. હવે આ સોના ચાંદીનો ઉપયોગ રસોડામાં વાનગી બનાવવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રાહુલની યાત્રા પહેલા કોંગ્રેસને ચોથો ઝટકો? સૌરાષ્ટ્રના આ MLAના રાજીનામાંની અટકળો તેજ
ગાંધીનગર: Loksabha Election 2024: એક બાજુ આવતી કાલે (7 માર્ચે) રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ (Rahul Gandhi bharat jodo nyay yatra gujarat) કરી રહી છે અને બીજી બાજુ ભાજપનો ભરતી મેળો પુરજોશથી ચાલી રહ્યો છે. કોંગ્રેસના ત્રણ…
- નેશનલ
Underwater metro:કેવી હશે ભારતની પ્રથમ પાણી નીચે ચાલતી મેટ્રો? જાણો શું છે તેની ખાસિયત?
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. (Inauguration of India’s first underwater metro) કોલકાતાની હુગલી નદી નીચે આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે એક કનેક્શન બિલ્ડ કરશે. તમને જણાવી…
- સ્પેશિયલ ફિચર્સ
પુરુષો કરતાં મહિલાઓ લોન ભરપાઈ મામલે ‘ઈમાનદાર’, એક અભ્યાસમાં બહાર આવ્યા રસપ્રદ તથ્યો
નવી દિલ્હી: દેશમાં લોન લેવાની સંખ્યામાં મહિલા ગ્રાહકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે. આ સિવાય વધુ એક તથ્ય બહાર આવ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ લોન ચૂકવવામાં પણ શાનદાર રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. 8 માર્ચે ઉજવાતા વિશ્વ મહિલા…
- વેપાર
RBIએ ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં કર્યો ફેરફાર,જાણો વિગતો
ક્રેડિટ કાર્ડ જારી કરતી કંપનીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકિંગ રેગ્યુલેટરે આ સંદર્ભમાં આ સૂચના જારી કરી છે. આ સૂચના અનુસાર,…