- શેર બજાર
શેરબજારે તેજીની આગેકૂચ સાથે નવો વિક્રમ નોંધાવ્યો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. આજે પણ સેન્સેકસ અને નિફ્ટી નવી ઊંચી સપાટી નોંધાવી છે, જોકે પ્રોફીટ બુકિંગને કારણે સહેજ પાછા ફર્યા છે. સેન્સેકસ ૭૪,૨૪૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૫૦૦ની નવી…
- આપણું ગુજરાત
Sorry Mango lovers: કાચી કેરી આ ભાવે મળે છે તો પાકી કેરી ગજવાને ક્યાંથી પોસાશે?
અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરના યાર્ડમાં થોડી કેરી આવી છે, પરંતુ Mango Hub કેસર કેરીનો જે પટ્ટો છે ત્યાં કેરીની આવક ઘણી ઓછી છે. તલાલા, ગીર, વંથલી વગેરે વિસ્તારોમાં હજારોની સંખ્યામાં આંબાના બગીચા છે. આ બગીચાઓમાં કેરીનું…
- સ્પોર્ટસ
IND vs ENG 5th Test: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતે પ્રથમ બોલિંગ કરી, ધર્મશાળા ટેસ્ટમાં દેવદત્ત પડિકલનું ડેબ્યુ
ધર્મશાળા: IND vs Eng 5th Test Day 1 Dharmashala: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ આજથી (7 માર્ચ) ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે (England captain Ben Stokes) ટોસ જીતીને પ્રથમ બેટિંગ…
- મનોરંજન
Happy Birthday: જેમણે ફિલ્મોમાં બ્રેક આપ્યો તેમને જ શ્રાપ આપ્યો હતો આ કલાકારે
છેક શિમલાથી યુવાન વયે આવેલા આ કલાકારને એક 65-70 વર્ષના બુઢ્ઢાનો રોલ આપવામાં આવ્યો હતો. પોતે 28 વર્ષનો હતો, પણ ફિલ્મોમાં કામ મેળવવા એટલી કસરત કરી હતી કે સારો રોલ જોઈ ફિલ્મ સાઈન કરી લીધી. વૃદ્ધનો રોલ સ્વીકાર્યો અને ખુશ…
- આપણું ગુજરાત
Ahmedabad: વહેલી સવારે દાણીલીમડામાં એક ફ્લેટમાં આગ ભભૂકી, એક વર્ષના માસૂમનું મૃત્યુ, 8ને ઇજા
અમદાવાદ: અમદાવાદના દાણીલીમડાના એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગવાના એક સમાચાર બહાર આવ્યા છે. (ahmedabad danilimda fire breakout) જેમાં એક વર્ષના બાળકનો ભોગ લેવાયાનું બહાર આવ્યું છે. આ વિસ્તારના ખ્વાજા ફ્લેટમાં ઇલેક્ટ્રીક પેનલ અને ટુ-વ્હીલરને કારણે આગ પકડાયાનું કારણ સામે…
- નેશનલ
પાણી માટે વલખાં મારી રહ્યું છે આ શહેર, પીવાના પાણી માટે ચૂકવવા પડે છે આટલા રૂપિયા
બેંગલુરુ હાલ પાણી માટે વલખાં મારી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં બોરવેલ સુકાઈ ગયા છે. લોકો તેમની રોજીંદી જરૂરિયાતો માટે પાણીના ટેન્કર પર નિર્ભર બન્યા છે. આજ તકે RR નગરના રહેવાસીઓ સાથે વાત કરી, જેમણે કહ્યું કે તેમને પાણી મેળવવા…
- નેશનલ
જિમ કોર્બેટમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની મંજૂરી આપવા મુદ્દે પૂર્વ પ્રધાનની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ ટાઇગર રિઝર્વમાં વૃક્ષો કાપવાની અને બાંધકામની મંજૂરી આપવા બદલ અને મુખ્ય વિસ્તારમાં ટાઇગર સફારીને મંજૂરી આપવા બદલ ઉત્તરાખંડના ભૂતપૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતની ઝાટકણી કાઢી છે. જસ્ટિસ બીઆર ગવઈ, પ્રશાંત કુમાર મિશ્રા અને…
- શેર બજાર
શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વાર ૭૪,૦૦૦ને આંબી ગયો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં મજબૂત અંડરટોન જોવાઇ રહ્યો છે. સત્રની શરૂઆતથી વિવિધ પરબિળોને કારણે એકંદર નિરસતા રહી હોવા છતાં સેન્સેક્સ પ્રથમ વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવીને ૭૪,૧૦૭ સુધી ાગદળ વધ્યો હતો. બેન્ક નિફ્ટીએ પણ ૪૮,૦૦૦ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી તાજી ઊંચી…
- વેપાર
પૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્વિક સોનામાં ધીમો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્ષ ૨૦૨૪ના મધ્યથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ૨૧૪૧.૫૯ની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નરમાઈ જોવા મળી હતી,…
- સ્પોર્ટસ
ફાસ્ટ ઍન્ડ ફ્યૂરિયસ: નિવૃત્ત મહિલા બોલરે ફેંક્યો વિમેન્સ ક્રિકેટનો ફાસ્ટેસ્ટ બૉલ
નવી દિલ્હી: મહિલા ક્રિકેટમાં સૌથી ફાસ્ટ બૉલ ફેંકવાનો રેકૉર્ડ સાઉથ આફ્રિકાની શબનીમ ઇસ્માઇલના નામે છે. 2016માં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે કલાકે 128 કિલોમીટરની ઝડપે બૉલ ફેંક્યો હતો અને તેનો એ વિશ્ર્વવિક્રમ હજી પણ કાયમ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં તે…