- નેશનલ
Lok Sabha Elections 2024: ખડગે લોકસભાની ચૂંટણી નહીં લડે
નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. 81 વર્ષીય ખડગે ગુલબર્ગા (કાલાબુર્ગી) લોકસભા સીટ પરથી બે વખત જીત્યા છે, પરંતુ 2019ની…
- આપણું ગુજરાત
ઉપલેટાના વેપારીનું અમદાવાદમાં હ્રદય બેસી ગયું, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ Video
અમદાવાદ: ઉપલેટાના એક 40 વર્ષના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં જોવા મળે છે કે ઉભેલા યુવકને એકાએક છાતીમાં દુખાવો થાય છે અચાનક જ ઢળી પડે છે. જમીન પર પટકાતાં…
- નેશનલ
Kedarnath Yatra 2024: હર હર મહાદેવ; આ તારીખે કેદારનાથધામના કપાટ ખુલશે!
દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે પવિત્ર બાબા કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવે છે. આજે મહા શિવરાત્રિ છે અને નિયમ મુજબ બાબા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ પણ આવી ગઇ છે.કેદારનાથના રાવલ ભીમાશંકરના માર્ગદર્શન હેઠળ કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ…
- ઇન્ટરનેશનલ
પુતિન સામે ઝૂકી જવા બદલ બાઇડને ટ્રમ્પ સામે કર્યા પ્રહારો
યુએસ પ્રમુખ જો બિડેને ગુરુવારે તેમના સ્ટેટ ઑફ ધ યુનિયન સંબોધનની શરૂઆત તેમના રાષ્ટ્રપતિ ચૂંટણીના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ પર તીવ્ર પ્રહારો સાથે કરી હતી. જોકે, બાઇડેને ટ્રમ્પનું નામ લીધું ન હતું, પરંતુ તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભૂતપૂર્વ રિપબ્લિકન પ્રમુખ ગણાવીને…
- મનોરંજન
એક સાથે બે અભિનેત્રી બહેનોના નિધન
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ઘણા આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ડોલી સોહીનું સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયું છે. ડોલી સોહીની બહેન અને અભિનેત્રી અમનદીપનું નિધન ડોલીના મૃત્યુના થોડા કલાકો પહેલા જ થયું હતું. આમ અચાનક…
- નેશનલ
મહિલા દિવસ પર PM મોદીએ આપી ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો
નવી દિલ્હીઃ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસને મોટી રાહત મળી છે. ગઈકાલે ઉજ્જવલા યોજનામાં રાહત આપ્યા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 પહેલા એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
- નેશનલ
Congress Candidate 1st List: આજે આવી શકે છે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી, અમેઠી પર સસ્પેન્સ, જુઓ સંભવિત નામ
નવી દિલ્હી: Loksabha Election 2024 આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના નામોને અંતિમ રૂપ આપવા માટે ગુરુવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આજે પાર્ટી પ્રથમ યાદી જાહેર કરશે. (Congress Candidate First List) રાહુલ ગાંધી (Rahul Gandhi loksabha seat) વાયનાડથી…
- નેશનલ
Lok Sabha Election 2024: ભાજપના 150 ઉમેદવારોનું બીજું લિસ્ટ તૈયાર, 10 માર્ચે આવી શકે છે કે બીજી યાદી: સૂત્ર
નવી દિલ્હી: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) લોકસભા ચૂંટણીના (Lok Sabha Election 2024) ઉમેદવારોના નામ નક્કી કરવા માટે રવિવારે બેઠક કરશે. પાર્ટી બીજી યાદીમાં (BJP 2nd List of Candidates) ઓછામાં ઓછા 150 ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા…
- આપણું ગુજરાત
Mahashivratri 2024: શિવભક્તોની દિવાળી એટલે ‘મહાશિવરાત્રિ’, જાણો ચાર પહોરનો પુજા સમય અને પુજા વિધિ
આજે શિવભક્તોનો પ્રિય તહેવાર મહાશિવરાત્રી છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ વદ ચતુરદર્શીની મધ્યરાત્રિએ મહાશિવરાત્રી ઉજવવાનો મહિમા છે. આ તિથી આજે (8 માર્ચે) શિવાલયોમાં ધામધૂમથી ઉજવાશે. (Mahashivratri 2024 muhurat and puja vidhi) મહાશિવરાત્રી પર્વના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ…
- નેશનલ
Prime Minister Narendra Modiએ આ કોની સાથે સેલ્ફી ક્લિક કરાવી?
આર્ટિકલ 370 હટાવ્યા બાદ Prime Minister Narendra Modi પહેલી વખત ધરતીના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા છે. અહીં તેમણે બખ્શી સ્ટેડિયમમાં ભાષણ દરમિયાન યુવાન ઉદ્યમી સાથે વાત કરી હતી. દરમિયાન પીએમ મોદીની એક સેલ્ફી વાઈરલ થઈ રહી છે, જેમાં…